અમરેલીમાં રાજયપાલ દ્વારા સફાઈકાર્ય કરાયું

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત પ્રેરણાદાયી કાર્ય અમરેલીમાં રાજયપાલ દ્વારા સફાઈકાર્ય કરાયું પાલિકાનાં શાસકોએ હવે શહેરની સ્‍વચ્‍છતા વધારવા માટે વધારે સક્રિય થવાનો સમય આવી ચુકયો છે કલેકટર, એસપી, પ્રાંત અધિકારી સહિતનાં ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહૃાા અમરેલી, તા. 8 અમરેલી શહેરમાં…

એમ્‍બ્‍યુલન્‍સ 108 : કર્મચારીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડયું

અમરેલી : લાઠી માર્ગ પર અકસ્‍માતમાં ર વ્‍યકિતને ઈજા 108 એ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડયું અમરેલી, તા.8 લાઠી રોડ અલી ઉદેપુર પાસે અકસ્‍માત થતા અમરેલી શહેરની બાલભવન 108 એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળ પર ફટાફટ પહોંચી અને જોતા બે દર્દી હતા. બંનેને…

ખાંભામાં 1પ વર્ષ પહેલા બનેલ ભૂગર્ભ ગટરની તપાસઅર્થે જિલ્‍લા વિકાસ અધિકારી

ખાંભામાં 1પ વર્ષ પહેલા બનેલ ભૂગર્ભ ગટરની તપાસઅર્થે જિલ્‍લા વિકાસ અધિકારી ખાંભા, તા. 8 ખાંભા શહેરની 1પ વર્ષ જુની ભ્રષ્‍ટાચાર યુકત ભૂગર્ભ ગટરનાં બે કરોડના ખર્ચે બનીને તૂટી ગયેલ. ગઈ સાલ બનેલા સિમેન્‍ટ રોડની તપાસ અર્થે ખાંભા આવેલા ડીડીઓએ 6…

રોટરી કલબ ઓફ અમરેલી (મેઈન) દ્વારા ‘સાયકલોફન’ કાર્યક્રમનું સુંદર આયોજન થયું

રોટરી કલબ ઓફ અમરેલી (મેઈન) દ્વારા ‘સાયકલોફન’ કાર્યક્રમનું સુંદર આયોજન થયું રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા તા.7/3ને રવિવારના વહેલી સવારે ભભસાયકલોફનભભ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોથી લઈ વડીલોએ ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદેશ ભભપેડલ મારી પુણ્‍ય કમાવવાનોભભ…

ગુજરાતનાંરાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગુરૂકુલ તરવડાની શુભેચ્‍છા મુલાકાતે

ગુજરાતનાંરાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગુરૂકુલ તરવડાની શુભેચ્‍છા મુલાકાતે સ્‍વામિનારાયણ ગુરૂકુળ સંસ્‍થાનની શાખા તરવડા ગુરૂકુલ મુકામે ગુજરાતનાં રાજપાલે વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહૃાું હતું કે, તમે ભાગ્‍યશાળી છો કે તમારા માતા-પિતાએ તમને ગુરૂકુળમાં ભણવા માટે મોકલ્‍યા. અહી સંતોના સાનિઘ્‍યમાં તમને વિદ્યા સાથે સંસ્‍કાર…

અમરેલીનાં રૈયારાજ ફાર્મ ખાતે બગસરાનાં વિજેતા કોંગી ઉમેદવારોની બેઠક યોજાઈ

અમરેલીનાં રૈયારાજ ફાર્મ ખાતે બગસરાનાં વિજેતા કોંગી ઉમેદવારોની બેઠક યોજાઈ અમરેલી, તા.8 આજે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગસરા તાલુકાના ચૂંટાયેલા જિલ્‍લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટીંગ રૈયારાજ ફાર્મ અમરેલી ખાતે યોજાઈ હતી. આજની મિટીંગમાં બગસરા તાલુકા કોંગ્રેસ…

ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળ દ્વારા મહિલાદિનની અનેરી ઉજવણી

ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળ દ્વારા મહિલાદિનની અનેરી ઉજવણી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળ અમરેલી દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ-ર1ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્વીબેનટાંક, કોકિલાબેન કાકડીયા (ચલાલા), એકાંકીબેન અગ્રવાલ (જિલ્‍લા યુવા, નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી)…

અકાળા ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રદર્શનમાં રાજયપાલની ઉપસ્‍થિતિ

અકાળા ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રદર્શનમાં રાજયપાલની ઉપસ્‍થિતિ અમરેલી તા. 8 માર્ચ-રાજયપાલ આચાર્ય દેવવ્રતએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું હતું કે સમૃદ્ધ અને આત્‍મનિર્ભર કિસાન થકી જ આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ શકય છે. રાજયપાલે પ્રાકૃતિક ખેતીમાં ગીર ગાયનું મહત્‍વ સ્‍થાપિત કરતા જણાવ્‍યું…

શિરવાણીયાથી લીંબડીયા માર્ગ ઉપર અલગ-અલગ 3 વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું

એસપી, એએસપીનાં માર્ગદર્શનતળે સ્‍થાનિક પોલીસનો સપાટો શિરવાણીયાથી લીંબડીયા માર્ગ ઉપર અલગ-અલગ 3 વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તલવાડીયા અને તેના ર ભાઈઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી અમરેલી, તા. 6 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં અફીણ, ગાંજા જેવા કેફી…

ચિતલમાં રાત્રીમાં અજાણ્‍યા 4 શખ્‍સોએ દેખા દેતા ગામજનોમાં ભયનો માહોલ

એક મહિલા બહાર નીકળી તો ધકકો મારીને થયા ફરાર ફફડાટ : ચિતલમાં રાત્રીમાં અજાણ્‍યા 4 શખ્‍સોએ દેખા દેતા ગામજનોમાં ભયનો માહોલ મઘ્‍યસ્‍થ બેન્‍કની આજુબાજુમાં ફરતા જોવા મળતાં અનેક શંકા-કુશંકા ચિતલ, તા. 6 અમરેલી જીલ્‍લાનાં ચિતલ ગામમાં ગત રાત્રીનાં 8-30થી 9…

અમરેલી જિલ્‍લામાં દર ર દિવસે આત્‍મહત્‍યાની એક ઘટના

સમાજમાં બનતી આત્‍મહત્‍યાની ઘટના સભ્‍ય સમાજ માટે શરમજનક અમરેલી જિલ્‍લામાં દર ર દિવસે આત્‍મહત્‍યાની એક ઘટના ધારાસભ્‍યનાં પ્રશ્‍નમાં રાજય સરકારે અમરેલી જિલ્‍લામાં ર વર્ષમાં 368 આત્‍મહત્‍યા થઈ હોવાનું સ્‍વીકાર્યુ મુડી, મોબાઈલ અને મુસીબતમાં વ્‍યસ્‍ત સમાજ મદદનો પોકાર સાંભળી શકતો ન…

error: Content is protected !!