Samachar

Police News

Breaking News

અવસાનનોંધ

Latest post

સમાચાર

આનંદો : અમરેલી એસ.ટી. વિભાગને ભાજપ સરકારે 74 નવી બસ ફાળવી

વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુની કામગીરીની પ્રશંસા આનંદો : અમરેલી એસ.ટી. વિભાગને ભાજપ સરકારે 74 નવી બસ ફાળવી પ મીનીબસ, 19 ગુર્જરનગરી અને પ0 સુપર ડિલકસ બસ આવશે અમરેલી, તા.16 અમરેલી જિલ્‍લા એસ.ટી. ડિવીઝનને રાજયમાં વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા 74…

સમાચાર

દલિતોનાં પ્રશ્‍ને કોંગ્રેસની રાજયપાલને રજૂઆત

ગુજરાત રાજયમાં દલિતોને અન્‍યાય થતો હોય તમામ ઘટનાની તટસ્‍થ તપાસ કરવા અને કસુરવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિપક્ષીનેતા પરેશધાનાણી સહિતના કોંગી આગેવાનોએ રાજયપાલને આવેદનપત્ર રજૂ કર્યું હતું. આ તકે અમરેલી જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસા પણ જોડાયા હતા.

સમાચાર

ગુજરાતને હચમચાવતાં ખાતર કૌભાંડની તપાસ કરો : પરેશ ધાનાણી

જીએસએફસીના બોર્ડ ઓફ ડીરેકટર્સને રદ કરીને ગુજરાતને હચમચાવતાં ખાતર કૌભાંડની તપાસ કરો : પરેશ ધાનાણી રૂપિયા 16 લાખની ક્ષતિ બહાર આવી હોય કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્‍ટિએ બહાર આવ્‍યું છે રાજય સરકાર તટસ્‍થ તપાસ કરે છે કે પછી અગાઉની જેમ…

સમાચાર

રાષ્‍ટ્રનાંનિર્માણ માટે સંતો ચલાવશે દેશવ્‍યાપી અભિયાન

પ.પૂજય શ્રી અખિલ ભારતિય સાધુ સમાજનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષની પદવી મળ્‍યા બાદ શ્રી મુકતાનંદજીબાપુએ હમણા થોડા સમય પહેલા બિહારમાં એક સંતોનું મહા અધિવેશન બોલાવેલ, ત્‍યારબાદ તા.14/પ/19 નાં રોજ હરર્િેાર ખાતે સંતો-મહંતોની એક બેઠક જયરામ આશ્રમ ખાતે મળેલ. જેમાં પ.પૂજયશ્રી મુકતાનંદજીબાપુ ભારત…

સમાચાર

આલે લે : વડીયાની અલખદીપ ગેસ એજન્‍સીમાં મોડી રાત્રીનાં તસ્‍કરોએ રૂપિયા ર0 હજારની ઉઠાંતરી કરી

થોડા દિવસો પહેલા ગેસનાં ગોડાઉનમાં પણ તસ્‍કરો મહેમાન બન્‍યા હતા વડીયા, તા.16 વડીયા પોલીસ સ્‍ટેશનથી માત્રને માત્ર 300 મીટર દૂર આવેલ ઈન્‍ડેન ગેસ એજન્‍સીમાં ગત રાત્રીના દોઢ વાગ્‍યાથી ત્રણ વાગ્‍યાના સમયે તસ્‍કરોએ ઓફિસની લોખંડની ગ્રીલ તોડી શટર તોડી અંદર પ્રવેશ…

સમાચાર

બાબરામાં રઘુવંશી અગ્રણીઓ રાજકીય ચર્ચામાં વ્‍યસ્‍ત

બાબરા ખાતે શહેર ભાજપ પ્રમુખ લલીતભાઈ આંબલીયાની દીકરીના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્‍થિત જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને બાબરા રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બાપાના મંદિરના ટ્રસ્‍ટી હસુભાઈ પોપટ રાજકીય ગહન ચર્ચાઓમાં જોવા મળ્‍યા હતા. હાલ અમરેલીમાં કોણ…

સમાચાર

અમરેલી શહેરની ગલીઓમાં ‘‘વિકાસ ગાંડો થયો” છે

પાલિકાનાં શાસકોનું વિકાસરૂપી જેસીબી ધબધબાટી બોલાવે છે અમરેલી શહેરની ગલીઓમાં ‘‘વિકાસ ગાંડો થયો” છે બ્રાહ્મણ સોસાયટી વિસ્‍તારનાં વિજયપાર્કમાં માર્ગ બનાવતી વેળા ભુગર્ભ ગટરનાં ભુકકા કાઢી નાખ્‍યા અમરેલી, તા. 16 અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકો ઘ્‍વારા શરૂ થયેલ વિકાસ હવે ખરા અર્થમાં…

સમાચાર

સાવરકુંડલા પંથકમાં વિનામૂલ્‍યે છાશ કેન્‍દ્રનો લાભ લેતા શહેરીજનો 

દિનેશચંદ્ર બાલચંદ્ર સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સાવરકુંડલાના વિસ્‍તારમાં અનેકવિધ માનવ કલ્‍યાણની પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં જરૂર મંદ લોકોને મેડિકલ સહાય, શિક્ષણ સહાય, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ ન ધનીયાતા પશુ-પંખીઓને પશુ ચિકિત્‍સક દ્વારા તમામ પ્રકારની વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવે…

સમાચાર

સાવરકુંડલામાં પૂ. ભોજલરામ બાપાનાં ર34માં જન્‍મોત્‍સવની કાલે ઉજવણી કરાશે

પૂજન વિધિ, સત્‍સંગસભા સહિતનાં કાર્યક્રમો યોજાશે સાવરકુંડલા, તા.16 સાવરકુંડલામાં પરમ પૂજય ભોજલરામ બાપાનો ર34માં જન્‍મજયંતી મહોત્‍સવની ધામધૂમથી અને ઉલ્‍લાસભેર ઉજવણી કરવામાં આવશે. સાવરકુંડલામાં પરમ પૂજય ભોજલરામ બાપાની ર34મી જન્‍મ જયંતી નિમિતે સાવરકુંડલા શહેરમાં ભવ્‍ય શોભાયાત્રા તેમજ અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં…

સમાચાર

અમરેલીમાં શેર 6 કેર દ્વારા મધર્સ-ડે નિમિત્તે ‘અમે તમારા છીએ’ કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા.16 દર વર્ષની જેમ આ વર્ષે પણ મર્ધસ ડે નીમીતે દિકરાના ઘરે ભભઅમે તમારા    છીએભભ જુના ફિલ્‍મી ગીતોનો પ્રોગ્રામ અને કેક શેરેમની દ્રારા વડીલોના ચહેર પર ખુશીઓ માટેનો કાર્યક્રમ  શેર 6 કેર અને એડવાન્‍સ યુથ ડેવલપમેન્‍ટ કાઉન્‍ સીલ દ્રારા…

error: Content is protected !!