Amreli Express

Daily News Papers

Samachar

Police News

Breaking News

અવસાનનોંધ

Latest post

ભાગ્‍યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટી ર્ેારા ભાજપની જીતની વિશિષ્‍ટ રીતે ઉજવણી

અમરેલી ખાતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ભાજપની ભવ્‍ય જીત બાદ અમરેલીનાં પનોતા પુત્ર પરશોતમભાઈ રૂપાલાને કૃષિ પ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીની ટીમમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત અમરેલી આવતાટીફીન મીટીંગનાં માઘ્‍યમથી સન્‍માનનું આયોજન કરવામાં આવેલ હતું, પ્રથમ વખત અમરેલી આવતા ટીફીન…

અમરેલીમાં કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીની ઉપસ્‍થિતિમાં ટિફીન બેઠક સંપન્‍ન

સમગ્ર દેશમાં ભાજપ સરકાર પ્રચંડ બહુમત સાથે ચૂંટાઈ આવતા ભાજપ પરિવારના કાર્યકર્તાઓનું અભિવાદન કરવા અમરેલીના ગૌશાળા રોડ પર સ્‍થિત એક વાડીમાં ટિફીન મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા,…

અમરેલી ખાતે પંદરમો કૃષિ મહોત્‍સવ યોજાયો

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ગ્રામ્‍ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળ સંચય અને વીજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજય સરકાર ર00પથી રાજયના દરેક જિલ્લા અને તાલુકામાં કૃષિ મહોત્‍સવનું આયોજન કરે છે. અત્‍યાર સુધીમાં કુલ 14 જેટલા કૃષિ મહોત્‍સવ…

બાબરા પંથકમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્‍યસ્‍ત

બાબરામાં ભારે પવન બાદ જોરદાર વરસાદ પડયો હતો. ભારે વરસાદથી બજારો, રોડ, રસ્‍તાઓ પર પાણી દોડવા લાગ્‍યા હતા. બે દિવસ પહેલા અમુક ગામડાઓમાં જગતના તાતે પોતાના વાડી ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરી દીધા હતા. તો અમુકે વાવણી બાકી રાખી હતી….

બાબરામાં વડ સાવિત્રી વ્રતનીધામધૂમથી ઉજવણી કરતી મહિલાઓ

જેઠમાસની પૂનમ એટલે વડ સાવિત્રીના વ્રતનો પ્રારંભ. આગામી દિવસોમાં આવનાર અન્‍ય વ્રતોનો પ્રારંભ પણ આ વ્રતથી થાય છે. પતિના લાંબા નિરોગી આયુષ્‍ય માટે સૌભાગ્‍ય સ્‍ત્રીઓ આ વડ સાવિત્રીનું વ્રત પાંચ વર્ષ સુધી કરે છે. ત્‍યારે બાબરામાં પંચકુંડે નીલકંઠ મહાદેવના સાનિઘ્‍યમાં…

દામનગરમાં દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાં વૃક્ષછેદનથી રોષ

અજાણ્‍યા શખ્‍સોનાં કારસ્‍તાન વિરૂઘ્‍ધ રજુઆત કરાઈ દામનગરમાં દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાં વૃક્ષછેદનથી રોષ વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાનાં માહોલમાં જ વૃક્ષછેદનથી રોષ દાઉદી વ્‍હોરા સમાજનાં આગેવાનોએ સક્ષમ અધિકારીઓને રજુઆત કરી દામનગર, તા. 17 દામનગરમાં આવેલ દાઉદી વ્‍હોરા સમાજનાં કબ્રસ્‍તાનમાંથી કોઈ અજાણ્‍યા…

કુંકાવાવ ગામે યોજાયેલ કૃષિમેળામાં પદાધિકારીઓનું અપમાન થતા મચ્‍યો હોબાળો

વડીયાના કુંકાવાવ તાલુકાકક્ષાના કૃષિ મહોત્‍સવ અંતર્ગત આજે ખેડૂતોને આધુનિક યુગમાં ખેતી દ્વારા વધુ પાક કેવી રીતે મેળવી શકાય તેનાવિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રગતિશીલ ખેડૂતો સન્‍માન કરવામાં આવ્‍યું…

કેરાળાનાં પાટીયા પાસે સ્‍કૂલ બસે પલટી મારી જતાં વાહનોની લાગી કતાર

અઠવાડિયા પહેલા પણ સ્‍કૂલ બસે 1 વ્‍યકિતનો ભોગ લીધો હતો અમરેલી, તા.17 અમરેલી-લાઠી માર્ગ ઉપર આવેલ એક સ્‍કૂલ બસ વિદ્યાર્થીઓને ગામડે ઉતારી અને પરત સ્‍કૂલ તરફ આવી રહી હતી ત્‍યારે કેરાળા ગામના પાટીયા પાસે કોઈ કારણોસર સ્‍કૂલ બસ પલટી મારી…

અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ : ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી

પશ્ચિમ બંગાળમાં તબીબો પરનાં હુમલાનાં વિરોધમાં અમરેલી જિલ્‍લામાં તબીબોની સજજડ હડતાલ ઈન્‍ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલ બંધનાં એલાનને પ્રચંડ સફળતા તબીબોએ માનવતા ખાતર ઈમરજન્‍સી સારવાર શરૂ રાખી હતી અમરેલી, તા. 17 પશ્ચિમ બંગાળમાં એક દર્દીનાં મોતને લઈને પરિવારજનોએ તબીબો પર…

error: Content is protected !!