અમરેલી ખાતે શિક્ષણમંત્રી ચુડાસમાએ મોં મીઠું કર્યુ

અયોઘ્‍યા ખાતે રામ મંદિર નિર્માણનાં કાર્યનો પ્રારંભ થઈ રહૃાો હોય અમરેલી ખાતે શિક્ષણમંત્રી ચુડાસમાએ મોં મીઠું કર્યુ 1991માં શિક્ષણમંત્રીએ રામ મંદિર ન બને ત્‍યાં સુધી મીઠાઈ ન ખાવાનો કર્યો હતો સંકલ્‍પ અયોઘ્‍યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહૃાો…

અમરેલી જિલ્‍લામાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની ઉજવણી

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના અમરેલી જિલ્‍લામાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની ઉજવણી કોરોનાની મહામારી વચ્‍ચે બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધીને સુરક્ષા કવચ તૈયાર કર્યું બહેન માટે ભાઈ એટલે ઝેડ-પ્‍લસ સુરક્ષાની ખાત્રી ભાઈની સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ માટે હંમેશા બહેન આજીવન…

લાયબ્રેરી વિસ્‍તારમાં ગુજરી બજાર ભરાતા માનવભીડ ઉમટી : અમરેલીમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં ધજીયા ઉડી ગયા

લાયબ્રેરી વિસ્‍તારમાં ગુજરી બજાર ભરાતા માનવભીડ ઉમટી અમરેલીમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં ધજીયા ઉડી ગયા એક તરફ વહીવટીતંત્ર માસ્‍ક ન પહેરનારને રૂપિયા પ00નો દંડ ફટકારે અને બીજી બાજુ ગંભીર બેદરકારી દાખવે લાયબ્રેરી વિસ્‍તારમાં ભરાતી ગુજરી બજારનું ગાંધીબાગ સામે   સ્‍થળાંતર થયું તો લાયબ્રેરી…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 1પ કેસ : કુલ આંક 49પ થયો

દિ’ઉગેને કોરોનાનાં દર્દી સામે આવતા ચિંતા અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ 1પ કેસ : કુલ આંક 49પ થયો જો કે 30પ દર્દીઓએ કોરોનાને પછડાટ આપી અમરેલી, તા.3 અમરેલી જિલ્‍લામાં ગઈકાલે કોરોનાના વધુ 1પ કેસ સામે આવ્‍યા છે. જિલ્‍લામાં કોરોનાનો આંક 49પ…

બાબરાનાં ઊંટવડ ગામનાં 30 ખેડૂતોની જમીનની માપણીમાં દે ધનાધન થતાં માથાકૂટનું પ્રમાણ વધી ગયું

અનેક ખેડૂતોની જમીનનાં માપમાં ફેરફાર થઈ જતાં પરેશાની સેટેલાઈટ પઘ્‍ધતિથી જમીન માપણીથી અફડાતફડી બાબરાનાં ઊંટવડ ગામનાં 30 ખેડૂતોની જમીનની માપણીમાં દે ધનાધન થતાં માથાકૂટનું પ્રમાણ વધી ગયું સ્‍થળ પર જઈને માપણી કરવામાં નહી આવે તો ખેડૂતોની મહામુલી જમીન છીનવાઈ જવાની…

બાબરા નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

જિલ્‍લાનાં જળાશયો હજુ પાણીથી ખાલી છે તેવા સમયે બાબરા નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જવાબદાર વિભાગ દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી અમરેલી, તા. 3 અમરેલી જિલ્‍લામાં ચાલું સાલે વરસાદની ખેંચ જોવા મળી રહી છે. ત્‍યારે…

હાશકારો : અમરેલીનાં એસ.પી.ની બદલી ન થઈ

જિલ્‍લાની 1પ લાખની જનતામાં રાહતની લાગણી ફરી વળી હાશકારો : અમરેલીનાં એસ.પી.ની બદલી ન થઈ છેલ્‍લા ર વર્ષથી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ મજબુત કરનાર એસ.પી. નિર્લિપ્‍ત રાયથી જનતા ખુશખુશાલ જિલ્‍લાનાં અત્‍યાર સુધીનાં તમામ એસ.પી. કરતાં નિર્લિપ્‍ત રાયની કામગીરી સૌથી…

અમરેલીનાં સીનીયર સિટીઝન પાર્કમાં આરોગ્‍યવર્ધક ઉકાળાનું વિતરણ

શાંતિ હર્બલનાં સહયોગથી થયું આયોજન અમરેલીનાં સીનીયર સિટીઝન પાર્કમાં આરોગ્‍યવર્ધક ઉકાળાનું વિતરણ અમરેલી, તા.3 હાલની કોરોના વૈશ્‍વિક મહામારીના સમયમાં લોકોની ઈમ્‍યુનિટી પાવર વધી શકે તે માટે થઈ રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) દ્વારા શાંતિ હર્બલના સહયોગથી સંપૂર્ણ આયુર્વેદ ઔષધિથી તૈયાર…

અમરેલી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

અમરેલી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ડી.એસ.ટી., ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત પ્રેરિત ડિસ્‍ટ્રીકટ કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટર, ચિલ્‍ડ્રન્‍સ મ્‍યુઝિયમ અને બાલભવન અમરેલી એવમ ડી.ઈ.ઓ. પ્રજાપતિના માર્ગદર્શન તળે રક્ષાબંધન પર્વ અનોખી ઉજવણી કરાઈ. ડી.સી.એફ….

અમરેલી જીલ્‍લામાં 6પ000 માસ્‍કનું વિતરણ કરાશે : ડો. કાનાબાર

ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમાં જન્‍મદિને અમરેલી જીલ્‍લામાં 6પ000 માસ્‍કનું વિતરણ કરાશે : ડો. કાનાબાર અમરેલી શહેર, લાઠી, બાબરા, ચલાલા, બગસરા, સાવરકુંડલા વિગેરે સ્‍થળોએ માસ્‍કનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે બપોરે 11 વાગે અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં કોરોનાનાં વોર્ડમાં કામ કરતા 6પ પેરામેડીકલ…

વડીયાનાં બાંભણીયા ગામે જુગાર રમતા 8 શકુનીઓને ઝડપી લીધા

વડીયાનાં બાંભણીયા ગામે જુગાર રમતા 8 શકુનીઓને ઝડપી લીધા અમરેલી, તા. 1 જુનાગઢ જિલ્‍લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામે રહેતા અશોકભાઈ ખોડાભાઈ કાથરોટીયા સહિત 8 ઈસમો બાંભણીયા ગામે હાથકાપનો જુગાર રમતા હોય અમરેલી એલસીબી પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ…

error: Content is protected !!