Month: November 2019

સાવરકુંડલા માર્કટયાર્ડ ખાતે સહકારી આગેવાનોની બેઠક યોજાઈ

સાવરકુંડલા 14 થી ર0 નવેમ્‍બરનાં સપ્‍તાહ સંમેલનના સંદર્ભે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે સહકારી અગ્રણીઓની મિટીંગ મળી હતી. 14 થી ર0 નવેમ્‍બરના સાપ્‍તાહીક સહકારી સંમેલનના સંદર્ભે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સહકારી અગ્રણીઓની એક મિટીંગ મળી હતી. આ મિટીંગમાં માર્કેટીંગ યાર્ડના…

જિલ્‍લાનાં 17 મંડલોનાં હોદ્‌ેદારોની વરણી : અમરેલી શહેર પ્રમુખ તરીકે તુષાર જોષી

પ્રદેશ ભાજપની સુચનાથી જિલ્‍લા ભાજપનાં હોદ્‌ેદારો દ્વારા અમરેલી જિલ્‍લાનાં 17 મંડલોનાં હોદ્‌ેદારોની વરણી કરાઈ અમરેલી શહેર પ્રમુખ તરીકે તુષાર જોષીની વરણીથી બ્રહ્મસમાજમાં હરખની હેલી દરેક સમાજને પ્રતિનિધિત્‍વ મળી રહે તેવા હેતુથી હોદ્‌ાની ફાળવણી કરાઈ અમરેલી, તા. 13 પ્રદેશ ભાજપની સુચના…

અમરેલીના ડબલ મર્ડર કેસનાં વધુ પાંચ આરોપીની અટકાયત

અમરેલી, તા. 13 અમરેલી નગરપાલિકાને પોતાના રખડતા ઢોર પકડાવી પાંજરાપોળમાં મોકલી આપેલાના મનદુઃખને લીધે અમરેલીજીવાપરામાં ગઇ તા. 10/11/ર019 ની રાત્રીએ ભરવાડ સમાજના બે જુથ વચ્‍ચે થયેલ અથડામણમાં ડબલ મર્ડરનો બનાવ બનવા પામતા જે અંગે કુલ 13 આરોપીઓ વિરૂઘ્‍ધ અમરેલી સીટી…

ખાંભામાં ભારેખમ વાહનો અને રાનીપશુઓની અવર-જવર હોવાથી જાહેર માર્ગ પર સી.સી. ટીવી કેમેરા લગાવો

એસ.ટી. ડેપો, ન્‍યાય મંદિર સહિતનાં સ્‍થળોએ કેમેરા લગાવવા જરૂરી છે ખાંભા, તા.13 સંવેદનશીલ સમુદ્ર કાંઠાના (દીવ-પીપાવાવ પોર્ટ-જાફરાબાદ, નવાબંદર જેવા બંદરો તેમજ જાફરાબાદ તાલુકામાં આવેલ મહાકાય ઉદ્યોગો ગીર પુર્વ વન વિભાગ નજીક આવેલા ખાંભા તાલુકામાંથી પસાર થતાં સ્‍ટેટ હાઈ-વે 90 નેશનલ…

બાબરામાં ધોધમાર વરસાદ

બાબરામાં નવેમ્‍બર મહિનાનં દિવસોમાં વરસાદ યથાવત રહેતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. માર્કેટયાર્ડમાં પણ કપાસને ઢાંકવા દોડાદોડી થઈ પડી હતી.

અમરેલીનાં સહકાર શિરોમણી દિલીપ સંઘાણીની નાણાંમંત્રી સીતારામન સાથે બેઠક

અમરેલી, તા.1ર સહકારી પ્રવૃતિ માટે ચાવીરૂપ ભૂમિકા નાણાકીય વ્‍યવસ્‍થાપન અને આગોતરી વ્‍યવસ્‍થા હોય છે આ અંગેની ચર્ચા વિચારણા સાથે દિલ્‍હી ખાતે વર્લ્‍ડ કોંગ્રેસ ઓન રૂરલ એન્‍ડ એગ્રીકલ્‍ચર ફાયનાન્‍સની બેઠક મળેલ જેમા ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએભાગ લઈ કાર્યક્રમમા ઉપસ્‍થિત કેન્‍દ્રીય…

અમરેલી ખાતે ‘‘રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો”ની શિબિર યોજાઈ

ભારત સરકારની જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ- 1) ની કચેરી, નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલીની એક અખબારી યાદી માંજણાવાયું છે કે, ગુજરાત રાજય ના તમામ જિલ્‍લાઓ માં વર્ષ ર019 – ર0 માટે જિલ્‍લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારા નિયત લાયકાત ધરાવતા યુવક- યુવતિઓની…

અમરેલીનાં ગજેરા સંકુલ ખાતે ખો-ખો સ્‍પર્ધા યોજાઈ

રમતગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી અમરેલી દ્વારા ખેલ મહાકુંડ-19 અંતર્ગત રાજયકક્ષાની ખોખો અંડર-17 અને ઓપન વય જૂથ બહેનોની સ્‍પર્ધાનું આયોજન શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા સંકુલ જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટસ…

સાવરકુંડલાનાં માનવ મંદિરે પંચ કુંડી યજ્ઞ યોજાયો

સાવરકુંડલાથી પ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિરે દર પૂર્ણિમાના દિવસે ચલાલાના વિદ્વાન શાસ્‍ત્રી ગાયત્રી ઉપાસક દાસભાઈએ પંચ કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્‍યો. આ પંચ કુંડી યજ્ઞમાં યજમાન તરીકે સાવરકુંડલાના પાંચ દલિત પરિવારોએ યજ્ઞમાં બેસી પોતાની ફરજ પુરી કરી…

error: Content is protected !!