Latest post

આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત : પરેશ ધાનાણીની સટાસટી

ધારી ખાતે કોંગીનેતાઓ દ્વારા રણટંકાર કરવામાં આવ્‍યો આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીની સટાસટી અમરેલી, તા. 8 ધારી ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનોની ઉપસ્‍થિતિમાં જિલ્‍લાભરનાં…

અમરેલી જિલ્‍લામાં કોવિડ-19નાં વધુ 33 કેસ બહાર આવતા ફફડાટ

જિલ્‍લામાં કોરોનાનો કુલ આંક 617 સુધી પહોંચી ગયો અમરેલી જિલ્‍લામાં કોવિડ-19નાં વધુ 33 કેસ બહાર આવતા ફફડાટ જો કે 39ર ડિસ્‍ચાર્જ અને 18નાં મૃત્‍યુ થયા અમરેલી, તા.8 અમરેલી જિલ્‍લામાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહયો છે. આજે વધુ 33 કેસ…

અમરેલીમાં બિસ્‍માર માર્ગો અને રખડતા પશુઓથી સમસ્‍યા

પાલિકાનાં શાસકોને દોઢ લાખની જનસંખ્‍યાની કોઈ ચિંતા નથી અમરેલીમાં બિસ્‍માર માર્ગો અને રખડતા પશુઓથી સમસ્‍યા ચિતલ માર્ગ પર ગણેશ સોસાયટીનાં કોર્નર ઉપર ભયાનક રીતે માર્ગમાં ગાબડા પડતા સતત અકસ્‍માત થઈ રહૃાા છે નાગનાથ ચોકથી લઈને હરિરામબાપા ચોક સુધીનાં માર્ગ પર…

ભૈ વાહ : દુધાળાનું હરિકૃષ્‍ણ સરોવર પાણીથી છલોછલ

ગાગડીયો નદીમાં નવા નીરની ભરપૂર આવક થતાં હાશકારો ભૈ વાહ : દુધાળાનું હરિકૃષ્‍ણ સરોવર પાણીથી છલોછલ સમગ્ર પંથકનાં ર0 ગામોનાં ખેડૂતોમાં પાણીને લઈને હરખની હેલી પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ પણ સરોવરનો નજારો નિહાળવા અધીરા બન્‍યા ધોળકીયા ફાઉન્‍ડેશનનાં સવજીભાઈ ધોળકીયાની જહેમતથી બનેલ…

જાફરાબાદનાં ભયજનક ગણાતા ર શખ્‍સોની ‘‘પાસા” હેઠળ અટકાયત

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વોરંટનાં આધારે જાફરાબાદનાં ભયજનક ગણાતા ર શખ્‍સોની ‘‘પાસા” હેઠળ અટકાયત અમરેલી, તા. 8 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જિલ્‍લાના શરીર-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી, જાહેર…

રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અને રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો

રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અને રાષ્ટ્રીય અન્‍ન સલામતી કાયદો ગત રવિવાર તા.ર/8/ ર0ર0 ના રેશનકાર્ડને લેખના ભાગ-1માં આપણે રેશનકાર્ડના પ્રકારો, મળવાપાત્ર જથ્‍થો, રેશનકાર્ડમાં કરવાપાત્ર વિવિધ સુધારાઓ માટેની કાર્ય પઘ્‍ધતિ તથા આવશ્‍યક ચીજ-વસ્‍તુ અધિનિયમ- 19પપની વિવિધ જોગવાઇઓ અને આ કામગીરી સાથેસંકળાયેલા…

ધારી ગામ પંચાયત દ્વારા કર્મચારીઓને પગાર આપવામાં ઠાગાઠૈયા

અઠવાડિયા પહેલા શાસકોએ પગાર આપવાની આપેલ ખાત્રીનું સૂરસૂરીયું ધારી ગામ પંચાયત દ્વારા કર્મચારીઓને પગાર આપવામાં ઠાગાઠૈયા આવતીકાલ સોમવારથી સફાઈ કર્મીઓ, પાણી કર્મીઓ, સ્‍ટ્રીટલાઈટ કર્મીઓ પુનઃ હડતાલ શરૂ કરશે ધારી, તા.8 ધારી ગ્રામ પંચાયતના પપ થી 60 જેટલા કર્મચારીઓના પગાર છેલ્‍લા…

અમરેલીમાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં જન્‍મદિને રકતદાન કેમ્‍પ યોજાયો

અમરેલીમાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં જન્‍મદિને રકતદાન કેમ્‍પ યોજાયો સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ અમરેલી જિલ્‍લાના વાલી શરદભાઈ પંડયા તેમજ સહવાલી પાર્થિવભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમાં જન્‍મ દિવસ નિમિતે પટેલ વાડી, હીરામોતી ચોક, અમરેલી ખાતે સ્‍વામી વિવેકાનંદ…

ધારીનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં સતત મુલાકાત કરતાં જે.વી. કાકડીયા

ધારીનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં સતત મુલાકાત કરતાં જે.વી. કાકડીયા ધારી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારની શુભેચ્‍છા મુલાકાત લેતા ધારી વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા, તાલુકા ભાજપ મહામંત્રી…

અમર ડેરીનાં ચેરમેનપદે સાવલીયા, વાઈસ ચેરમેનપદે મુકેશ સંઘાણી બિનહરીફ વિજેતા

કેન્‍દ્રિય મંત્રી રૂપાલા, પૂર્વ કૃષિમંત્રી સંઘાણી અમર ડેરીનાં સ્‍થાપક ડાયરેકટર છે અમર ડેરીનાં ચેરમેનપદે સાવલીયા, વાઈસ ચેરમેનપદે મુકેશ સંઘાણી પ્રાંત અધિકારી ઉંઘાડની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં બન્‍ને હોદ્‌ેદારો બિનહરીફ વિજેતા જાહેર થયા જિલ્‍લાનાં હજારો પશુપાલકોને અમર ડેરીનાં માઘ્‍યમથી રોજગારી મળી રહી…

જરખીયા ગામે આવે ચેકડેમમાં અકસ્‍માતે પડી ગયેલ યુવકનું મોત

જરખીયા ગામે આવે ચેકડેમમાં અકસ્‍માતે પડી ગયેલ યુવકનું મોત પશુ ચરાવવા નીકળેલા યુવકે અંતિમ વિદાય લીધી અમરેલી, તા. 7 લાઠી તાલુકાનાં જરખીયા ગામે રહેતા અને પશુપાલક તરીકે કામ કરતાં રાજુભાઈ ઘોહાભાઈ આલગોતરા નામનાં ર7 વર્ષીય યુવક પોતાના પશુઓને ચરાવવા જઈ…

error: Content is protected !!