કૃષિ સુધાર બીલ અંગે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે : સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલીનાં સાંસદ નારણ કાછડીયાનો સણસણતો જવાબ કૃષિ સુધાર બીલ અંગે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે કૃષિ સુધાર બીલ આવવાથી ખેડૂતો તેમનો માલ ગમે તે સ્‍થળે વેચી શકશે કૃષિ સુધાર બીલથી વચેટીયા નાબુદી થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે રાજયનાં તમામ…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 31 કેસ : કુલ આંક 18ર8

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 31 કેસ : કુલ આંક 18ર8 જિલ્‍લામાં કુલ મૃત્‍યુ આંક 3ર થયો અમરેલી, તા.ર1 અમરેલી જિલ્‍લામાં સોમવારે કોરોના પોઝિટિવના નવા 31 કેસ સામે આવતા કુલ આંક 18ર8 ઉપર પહોંચ્‍યો છે. જયારે આજે 19 દર્દીઓને સારવાર દરમિયાન…

એમેઝોન-ડીમાર્ટ કે જીઓ સ્‍ટોર્સના બદલે સ્‍થાનિક વેપારીઓ પાસેથી માલની ખરીદી કરો

સ્‍થાનિક અર્થતંત્રને મજબુત બનાવવાનો શ્રેષ્ઠ વિકલ્‍પ એમેઝોન-ડીમાર્ટ કે જીઓ સ્‍ટોર્સના બદલે સ્‍થાનિક વેપારીઓ પાસેથી માલની ખરીદી કરો ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે મહત્‍વનું સુચન કર્યુ અમરેલી, તા. ર1 કોરોનાની મહામારીએ લોકોના મન ઉચક કરી દીધા છે. લોકડાઉન ખતમ થઇ ગયા…

રાજુલા : ભેરાઈ ગામની સીમમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમી ઝડપાયા

રાજુલા : ભેરાઈ ગામની સીમમાં જુગાર રમતા 7 પત્તાપ્રેમી ઝડપાયા રૂપિયા એકાદ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો અમરેલી, તા. ર1 રાજુલા તાલુકાનાં ભેરાઇ ગામની સીમમાં, બલાડદેવ માતાનાં મંદિર સામે આવેલ નકાભાઇ જીણાભાઇ રામનાં ખેતર પાસે ખુલ્‍લી જગ્‍યામાં કેટલાક ઇસમો વાહનો સાથે…

લુંણકી ગામ નજીક એસ.ટી. બસને નડયો અકસ્‍માત

લુંણકી ગામ નજીક એસ.ટી. બસને નડયો અકસ્‍માત ક્રેન મંગાવી બસને બહાર કાઢવામાં આવી બાબરા, તા. ર1 બાબરા તાલુકાના લૂંણકી ગામ નજીક મોટા પુલ પાસે બાબરા તરફથી આવી રહેલ અમરેલી મોટી કુંડલ રૂટની એસટી બસ અહીં ખાલીયામાં ઉતરી જતા બસમાં બેઠેલા…

અમરેલીમાં સતત વરસાદ : ઠેબી જળાશય ફરી છલોછલ

ખેતીપાકો લગભગ સાફ થઈ ગયા અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ : ઠેબી જળાશય ફરી છલોછલ અમરેલી, તા.ર1 અમરેલી શહેર સહિત જિલ્‍લાના કેટલાક ભાગોમાં સોમવારે પણ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. કુંકાવાવ પંથકમાં કુંકાવાવ, નાજાપુર, વાઘણીયા,…

વિધાનસભાગૃહમાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરની કોરોનાનાં કારણે ગેરહાજરીથી ખેડૂતો ચિંતિત

ખેડૂતો પ્રશ્‍ને હંમેશા આક્રમક શૈલીમાં રજૂઆત કરતા હોવાથી વિધાનસભાગૃહમાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરની કોરોનાનાં કારણે ગેરહાજરીથી ખેડૂતો ચિંતિત કૃષિબીલને લઈને ખેડૂતોની નારાજગી કોણ રજૂ કરશે તેવો પ્રશ્‍ન અમરેલી, તા. ર1 કેન્‍દ્ર સરકારે તાજેતરમાં કૃષિબીલ મંજૂર કરતાં દેશભરનાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા…

