Month: February 2020

ગજેરા સંકુલની વિદ્યાર્થીનીઓ રાજય અને રાષ્‍ટ્રીયકક્ષાએ પરેડમાં ઝળકી ઉઠી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલીની વિદ્યાર્થીનીઓવેકરીયા હેમાક્ષી, હીરપરા હેમાંગી, સુરભી કોરાટ એમ ત્રણ વિદ્યાર્થીનીઓ પ્રજાસતાક પર્વની રાષ્‍ટ્રીય તથા રાજયકક્ષાની ઉજવણી પરેડમાં પસંદગી પામી અમરેલી જિલ્‍લાનું તથા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે….

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલનો ખેલમહાકુંભમાં દબદબો

તાજેતરમાં પૂર્ણ થયેલ ખેલમહાકુંભ-ર019માં વિદ્યાસભા સંસ્‍થાના સ્‍કૂલ વિભાગમાંથી અંદાજીત 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ તાલુકામાં પ્રથમ અને દ્વિતીય શ્રેષ્ઠ શાળાનો પુરસ્‍કાર મેળવેલ તેમજ જિલ્‍લાની શ્રેષ્ઠ શાળામાં આગળ હરોળમાં સ્‍થાન મેળવી ખેલ મહાકુંભ-ર019માં અમરેલી જિલ્‍લામાં પ્રતિનિધિત્‍વ કરેલ હતું. ભાગ લેનાર ખેલાડીઓ…

અમરેલીના જેશીંગપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત

સીટી પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી અમરેલીના જેશીંગપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત જૈફ વયનાં પરશોતમભાઈ સાયકલ પર જતા હતા અમરેલી,તા.4 અમરેલીના ગાવડકા રોડ ઉપર આવેલ રોકડનગર વિસ્‍તારમાં રહેતા પરશોતમભાઈ શામજીભાઈ ખંખાળ નામના 8પ વર્ષીય વૃઘ્‍ધ સાંજના 6 વાગ્‍યાના…

રાજુલામાં ધારાસભ્‍ય અંબરીશ ડેરનાં વરદ્‌ હસ્‍તે માર્ગનું ભૂમિપૂજન

રાજુલામાં કોંગ્રેસ શાસિત પાલિકા દ્વારા યાદવ ચોક અને મફતપરા વિસ્‍તારમાં માર્ગ બનાવવાનું શરૂ કરાયું છે. યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરના વરદ હસ્‍તે ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ તકે પાલિકાના શાસકો ઉપસ્‍થિત રહયા હતા.

લીલીયા : ગુંદરણમાં જાહેરમાં જુગાર રમતાં 11 પત્તાપ્રેમીની અટકાયત

લીલીયા : ગુંદરણમાં જાહેરમાં જુગાર રમતાં 11 પત્તાપ્રેમીની અટકાયત અર્ધો ડઝન પત્તાપ્રેમી નાશી છૂટતા શોધખોળ શરૂ અમરેલી, તા.4 લીલીયા તાલુકાના ગુંદરણ ગામે, પ્‍લોટ વિસ્‍તારમાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાથી તીન પતીનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે…

સાવરકુંડલાનાં રેલ્‍વે ફાટકથી શહેરીજનો ત્રાહીમામ

દિવસમાં વારંવાર મિનીટો સુધી બંધ થતાં પરેશાની સાવરકુંડલાનાં રેલ્‍વે ફાટકથી શહેરીજનો ત્રાહીમામ રેલ્‍વે ફાટકની નજીક માર્કેટયાર્ડ, આરોગ્‍ય મંદિર હોવા છતાં પણ ઓવર કે અન્‍ડર બ્રીજ બનાવાતો નથી ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારાફાટકની સમસ્‍યા દુર કરવા રજૂઆત કરવામાં આવી છે દિવસ દરમિયાન…

ખોડલધામમાં ધામધુમથી ખોડિયાર જયંતીની ઉજવણી

જેતપુર તાલુકાના કાગવડ ગામે પાસેના તીર્થધામ એવા ખોડલધામ મંદિરે દિવસે દિવસે ભકતોનો પ્રવાહ વધી રહયો છે. ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ત્‍યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. માં…

અમરેલી જિલ્‍લામાં હજારો ખેડૂતો કૃષિ સહાયથી વંચિત

ર મહિના પહેલા નોંધણી કરાવી દીધી છતાં હજુ રકમ મળતી નથી અમરેલી જિલ્‍લામાં હજારો ખેડૂતો કૃષિ સહાયથી વંચિત 61 હજાર ખેડૂતો બબ્‍બે મહિનાથી સરકારની સહાયની રકમની રાહ જુએ છે ખેતીવાડી વિભાગે ગ્રાન્‍ટ આવતી રહેશે તેમ સહાયની રકમ મંજુર કરવાની ખાત્રી…

અમરેલીનાં વિદ્યાર્થીઓએ ઇસરો અને આઇપીઆર સંસ્‍થાની મુલાકાત લીધી

ડો. કલામ ઇનોવેટિવ વર્કનાં સહયોગથી અમરેલીનાં વિદ્યાર્થીઓએ ઇસરો અને આઇપીઆર સંસ્‍થાની મુલાકાત લીધી શહેરની સુપ્રસિઘ્‍ધ શૈક્ષણિક સંસ્‍થાના વિદ્યાર્થીઓ જોડાયા અમરેલી, તા. 4 તારીખ 1 અને ર ફેબ્રુઆરીના રોજ અમરેલીના વિવિધ શાળાના વિજ્ઞાન ક્ષેત્રે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અમરેલીની જાણીતી સંસ્‍થા…

error: Content is protected !!