Month: December 2019

લીલીયા પંથકમાંથી બાઈકચોરી કરનાર શખ્‍સને દબોચી લેવાયો

અમરેલી, તા.1ર અમરેલી એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમી આધારે પેટ્રોલીંગ દરમિયાન લીલીયાવિસ્‍તારમાંથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ચંદુ ઉર્ફે છનાભાઈ પુનાભાઈ વાઘેલા (ઉ.વ.પ8) ધંધો મજૂરી, રહે. ચલાલા પાસેથી હિરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ જેના રજિ. નં. જી.જે.03 એલ.ઈ. 908ર નંબરનું…

નહેરૂ યુવા કેન્‍દ્રનાં ઈન્‍ચાર્જ મનિષ સંઘાણીએ પૂ. બાપુને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરી

પોરબંદર ખાતે કીર્તિ મંદિરની મુલાકાત લીધી અમરેલી, તા.1ર અમરેલી જિલ્‍લા સહકારી સંઘના ચેરમેન – યુવા અગ્રણી અને તાજેતરમાં જ નહેરૂ યુવા કેન્‍દ્ર સંગઠન વિભાગના સૌરાષ્‍ટ્ર ઝોન ઈન્‍ચાર્જતરીકે નિયુકત થયેલા મનિષ સંઘાણી સંગઠનાત્‍મક કામગીરી અંતર્ગત વિવિધ જિલ્‍લાઓના પ્રવાસે છે. મહાત્‍મા ગાંધીજીની…

જિલ્‍લા પંચાયતમાં ‘ઘેરહાજર’ રહેતા કર્મીઓ સામે કાર્યવાહી થશે : જિલ્‍લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે આપી ચીમકી

જિલ્‍લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે આપી ચીમકી જિલ્‍લા પંચાયતમાં ‘ઘેરહાજર’ રહેતા કર્મીઓ સામે કાર્યવાહી થશે સી.પી. મારડીયા અને જે.પી. લશ્‍કરી નામનાં કર્મચારી વિરૂઘ્‍ધ ડીડીઓને રજૂઆત કરાશે આરોગ્‍ય શાખામાં તપાસ કરતાં અનેકકર્મીઓ ગાયબ જોવા મળતાં ચીમકી અપાઈ અમરેલી, તા. 1ર તગડો…

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલનાં વિદ્યાર્થીઓનો ઉત્‍કૃષ્ઠ દેખાવ

અમરેલી, તા.1ર ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍પોર્ટસ વિભાગ અમરેલી દ્વારા ખેલ મહાકુંભ સ્‍કેટીંગ સ્‍પર્ધા અમરેલી મુકામે યોજાયેલ હતી. જેમાં વિદ્યાસભા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઓપન એઈજ ગૃપમાં ડોબરીયા મૌલિક ઈન લાઈન સ્‍પર્ધામાં પ00 મી. સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્‍ત…

ખેડૂતોને કૃષિ સહાય ફોર્મ ભરવામાં ભારે પરેશાની

સરકારે અતિવૃષ્‍ટિ બાદ રાહત તો જાહેર કરી પણ મેળવવી મુશ્‍કેલ ખેડૂતોને કૃષિ સહાય ફોર્મ ભરવામાં ભારે પરેશાની ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરવામાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે 10 હજારની જનસંખ્‍યા ધરાવતાં બાઢડા ગામે તલાટી મંત્રીની અનિયમિતતા જોવા મળે…

સાવરકુંડલા મામલતદાર કચેરીનાં મહેસૂલ કર્મચારીઓ અચોક્કસ મુદ્યતની હડતાલ પર

સાવરકુંડલા, તા.11 જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના કર્મચારીઓ રેવન્‍યુ તલાટી સંવર્ગને મહેસુલમાંથી રદ કરવા કલાર્ક સર્વના કર્મચારીને મૂળ મહેકમના જિલ્‍લામાં મૂકવાના મામ.થી મામલતદારની સિનિયોરીટી યાદી તૈયાર કરવા, કલાર્ક કેડરના કર્મચારીને તાત્‍કાલિક ધોરણે નાયબ મામલતદારના પ્રમોશન આપવા,…

અમરેલીનાં બની રહેલા નવા માર્ગોનું નિરીક્ષણ કરતા કલેકટર

કોન્‍ક્રીટ સહિતનાં રો મટિરિયલનું જાહેર જનતા માટે પ્રદર્શન રખાશે અમરેલીનાં બની રહેલા નવા માર્ગોનું નિરીક્ષણ કરતા કલેકટર ટેસ્‍ટનાં રિપોર્ટ મુજબ નવો બનેલો જિલ્‍લા પંચાયત રોડ સંપૂર્ણપણે ગુણવત્તાસભર જાહેર જનતા માટે નવા માર્ગોઉપર કોન્‍ટ્રાકટરનું નામ અને રોડ બન્‍યાનું વર્ષ લખવામાં આવશે…

બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં ધારી પંથકનાં વકીલ અજયભાઈ યાદવની દાવેદારી

સમગ્ર ગુજરાતનાં વકીલોની જેના પર નજર રહેતી હોય છે તેવી અમદાવાદ જિલ્‍લા અને સેશન્‍સ કોર્ટની બાર કાઉન્‍સિલની ચૂંટણીમાં ધારી પંથકનાં વકીલ અજયભાઈ યાદવની દાવેદારી અમદાવાદ ગ્રામ્‍ય જિલ્‍લા અને સેશન્‍સ કોર્ટનું વકીલ મંડળ ગુજરાત રાજયનું સૌથી સમૃદ્ધ વકીલ મંડળ છે ધારી,…

ચમારડી નજીક સૌની યોજનાની પાઈપલાઈન બહાર આવી જતાં લાખો લિટર પાણી વેડફાયું

450 ફૂટ જેટલી પાઈપલાઈન નીકળી જતાં ખેડૂતો પરેશાન ચમારડી નજીક સૌની યોજનાની પાઈપલાઈન બહાર આવી જતાં લાખો લિટર પાણી વેડફાયું ખચોખચ પાણીથી ભરાયેલ તળાવ ખાલી થઈ ગયું અમરેલી, તા. 11 બાબરાનાં ચમારડી ખાતે ગામના તળાવમાંથી પસાર થતી સૌની યોજનાની પાઈપલાઈન…

error: Content is protected !!