Month: January 2020

અમરેલી જિલ્‍લામાં એક વર્ષમાં 240 જેટલાં બાળકોનાં વિવિધ કારણોસર મૃત્‍યુ

જિલ્‍લામાં કૂપોષણને લઈને ચિંતાનો માહોલ અમરેલી જિલ્‍લામાં એક વર્ષમાં 240 જેટલાં બાળકોનાં વિવિધ કારણોસર મૃત્‍યુ સૌથી વધુ સાવરકુંડલા પંથકમાં 44 બાળકોનાં મૃત્‍યુ અમરેલી, તા. 6 રાજસ્‍થાનનાં કોટા ખાતે સેંકડોબાળકો કૂપોષણ કે આરોગ્‍યલક્ષી સુવિધાનાં અભાવથી સેંકડો બાળકોનાં મૃત્‍યું બાદ રાજકોટ- અમદાવાદમાંથી…

અમરેલી જિલ્‍લામાં એચ.ટાટ આચાર્યોની બદલીને લઈને વ્‍યાપક પ્રમાણમાં નારાજગી

શિક્ષણ વિભાગ દ્વારા ગંભીરતાથી નિર્ણય થાય તે જરૂરી અમરેલી જિલ્‍લામાં એચ.ટાટ આચાર્યોની બદલીને લઈને વ્‍યાપક પ્રમાણમાં નારાજગી જાળીયાનાં બાળકોએ આચાર્યની બદલીનો કર્યો વિરોધ અમરેલી, તા.6 છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાની એચ.ટાટ વાળી પ્રાથમિક શાળાઓમાં સંખ્‍યાની ગડમથલ ને લઈને આચાર્યની બદલીઓ…

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવનાં મેનેજિંગ ડાયરેકટર તરીકે જેકોબ ફ્રિસ સોરેન્‍સેને જવાબદારી સંભાળી

મુંબઈ, તા.6 એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ જાહેરાત કરી છે કે, 1 જાન્‍યુઆરી, ર0ર0થી કંપનીનાં મેનેજિંગ ડાયરેક્‍ટરનો હોદ્‌ો  જેકોબ ફ્રિસ સોરેન્‍સેને સંભાળી લીધો છે. સોરેન્‍સેન વર્ષ 1987થી એ પી મોલર મર્સ્‍ક ગ્રૂપ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ 1987માં…

અમરેલી જિલ્‍લા પંચાયતનાં વર્ગ-1 અને વર્ગ-રનાં અધિકારીની કચેરી અને કારમાંથી એસી હટાવો

જનતા જનાર્દનનાં પૈસે તાગડધિન્‍ના કરતાં સરકારીબાબુઓમાં હડકંપ અમરેલી જિલ્‍લા પંચાયતનાં વર્ગ-1 અને વર્ગ-રનાં અધિકારીની કચેરી અને કારમાંથી એસી હટાવો જે અધિકારીએ ગેરકાયદેસર લાભ લીધો હોય તેની પાસેથી વસુલાત કરવા આદેશ અમરેલી, તા. 6 તાજેતરમાં સરકારના ઘ્‍યાન ઉપર આવેલ છે કે,…

અમરેલીની સિવિલ હોસ્‍પિટલની મુલાકાત લેતા ભાજપીઓ

અમરેલી ખાતે શાંતાબેન મેડિકલ કોલેજ સિવિલ હોસ્‍પિટલની મુલાકાત લેતા અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, રીતેશ સોની, આનંદ ભટ્ટ, રામદેવસિંહ ગોહિલ, મેહુલ ધોરાજીયા, વનરાજ વરૂ, હોસ્‍પિટલ અધિક્ષક ડો. રાઠોડે દર્દીઓને મળીને સુવિધાઓની જાણકારી  મેળવી.

મુખ્‍યમંત્રી રૂપાણીના હસ્‍તે બાળ વૈજ્ઞાનિક હર્ષ સંઘાણીને એવોર્ડ અર્પણ

યુનીસેફ ચિલ્‍ડ્રન ઈનોવેશન ફેસ્‍ટીવલમાં મુખ્‍યમંત્રી રૂપાણીના હસ્‍તે બાળ વૈજ્ઞાનિક હર્ષ સંઘાણીને એવોર્ડ અર્પણ હર્ષ સંઘાણી પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીના ભત્રીજા છે અમરેલી, તા.6 સચિવાલય ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત યુનિવર્સીટી અને ચિલ્‍ડ્રન યુનિસેફ ચિલ્‍ડ્રન ઈનોવેશન ફેસ્‍ટીવલમાં રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ…

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી આંત્તરરાષ્‍ટ્રીય આત્‍મીય યુવા મહોત્‍સવમાં જોડાયા

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણી વોડદરા ખાતે યોજાયેલ આંત્તરરાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહીને યુવાઓને માર્ગદર્શન કરેલ. આ તકે તેઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા.

‘અમરેલી જિલ્‍લામાં નાગરિક સંશોધન અધિનિયમ’ માટે જન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકાર દ્રારા સંસદનાં બંને ગૃહોમાં “નાગરીકતા સંશોધન બિલ-ર019” ભારે બહુમતીથી પસાર કરેલ છે.  જેના કારણે કરોડો દેશ વાસીઓ આ ઐતિહાસિક નિર્ણયનાં લીધે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહને અભિનંદન આપી રહયા છે….

અમરેલીનાં સરદાર સર્કલે ર વર્ષ બાદ કલરફુલ ફુવારા શરૂ થશે

પાલિકા ર્ેારા પ્રાયોગિક ધોરણે શરૂ કરાયા અમરેલી,તા.6 અમરેલી શહેરની શાન સમા સરદાર સર્કલ નજીક સીનીયર સીટીઝન પાર્ક તથા કલર ફુવારા માટે નગરપાલિકાએ લાખોનો ખર્ચ કર્યા બાદ પાણીની તંગીનાં કારણે કલર ફુવારા જે છેલ્‍લાં બે વર્ષથી બંધ હાલતમાં હતા, તે કલર…

તાલુકા આરોગ્‍ય સંકલન સમિતિની બેઠક મળી

જિલ્‍લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન તળે તાલુકા આરોગ્‍ય સંકલન સમિતિની બેઠક મળી અમરેલી, તા.6 જિલ્‍લા વિકાસ અધિકારી ટી.ડી.પરમારના માર્ગદર્શન નીચે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.જે.એચ.પટેલ, જિલ્‍લા આર.સી.એચ.ઓ. ડો.આર.કે.જાટ, જિલ્‍લા તથા તાલુકાહેલ્‍થ ઓફિસર ડો.રાજીવકુમાર સિંન્‍હા સંયુકત માર્ગદર્શન નીચે અમરેલી સીટી તથા ગ્રામ્‍ય…

error: Content is protected !!