Year: 2020

બાબરકોટનાં બાળકોને શાળામાં બેસવાની જગ્‍યા નથી

અમરેલી જિલ્‍લાનાં છેવાડાનાં ગામની માઘ્‍યમિક શાળાને મકાન મળતુ નથી બાબરકોટનાં બાળકોને શાળામાં બેસવાની જગ્‍યા નથી 10 વર્ષથી માઘ્‍યમિક શાળાનાં ર08 વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેસીને અભ્‍યાસ કરવા મજબુર બન્‍યા ર08 વિદ્યાર્થીઓ વચ્‍ચે માત્ર રઓરડાઓની હાલ સુવિધા મળી છે ધારાસભ્‍ય અંબરીશ ડેરની…

આનંદો : રાજુલા શહેરમાં આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા (તીસરી આંખ) લગાવીદેવાશે

સ્‍થાનિક ધારાસભ્‍ય અંબરીશ ડેરની સફળ રજૂઆત આનંદો : રાજુલા શહેરમાં આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા (તીસરી આંખ) લગાવીદેવાશે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્ત્યવોની ઓળખ થશે રાજુલા, તા.ર0 રાજુલા શહેરનો વિસ્‍તાર છેલ્‍લા ઘણા જ વર્ષોથી ખૂબ જ વઘ્‍યો છે. શહેરી વિસ્‍તારમાં ઠેર…

બળાત્‍કારનાં ગુન્‍હામાં ફરાર આરોપીને એસઓજીની ટીમે દબોચી લીધો

રાજુલાનાં જુની કાતર ખાતેથી અટકાયત કરાઈ અમરેલી, તા. ર0 એસઓજી અમરેલીના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર કે.ડી. જાડેજા તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર મહેશ મોરી તથા એસઓજી ટીમ રાજુલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, રાજુલા…

અમરેલી કોર્ટ ખાતે વલ્‍નરેબલ વિટનેસ ડીપોઝીશન સેન્‍ટરનું ઉદ્યઘાટન કરાયું

ગંભીર ગુનાખોરીના કિસ્‍સાઓમાં સાક્ષી તરીકે ઉપસ્‍થિત રહેનાર બાળ સાક્ષીઓ ઘણીવાર આરોપીની સામે આવતાં જ ભયભીત થઈ જાય છે. આ બાળ સાક્ષીઓ ન્‍યાયાલયની કાયદાકીય પ્રક્રિયા તથા આરોપીઓથી ભયમુકત થઈ હળવા વાતાવરણમાં જુબાની આપી શકે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ…

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે ‘ડ્રાઈવ-થ્રૂ કન્‍ટેનર સ્‍કેનસર’ સુવિધા શરૂ કરી

અમરેલી, તા.ર0 પિપાવાવ ભારત- એપીએમ ટર્મિનલ્‍સપિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 1 ડિસેમ્‍બર, ર019થી ભડ્રાઈવ-થ્રૂ કન્‍ટેનર સ્‍કેનસરભ  કામગીરી શરૂ કરી હતી. આ સ્‍કેનિંગ સિસ્‍ટમ એટોમિક એનર્જી રેગ્‍યુલેટરી બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શિકાઓ અને ડાયરેકટોરેટ ઓફ લોજિસ્‍ટિકસ (ડીઓએલ)એ ઈશ્‍યૂ કરેલી વિગતોનું પાલન કરે…

જિલ્‍લાની 1697 આંગણવાડીની બહેનોને તમાકુમુકત આંગણવાડી કેન્‍દ્ર અંગે તાલીમ યોજાઈ

અમરેલીનાં જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમાર, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી પટેલ, એપિડેમિક મેડીકલ ઓફિસર અને પ્રોગ્રામ ઓફીસરના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્‍લાના તમામ આંગણવાડી વર્કરોની તમાકુ મુકત આંગણવાડી કેન્‍દ્રની તાલીમ યોજાઈ હતી. તમાકુનું વ્‍યસન માત્ર શારીરિક જ…

લીલીયાનાં કોંગી નેતા કેહુરભાઈ ભેડાએ અંતિમવાટ પકડી

આર્થિક સંકડામણથી કંટાળીને પોતાની ફેકટરીમાં ગળાફાંસો ખાઈને લીલીયાનાં કોંગી નેતા કેહુરભાઈ ભેડાએ અંતિમવાટ પકડી લીલીયા પંથકની બે દાયકાથી અવિરત સેવા કરનાર મહત્‍વનાં આગેવાનની વિદાય કાળજુ કંપાવી ગઈ સદ્ગત્‌નાં શોકમાં લીલીયાની બજાર સ્‍વયંભુ સજજડ બંધ રહી અમરેલી, તા. 18 અમરેલી જિલ્‍લાનાં…

દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવતા કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

ગુજકોમાસોલનાં ચેરમેન તરીકે ફરી ચૂંટાવા બદલ દિલ્‍હી ખાતે દિલીપ સંઘાણીને અભિનંદન પાઠવતા કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમરેલી, તા. 18 નામાંકીત સહકારી સંસ્‍થા ગુજકોમાસોલના ચેરમેન તરીકે ફરી બિનહરિફ ચૂંટાઈ આવવા બાદ દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય મંત્રી મનુસખભાઈ માંડવીયા સહિતના અગ્રણીઓએ દિલીપ સંઘાણીનેઅભિનંદન…

અમરેલીમાં નેશનલ ગર્લ ચાઈલ્‍ડ-ડે નિમિત્તે વિશાલ રેલી યોજાઈ

અમરેલી, તા.18 સી.ડી.એચ.ઓ. ડો. એચ.એફ.પટેલ તથા આર.સી. એચ.ઓ  ડો.આર.કે.જાટની સુચના તથા તાલુકા હેલ્‍થ ઓફીસર ડો. સજીવકુમાર સિન્‍હાના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર-ર ના વિવિધ વિસ્‍તારના જે.પરા કન્‍યા શાળા, પોલીસ લાઈન પ્રાથમિક શાળા, હનુમાનપરા પ્રા.શાળાના બાળકો દ્વારા આગામી તા.19/1/ર0ર0…

error: Content is protected !!