Samachar

Police News

Breaking News

અવસાનનોંધ

Latest post

સમાચાર

અમરેલી જિલ્‍લા પંચાયતની ન્‍યાય સમિતિનાં પૂર્વ ચેરમેન પ્રેમજીભાઈ માધડનું માર્ગ અકસ્‍માતમાં નિધન

વર્ષોથી ભાજપનાં આગેવાન તરીકે કાર્ય કરનાર અમરેલી જિલ્‍લા પંચાયતની ન્‍યાય સમિતિનાં પૂર્વ ચેરમેન પ્રેમજીભાઈ માધડનું માર્ગ અકસ્‍માતમાં નિધન ગોંડલથી બાઈક પર પરત ફરી રહૃાા હોય કાર સાથે અકસ્‍માત અમરેલી, તા.13 અમરેલી જિલ્‍લા ભાજપમાં વર્ષોથી કાર્યરત, જિલ્‍લા પંચાયતની ન્‍યાય સમિતિના પૂર્વ…

સમાચાર

અમરેલી જિલ્‍લાને પ્રતિનિધિત્‍વ આપતાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ : રાજેશ માંગરોળીયાની સ્‍વામીનારાયણમંદિરનાં ટ્રસ્‍ટી તરીકે વરણી

અમરેલી જિલ્‍લાને પ્રતિનિધિત્‍વ આપતાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અમરેલીનાં યુવા અગ્રણી રાજેશ માંગરોળીયાની સ્‍વામીનારાયણમંદિરનાં ટ્રસ્‍ટી તરીકે વરણી જિલ્‍લાભરનાં હરિભકતો ર્ેારા અભિનંદન વર્ષા અમરેલી, તા. 13 વડતાલ તાબાનાં સ્‍વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે યોજાયેલ ચૂંટણીમાં અમરેલી જિલ્‍લાને પ્રતિનિધિ આપતાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, અમરેલીનાં…

સમાચાર

પવિત્ર ગણાતા વ્‍યવસાયનું વ્‍યાપારીકરણ કરવામાં આવ્‍યું : અમરેલી શહેરમાં નિયમોનો ઉલાળીયો કરતી ખાનગી શાળાઓ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન જે.પી. સોજીત્રાએ ખાનગી શાળાની વિગતો માંગતા ખળભળાટ અમરેલી, તા. 13 અમરેલી શહેરમાં બિલાડીનાં ટોપની જેમ ફુટી નીકળેલ ખાનગી શાળાઓમાં તમામ નિયમોનો ઉલાળીયો કરવામાં આવતો હોય શિક્ષણ સમિતિનાં ચેરમેન જે.પી. સોજીત્રાએ માહિતી અધિકાર અધિનિયમ મુજબ ખાનગી…

સમાચાર

ગમાપીપળિયામાં શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહમાં કૃષ્‍ણ જન્‍મ ઉજવાયો

બાબરાનાં ગમાપીપળિયા ગામમાં શ્રી સંકટમોચન હનુમાનજીની જગ્‍યામાં શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ ગામ સમસ્‍ત ચાલી રહેલ છે. તેમાં ધર્મ અનુરાગી ભાઈઓ બહેનો- યુવાનો- માતાઓ- બાળકો સર્વો કથાનું સંગીતમય સાથે શાસ્‍ત્રી હરેશભઈ બી. ત્રિવેદી કંઠે જ્ઞાન અમૃતપાન કરી રહૃાા છે. કથાનાં ચોથા…

સમાચાર

મિતીયાળા અભ્‍યારણ્‍યમાં સિંહો અને વન્‍યપ્રાણી માટે પાણીનાં પોઈન્‍ટ કાર્યરત કરવામાં આવ્‍યા

વનવિભાગ દ્વારા સિંહો માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે ખાંભા, તા.13 ધારી ગીર પૂર્વના મિતીયાળા અભ્‍યારણ્‍યમાં વન્‍યપ્રાણીઓ અને સિંહોનો વસવાટ છે. ત્‍યારે ગીર અને જંગલ વિસ્‍તારમાં હાલ ઉનાળામાં છેલ્‍લા દિવસોમાં આ વખતે 46 ડિગ્રી તાપમાન પહોંચ્‍યું છે ત્‍યારે ધારી…

સમાચાર

દેવળીયા પાર્કમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ 36 સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં

દેવળીયા પાર્કમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ 36 સિંહોનું અસ્‍તિત્‍વ જોખમમાં વન અને પર્યાવરણ મંત્રીને રજૂઆત કરવામાં આવી વેરાવળ, તા. 13 ગુજરાત રાજય પર્યાવરણબચાવ સમિતિનાં પ્રમુખ રજાકભાઈ બ્‍લોચે રાજયનાં વન મંત્રીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, ઓકટોબર/ર018 દરમિયાન દલખાણીયા…

સમાચાર

સાવરકુંડલા અને બાબરામાં કોંગીજનો દ્વારા જનતા રેડ

રાસાયણીક ખાતરની થેલીમાં વજન ઓછું હોવાનું સામે આવ્‍યું સાવરકુંડલા અને બાબરામાં કોંગીજનો દ્વારા જનતા રેડ સ્‍થાનિક ધારાસભ્‍યો, કોંગી આગેવાનોએ ખેડૂત સાથે જનતા રેડ કરતાં અફડાતફડી સરેરાશ 100થી લઈને પ00 ગ્રામ જેટલું ખાતર ઓછુ હોવાનું બહાર આવ્‍યું અમરેલી, તા. 11 સમગ્ર…

સમાચાર

અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીનો આજે જન્‍મદિવસ

6પ વર્ષ પૂર્ણ કરી 66માં વર્ષમાં ધૂબાકો અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીનો આજે જન્‍મદિવસ સમગ્ર રાજયભરમાંથી અભિનંદન વર્ષા શરૂ અમરેલી, તા.11 ગુજરાતના જાહેર જીવનમાં જનસંઘ વખતથી અણનમ રહેલા અમરેલીના સંપૂત દિલીપ સંઘાણી ગઈ કાલે ઈફકોના વાઈસ ચેરમેન બનતા…

સમાચાર

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા દીકરાના ઘર ખાતે વડીલોને ભોજન અપાયું

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા તાજેતરમાં અમરેલી વૃઘ્‍ધાશ્રમ દીકરાના ઘર ખાતે વડીલોને ભોજન અપાયું હતું. અંદાજે એકસો જેટલા વડીલો સાથે સત્‍સંગ હોલમાં બેસી સત્‍સંગ કરી વડીલોને પ્રેમ આપી તેમના આશિર્વાદ લીધેલ. કલબના આ સેવાકાર્યથી વૃઘ્‍ધાશ્રમના સંચાલકોને આનંદ થયેલ. ખુશી…

error: Content is protected !!