સરકારે પેટ્રોલ-ડીઝલ-ગેસનો ભાવ ઘટાડવો જોઈએ : પરેશ ધાનાણીની માંગ

વિધાનસભાનાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીની માંગ રાજયની જનતા મોંઘવારીથી પીડાઈ રહી હોય સરકારે પેટ્રોલ-ડીઝલ-ગેસનો ભાવ ઘટાડવો જોઈએ ખેડૂતો, શ્રમિકો, બેરોજગાર યુવાનો, વેપારીઓની મદદ કરવી જરૂરી અમરેલી, તા.ર1 આજરોજ વિધાનસભા ગૃહમાં કોરોનાની વૈશ્વિક મહામરી સામે ગુજરાતની લડતનો સંકલ્‍પથ રજૂ થયો હતો. આ…

ધારી પોલીસે અસ્‍થિર મગજની મહિલાનો પરિવારજનો સાથે મિલાપ કરાવ્‍યો

હરિયાણાથી પાંચ વર્ષ પહેલા ગુમ થઇ હતી ધારી પોલીસે અસ્‍થિર મગજની મહિલાનો પરિવારજનો સાથે મિલાપ કરાવ્‍યો પીએસઆઇ એન.એ. વાઘેલાની ઉમદા કામગીરી અમરેલી, તા. ર1 ધારી ગામમાં છેલ્લા પંદરેક દિવસથી રખડતી માનસીક અસ્‍થિર મહીલાને ધારી પોલીસ સ્‍ટેશને લાવી તેની પુછપરછ કરતા…

ગીરના જંગલ વિસ્‍તાર પાસે સિંહોની ડણક વચ્‍ચે  ગરીબ પ્રસૂતાની ડિલિવરી કરાવાઈ

ગીરના જંગલ વિસ્‍તાર પાસે સિંહોની ડણક વચ્‍ચે  ગરીબ પ્રસૂતાની ડિલિવરી કરાવાઈ પ્રસૂતાને ઊંધું બાળક હોવા છતાં 108ની ટીમે એક કી.મી. ચાલીને બાળક અને પ્રસૂતાનો જીવ બચાવીલીધો અમરેલી તા. લોકોના જીવ બચાવવા માટે 108  હાલ લાઈફ લાઇન સાબિત થઈ રહી છે…

કોરોના ટેસ્‍ટ માટે સમાજ જાગૃત બને : દિલીપ સંઘાણી

કરાવો કોરોના ટેસ્‍ટ… બનાવો જીવન બેસ્‍ટ કોરોના ટેસ્‍ટ માટે સમાજ જાગૃત બને : દિલીપ સંઘાણી અમરેલી, તા.ર1 કોરોના મહામારીને ફેલાતી અટકાવવા સામાજ જાગૃતિ લાવવા પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અપીલ કરી છે, સંઘાણીએ જણાવેલ છે કે, મે…

અમરેલીનાં ગાંધીબાગની જવાબદારી બીએપીએસને સોંપતા પી. પી. સોજીત્રા

અમરેલીનાં ગાંધીબાગની જવાબદારી બીએપીએસને સોંપતા પી. પી. સોજીત્રા અમરેલી શહેરમાં આવેલ ગાંધી બાગને આજે નગરપાલિકા દ્વારા સ્‍વામિનારાયણ સંસ્‍થા બીએપીએસને સોંપવાની વિધિવત કાર્યવાહી પી.પી. સોજીત્રાના હસ્‍તે પૂર્ણ કરવામાં આવી. અમરેલી શહેરને કંઈકને કંઈક નવું આપી શહેરને સુંદર બનાવવાની ઈચ્‍છા શકિત હરહંમેશ…

error: Content is protected !!