Samachar

Police News

Breaking News

અવસાનનોંધ

Latest post

અમરેલી ખાતે યુવક સહકારી શિક્ષણ વર્ગનો પ્રારંભ થયો

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલય અમરેલી ખાતે છ દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનો ઉદઘાટન કાર્યક્રમ અમરેલી જિલ્‍લા સહકારી સંઘના નવનિયુકત, યુવા અને ઉત્‍સાહી અઘ્‍યક્ષ મનિષભાઈ…

ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ દ્વારા ‘વિશ્‍વ વસ્‍તી દિન’ની ઉજવણી

અમરેલી જિલ્‍લામાં વિધ વિધ યુવા પ્રવૃતિ કરતી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલીટીઝ અમરેલી દ્વારા ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સના ઉપક્રમે વિશ્‍વ વસ્‍તી દિન-ર019 ઉજવણીના નિમિતે વૈશ્‍વિક વસ્‍તીથી જાગૃતિ આવે તેવા આશયે વિશ્‍વ વસ્‍તી દિન તથા પર્યાવરણ બચાવો જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ…

વડિયાની વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને વ્‍યવસ્‍થાપન અંગેની તાલીમ અપાઈ  

વડિયાની શારદા એન્નયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે તા.9/7/ર019ના રોજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અમરેલી તથા નગરપાલિકા અમરેલી અને 108 ઈમરજન્‍સી સેવાની ટિમ દ્વારા કુદરતી આપતી જેવી કે પૂર, વાવાઝોડું, ભૂંકપ, આગ, અકસ્‍માત, વગેરેની પરિસ્‍થિતિના સાવચેતીના ભાગરૂપે શાળાના…

અમરેલીનાં સાંસદ કાછડીયાએ લોકસભામાં બજેટ અંગે ચર્ચા કરી

અમરેલી, તા. 10 વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અઘ્‍યક્ષતામાં કેન્‍દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મળા સીતારમણ ર્ેારા રજૂ કરવામાં આવેલ વર્ષ ર019-ર0 ના બજેટ અંગે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તા. 09 જુલાઈનાં રોજ લોકસભા ગૃહમાં ચર્ચા કરતાં જણાવેલ હતું કે, 17 મી લોકસભાનું પહેલું…

વરસાદનાં અભાવથી સૌ કોઈ પરેશાન

ખેડૂતો, શ્રમજીવીઓ, વેપારીઓ સહિત સૌ કોઈ પરેશાન વરસાદનાં અભાવથી સૌ કોઈ પરેશાન વરસાદ માટે અતિ મહત્‍વનો ગણાતો અષાઢ મહિનાનાં એક-એક દિવસ અતિ મહત્‍વનાં હોય છે રાજુલા સહિત ઠેક-ઠેકાણે મેઘરાજાને રીઝવવા માટેનાં ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ રહૃાાં છે અમરેલી, તા. 9…

અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ દિવાળી સુધી આરામ કરશે

જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસા અમેરિકાનાં પ્રવાસે અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ દિવાળી સુધી આરામ કરશે લોકસભાની ચૂંટણીનું આશ્ચર્યજનક પરિણામ આવતાં તમામ કોંગીજનો નિરાશાની ગર્તામાં ધકેલાયા કોંગીજનોની નિષ્‍ક્રીયતાથી આમ આદમીની સમસ્‍યા કોઈ ઉઠાવતું ન હોય શાંતિનો માહોલ અમરેલી, તા. 9 તાજેતરમાં સંપન્‍ન…

અમરેલીનાં ‘જન સુવિધા કેન્‍દ્ર’ની બહાર વચેટીયાઓનો જમેલો : અરજદારો પરેશાન

અમરેલી કલેકટર કચેરીની નીચે જ દે ધનાધનથી રોષ અમરેલીનાં ‘જન સુવિધા કેન્‍દ્ર’ની બહાર વચેટીયાઓનો જમેલો : અરજદારો પરેશાન કર્મચારીઓ અરજદારોને ઉદ્ધતાઈથી જવાબ આપતા હોવાની પણ ફરિયાદ અમરેલી, તા.9 સરકારે જનતાની સુવિધા અર્થે અમરેલી કલેકટર કચેરીમાં ભભજન સુવિધા કેન્‍દ્રભભના રૂપકડા નામથી…

સાવરકુંડલાનાં યુવા ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે વિધાનસભામાં રજૂઆત કરી

અમરેલી, તા. 9 અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રનાં ખેડૂતો આજે જંગલી ભૂંડ, નીલગાયનાં ત્રાસથી મુકત કરવાની માંગ સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે વિધાનસભાગૃહમાં કરી હતી. તેઓએ ખેડૂતોનાં હિતમાં પ્રશ્‍ન ઉપસ્‍થિત કરતાં જણાવ્‍યું હતું કે, ખેડૂતોને દિવસમાં નિયત સમયે      વીજળી આપવાની માંગ…

વડીયાનાં કૃષ્‍ણપરા વિસ્‍તારમાં વિકાસકાર્યોનો ધમધમાટ

તા.ર4/6/1પના રોજ અતિવૃષ્‍ટિ બાદ વડીયા શહેરના કૃષ્‍ણપરા વિસ્‍તારમાં ઉજજડ જેવો માહોલ જણાઈ રહયો છે. ત્‍યારે વડીયાના સરપંચપતિ અને દિવ્‍યધામ સ્‍વામીનારાયણ મંદિર તરફથી વડીયાના કૃષ્‍ણપરા વિસ્‍તારને પાછો ધમધમતો કરવા માટે સતત મહેનત શરૂ કરી છે. વડીયાના દિવ્‍યધામ સ્‍વામીનારાયણ મંદિરથી બસસ્‍ટેન્‍ડ સુધી…

error: Content is protected !!