Samachar

Police News

Breaking News

અવસાનનોંધ

Latest post

શહેરમાં સીટી બસ સેવાનો ફરીથી થયો પ્રારંભ

અમરેલી શહેરમાં પાલિકા ઘ્‍વારા થોડા દિવસો પહેલા બંધ કરાયેલ સીટી બસ સેવાનો પૂનઃ પ્રારંભ શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાએ લીલી ઝંડી આપીને કરાવ્‍યો હતો. આ તકે નગરસેવક સંદિપ ધાનાણી વિગેરે ઉપસ્‍થિત રહૃાાંહતા.

અમરેલીના પટેલ શૈક્ષણિક  સંકુલમાં ઈકો ફ્રેન્‍ડલી ગણપતિનું સ્‍થાપન કરવામાં આવ્‍યું

સંકુલનાં પટ્ટાંગણમાં ગણપતિબાપા મોર્યાનો નાદ ગુંજી ઉઠયો ભૈવાહ : અમરેલીના પટેલ શૈક્ષણિક  સંકુલમાં ઈકો ફ્રેન્‍ડલી ગણપતિનું સ્‍થાપન કરવામાં આવ્‍યું પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ પૂજા અર્ચના શરૂ કરી અમરેલી, તા.ર અમરેલી જિલ્‍લા લેઉવા પટેલચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલમાં…

ચુંટણીનેલગતી ઓનલાઈન કામગીરીને લઈને વિવાદ શરૂ

સા.કુંડલામાં બીએલઓને મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું ચુંટણીનેલગતી ઓનલાઈન કામગીરીને લઈને વિવાદ શરૂ ગ્રામ્‍ય વિસ્‍તારમાં નેટવર્કની પણ સમસ્‍યા અમરેલી, તા.ર ચુંટણીપંચ દ્વારા પેપરલેશ ઓનલાઈન ડોર-ટુ-ડોર કામગીરી કરવા આવેલ આદેશ સાથે અમરેલી જિલ્‍લામાં બી.એલ.ઓ.માં અટપટી મોબાઈલ એપ્‍લીકેશન ઉપર કરવાની કામગીરી સામે સર્વત્ર વિરોધની…

અમરેલી ખાતે મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ

ભારતના ચુંટણીપંચ દ્વારા તા.1/9/ર019 થી તા.1પ/10/ ર019 સુધી મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદારો પોતાનું નામ અને તેની વિગતોની ચકાસણી ઘ્‍ઘ્‍ઘ્‍ઈદ્ય-(ઉઈય્‍દ્યલ ર્અઃત્‍ભ્‍ચ્‍ જભ્‍ઉિય્‍દ્યર્ભ્‍ ોઃખ્‍ય્‍ભ્‍િ બઉઉલ મતદાર સુવિધા કેન્‍દ્ર – મતદાર સહાયત કેન્‍દ્ર તથા પ્રાંત કચેરી -વ-…

વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા યોજાયો સન્‍માન સમારોહ

અમરેલીજિલ્‍લાના સિનિયર પત્રકાર મિલાપ રૂપારેલનું બહુમાન કરાયું અમરેલી, તા.ર આજની સુશિક્ષિત પેઢીને પ્રોત્‍સાહિત કરવા અને દેશ અને દુનિયામાં નામ રોશન કરવા રઘુવંશી સમાજના યુવાઓ વધુને વધુ આગળ વધે તેવા શુભ હેતુથી અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ…

અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ગાંધીનગર ખાતે ગણેશ વંદના કરી

‘ગાંધીનગર ચા રાજા’ની શોભાયાત્રા યોજાઈ અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ગાંધીનગર ખાતે ગણેશ વંદના કરી શ્રીજીની શોભાયાત્રામાં આગેવાનો જોડાયા ગાંધીનગર, તા.ર વર્ષો વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીસાર્વજનિક ગણેશોત્‍સવ સમિતિ, સેકટર-રર, રંગમંચ, ગાંધીનગર દ્વારા પ0 મો ગણેશોત્‍સવ, ગાંધીનગર ચા રાજાભભ…

અમરેલી જિલ્‍લાનાં 11 શ્રેષ્ઠ શિક્ષકો મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સાથે ગોષ્ઠિ કરશે

આગામી શિક્ષકદિને ‘મનની મોકળાશ’ હેઠળ અમરેલી જિલ્‍લાનાં 11 શ્રેષ્ઠ શિક્ષકો મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સાથે ગોષ્ઠિ કરશે રાજયભરમાંથી કુલ 9પ શિક્ષકો ઉપસ્‍થિત રહેશે અમરેલી, તા.ર પમી સપ્‍ટેમ્‍બરના રોજ શિક્ષકદિનની ભવ્‍ય ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. ત્‍યારે ગુજરાતમાં આ ઉજવણી પમી સપ્‍ટેમ્‍બરને…

‘અમરેલી એકસપ્રેસ’નાં તંત્રી મનોજ રૂપારેલને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા વેપારી આગેવાનો  

અમરેલી જિલ્‍લાના લોકપ્રિય વર્તમાનપત્ર ભભઅમરેલી એકસપ્રેસભભના તંત્રી મનોજ રૂપારેલના જન્‍મદિને શહેરના પ્રતિષ્ઠિત વેપારી આગેવાનોએ શુભકામના પાઠવી હતી. વેપારીઆગેવાનોએ ભભઅમરેલી એકસપ્રેસભભમાં સતત વિકાસને લઈને પ્રસિઘ્‍ધ થતા સમાચારોની ભરપૂર પ્રશંસા કરી હતી. અને વર્તમાનપત્રનાં કારણે નાની-મોટી અનેક સમસ્‍યાઓનું નિરાકરણ થતું હોવાનું જણાવ્‍યું…

error: Content is protected !!