Month: December 2019

બાબરા મામલતદાર કચેરીમાં કાગડા ઉડે છે : લોકોને પડતી હાલાકી

મહેસુલી કર્મચારીઓની હડતાળના પગલે બાબરા મામલતદાર કચેરીમાં કાગડા ઉડે છે : લોકોને પડતી હાલાકી બાબરા, તા. 13 રાજયમાં મહેસુલી કર્મચારીઓ વિવિધ માંગણીઓના મુદે અચોકકસ હડતાલ પર ઉતરી જતાં કચેરીમાં મહેસુલી કામગીરી ઠપ્‍પ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. કારણ…

અમરેલીનીશ્રી બહેરાં-મૂંગા શાળાનો  ર0માં વર્ષમાં મંગલ પ્રવેશ

અમરેલી, તા. 13 અવિરત સંઘર્ષમાંથી સહર્ષ સફર કરી સફળતા તરફ ગૌરવભેર પ્રયાણ કરતીદિવ્‍યાંગ કલ્‍યાણ ક્ષેત્રની અમરેલી જિલ્‍લાની એકમાત્ર અડીખમ સંસ્‍થા એટલે ભભશ્રી અમરેલી મૂકબધિર સેવા ટ્રસ્‍ટભભ અને આજે આ વટવૃક્ષની શાખાઓ સમાન ભભશ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરાં-મૂંગા શાળા તથા…

દિવસ દરમિયાન વીજળી આપવાના નિર્ણયને આવકારતા કૌશિક વેકરીયા

ખેડૂતોને રાત્રી દરમિયાન મુશ્‍કેલી થતી હોવાથી દિવસ દરમિયાન વીજળી આપવાના નિર્ણયને આવકારતા કૌશિક વેકરીયા રાજય સરકારની કામગીરીની પ્રશંસા કરી અમરેલી, તા. 13 અમરેલી જિલ્‍લામાં દીપડાની ખુબ જ રંજાડ હોય જેને લઇ રાત્રીના સમયે ખેડૂતો તથા ખેતમજુરો વાડી-ખેતરમાં જતા ડર અનુભવતા…

તમામ વિકાસકાર્યોની અધિકારીઓ/પદાધિકારીઓ મુલાકાત લે

સમગ્ર જિલ્‍લામાં જયાં પણ માર્ગો કે મકાનો બની રહૃાા છેતેની તપાસ જરૂરી તમામ વિકાસકાર્યોની અધિકારીઓ/પદાધિકારીઓ મુલાકાત લે જિલ્‍લામાં સેંકડોની સંખ્‍યામાં માર્ગો, મકાનો, પુલો સહિતનાં વિકાસકાર્યોનો ધમધમાટ જોવા મળી રહૃાો છે જનતાનાં પરસેવાનાં પૈસાનો સદ્‌ઉપયોગ થાય તે જોવાની જવાબદારી પદાધિકારીઓ અને…

શ્રીલંકામાં દિલીપ સંઘાણી દંપતિ વ્‍હાઈટ હાઉસ, બુદ્ધ ટેમ્‍પલની મુલાકાતે  

ભારત સાથેનાં આઘ્‍યાત્‍મિક, ઐતિહાસિક અને ભૌગોલિક સંબંધો ધરાવતો ભાવનાશીલ પાડોશી દેશ શ્રીલંકા ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કારમાં સમાન હોવાનું શ્રીલંકાનાં પ્રવાસે રહેલ દિલીપ સંઘાણીએ જણાવેલ છે, સંઘાણી કોલંબો ખાતે યોજાયેલ નેટવર્ક ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ અગ્રીકલ્‍ચર કો. ઓપરેટીવ એશીયા એન્‍ડ પેસીફીક એકઝીકયુટીવ…

શ્રીલંકા ખાતે દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ

સહકારી પ્રવૃત્તિને વિસ્‍તારવા પરસ્‍પર સહકાર અનિવાર્ય છે અને તે માટે સમયાંતરે સમીક્ષા અને યોજનાઓના આવિશ્‍કારની જરૂરત હોવાનું શ્રીલંકાના પાટનગર કોલંબો ખાતે યોજાયેલ નેટવર્ક ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ એગ્રીકલ્‍ચર કો. – ઓપરેટીવ એશીયા એન્‍ડ પેસીફીક એકઝીકયુટીવ કમીટી મીટીંગમાં બોલતા ઇફકોના વાઇસ ચેરમેન…

ખાંભાનાં ત્રાકુડામાં રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

ટુ ક્રીએશનદ્વારા આયોજિત રંગોત્‍સવ સેલીબ્રેશનના કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ફકત 40 વિદ્યાર્થીમાંથી 4 વિદ્યાર્થીને ગોલ્‍ડ મેડલ સાથે ભારતની વિવિધ સ્‍કૂલોમાંથી નંબર પ્રાપ્‍ત થયો છે. રંગોત્‍સવ સેલીબે્રશન ભારતભરની સ્‍કૂલોમાં આર્ટ કોમ્‍પીટીશન, ફ્રેનડરાઈટીંગ કોમ્‍પીટીશનનું આયોજન કરેલ છે. આચાર્યના મતે દરેક નાનામાં નાના…

નાના ભૂલકાઓ, યુવાઓ બની ગયા છતાં માર્ગ બન્‍યો નહીં : દાતરડી ખાતે ગામજનોએ કર્યો ચક્કાજામ

નાના ભૂલકાઓ, યુવાઓ બની ગયા છતાં માર્ગ બન્‍યો નહીં દાતરડી ખાતે ગામજનોએ કર્યો ચક્કાજામ વેરાવળ-રાજુલા-ભાવનગર માર્ગ વર્ષોથી બની રહૃાો હોય કાર્ય પૂરૂ થતું જ નથી વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ ગોકળ ગાયને પણ શરમ આવે તેવી છે અમરેલી,…

બગસરા નજીક આવેલ હામાપુર રોડ ઉપર દીપડાએ બળદ ઉપર કર્યો હુમલો

અમરેલી, તા.1ર બગસરા નજીક ગઈકાલે સાંજનાં સમયે એક દીપડાને વન વિભાગે ઠાર માર્યા બાદ પણ હજુ પણ આ પંથકમાં દીપડાની રંજાડ યથાવત રહેવા પામી છે, જેને લઈ ખેડૂતો, ખેતમજુરો વાડી-ખેતરમાં કામ કરવા જતાં થરથર કાપી રહૃાાં છે. બગસરા નજીક આવેલ…

error: Content is protected !!