Month: January 2020

સાવરકુંડલામાં મકરસંક્રાંતે લાડુ વિતરણ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલામાં વર્ષોથી માનવ-શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી સંસ્‍થા ગુણવંત નિમાવત સ્‍મારકટ્રસ્‍ટ-સાવરકુંડલા ઘ્‍વારા પ્રાચીબેન અંકિતકુમાર શેઠની સ્‍મૃતિમાં તલ, મમરા, શીંગ, રાજગરાના લાડવાના પેકેટ શહેરના છેવાડાના પછાત અને જરૂરીયાતમંદ વિસ્‍તારમાં તા. 1પ-16-17 એમ ત્રણ દિવસ ટ્રસ્‍ટના પ્રમુખ હરેશભાઈ ભટ્ટ, મંત્રી નંદલાલભાઈ સાદીયા,…

ધારી ખાતે યુવક સહકારી સંઘ દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ, અમરેલીના ઉપક્રમે યોગીજી મહારાજ મહાવિદ્યાલય, ધારીની વિદ્યાર્થીની બહેનો માટેનો છ દિવસીય યુવક સહકારી, શિક્ષણ વર્ગ તા. ર6/8/ર019 થી તા. 31/8/ર019 સુધીની મુદત માટે યોજાઈ ગયેલ હતો….

અમરેલીમાં સપ્‍તસૂર કારાઓકે કલબ દ્વારા ગૌશાળાને લાભાર્થે સંગીતમય કાર્યક્રમ યોજાયો : આગેવાનોનું સન્‍માન

સપ્‍તસૂર કારાઓકે કલબના હિતેશ જોષી અને રીયાઝભાઈ વેરસીયાની યાદીમાં જણાવ્‍યા મુજબ સપ્‍તસૂર કારાઓકે કલબના ગૌશાળા પાંજરાપોળ અમરેલીના લાભાર્થે તા.11/1ના રોજ રાજા સ્‍કૂલ ઓફ આર્ટમાં એક મ્‍યુઝિકલ કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં રોકડ રકમ 16634 તથા યુએસએથી જગદીશભાઈ વિરડીયા દ્વારા એક પાલો…

અમરેલી : નેહરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડિયા અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્‍દ્ર અમરેલી દ્વારા ધારી અને ભાડેર તારીખ 18/1ને શનિવારના ફીટ ઈન્‍ડિયા અંતર્ગત સાયકલ રેલીનું આયોજન અલગ અલગ 3 સ્‍થળો પર કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ સરકારની સુધી સૂચનાથી લોકોમાં શરીર ફીટ…

ગોઢાવદર પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં દંપત્તિ ખંડીત

અમરેલી-લીલીયા વચ્‍ચે આવેલ ગોઢાવદર પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં દંપત્તિ ખંડીત પત્‍નિની નજર સામે પતિનું ગંભીર ઈજાથી થયું મોત અમરેલી, તા. 17 અમરેલી-લીલીયા વચ્‍ચે આવેલ ગોઢાવદર ગામ પાસે એક એસ.ટી. બસ અને મોટર સાયકલ વચ્‍ચે અકસ્‍માત થતાં…

સાવરકુંડલામાં પ્રસૂતાને જરૂરી કીટનું સેવાદીપ ગૃપ દ્વારા વિતરણ

સાવરકુંડલામાં સિવિલ હોસ્‍પિટલમાં પ્રસૂતિ કરવા માટે આવતા પરિવારની આર્થિક સ્‍થિતિ સારી હોતી નથી. તેથી આ સેવાદીપ ગૃપે પ્રસૂતિ કરવા આવેલ મહિલાને સાડી, ચણીયો, બ્‍લાઉઝ અને તેમના આવનારા બાળક માટે ગોદડી, ખોળિયું, હાથ-પગના મોજા, ગરમ ટોપી અને કપડાં આમ તમામ જરૂરી…

મોમાઇ માતાજીનાં મંદિરે કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ

મોમાઇ માતાજીના મંદિરે કાઠી ક્ષત્રિયસમાજનું સંમેલન યોજાયુ હતુ. જેમાં અશોકભાઇ ખુમાણ નગર પાલિકા સદસ્‍ય તેમજ મોમાઇ યુવક મંડળના કનુબાપુ ખુમાણની આગેવાનીમાં હૃદયપૂર્વક આપેલ આમંત્રણને શિરોમણી માનીને કોંગ્રેસ પક્ષના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, નગરપાલિકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવા, એનએસયુઆઇ ગુજરાત રાજયના મહામંત્રી કેતનભાઇ…

હૃાુન્‍ડાઈની બહુચર્ચિત કાર વેન્‍યુને મળ્‍યો ‘ઈન્‍ડિયન કાર ઓફ ધ યર ર0ર0’નો ખિતાબ

તાજેતરમાં ઓરેન્‍જ હૃાુન્‍ડાઈ અમરેલી ખાતે ખૂબ જ ઉત્‍સાહ અને આતુરતા વચ્‍ચે વેન્‍યુને ઓટો કંપનીનો સૌથી વિખ્‍યાત એવોર્ડ પ્રાપ્‍ત થયો હોય તેનું સેલિબ્રેશન યોજાયું હતું. આ એવોર્ડ મળતા જ હૃાુન્‍ડાઈ સૌ પ્રથમ એવી કંપની બની ચૂકી છે કે જેમણે સૌથી વધુ…

તરવડા ગુરૂકુલનાં આંગણે ઉજવાયો મકરસંક્રાંતિ મહોત્‍સવ

શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાન તરવડાને આંગણે શ્રી ઘનશ્‍યામ મહારાજનો અગિયારમો પાટોત્‍સવ પરમ પૂજય મહંત સ્‍વામી શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના સાનિઘ્‍યમાં વિવિધ આયોજનોથી સભર ઉજવાયો હતો. શ્રી ઘનશ્‍યામ મહારાજનો અભિષેક દૂધ, દહીં, મધ, ઘી, સાકર, ફ્રુટના રસ, ઔષધિઓ, કેસર, ચંદન, અત્તર…

error: Content is protected !!