Month: November 2019

ભુગર્ભ ગટરની કામગીરીમાં બેફામ ભ્રષ્‍ટાચાર થતાં શહેરની હાલત દયનીય

બાબરામાં ભુગર્ભ ગટરની સમસ્‍યા વિકરાળ બની બાબરા, તા. ર9 બાબરામાં ભુગર્ભ ગટરનાં કારણે ભારે સમસ્‍યાઓ ઉદભવી છે. કારણ કે હવે ભુગર્ભ ગટરનું પાણી વિસ્‍તારમાં ફરી વળતા લોકોનું આરોગ્‍ય જોખમમાં મુકાયું છે તેમજ ભુગર્ભ ગટરની નબળી અને અધુરી કામગીરી હોવાથી નગરપાલિકા…

બુરે દિન : ડુંગળી, શાકભાજી અને કઠોળનો ભાવ આસમાને

એક તરફ મંદી, બેરોજગારીએ ઉપાડો લીધો છે બુરે દિન : ડુંગળી, શાકભાજી અને કઠોળનો ભાવ આસમાને હજારો સપનાઓ સાથે ભાજપને દેશનું સુકાન સોંપ્‍યુ અને હવેસરકારનો મોંઘવારી પર કાબુ નથી ગરીબોની કસ્‍તુરી ગણાતી ડુંગળીનો ભાવ કિલોનાં રૂપિયા 60થી ઉપર જતાં ભારે…

શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતાં 4 વ્‍યકિતઓની અટકાયત

પોલીસે રૂપિયા 9.6ર લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો અમરેલી, તા. ર9 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાંથી પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી, પર્યાવરણને નુકસાન કરતાં ઈસમો સામે કાર્યવાહી કરવા, રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય. જે…

સાવરકુંડલામાંથી આધેડનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્‍યો

પોસ્‍ટ ઓફિસમાં સર્વિસ કરતાં પ્રવિણભાઈ ઠાકર નામનાં સાવરકુંડલામાંથી આધેડનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્‍યો વિરદાદા જસરાજ સેનાનાં પ્રમુખ હિતેષ સરૈયા મદદે દોડી ગયા સાવરકુંડલા, તા. ર9 નેસડી રોડ પર રહેતા સાવરકુંડલા પોસ્‍ટ ઓફિસમાં સર્વિસ કરતાં પ્રવિણભાઈ શાંતિલાલ ઠાકર તા.ર6/11/19નાં રોજ…

પાલિકાનાં 178કર્મચારીઓને ન્‍યાય મળતો નથી

શાસકોએ વિના કારણ નોકરીમાંથી છુટા કરી દીધા બાદ પાલિકાનાં 178કર્મચારીઓને ન્‍યાય મળતો નથી ર મહિના ઉપરાંતથી આંદોલન ચાલતું હોય શાસકો નકકર પરિણામ લાવતા નથી આત્‍મ વિલોપનની ચીમકી અપાયા બાદ પણ શાસકો દ્વારા ન્‍યાય આપવામાં આવતો નથી અમરેલી, તા. ર9 અમરેલી…

અમરેલીનાં હર્ષ મુકેશભાઈ સંઘાણી રાષ્‍ટ્રીયકક્ષાની શિબિર માટે પસંદ થયા

વિદ્યાર્થીઓમા રહેલી કૌશલ્‍યક્ષમતાને વિકસાવવા અને નિખારવા યોજાતી શીબીરો અને સંવાદો વિદ્યાથીઓમા સર્જનાત્‍મક શકિતનુ સર્જન કરવામા સાર્થક નિવડે છે. તાજેતરમા અમદાવાદ મુકામે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ વિષયો આધારિત શિબીરનુ આયોજન નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસ દ્રારા કરવામા આવેલ જેમા સમગ્ર રાજયની પ્રાથમીક-માઘ્‍યમીક…

અમરેલી પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓને ચેક અર્પણ

અમરેલી સંકુલમાં અભ્‍યાસ કરતી માસ્‍ટર ડિગ્રીની વિદ્યાર્થીનીઓને સૌરાષ્‍ટ્ર મેડિકલ એન્‍ડ એજયુકેશનલ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ શશીકાંત ઝવેરી મેમોરિયલ લાઈફ સ્‍કોલરશીપ કાર્યક્રમ અનુસંધાને 3પ વિદ્યાર્થીનીઓને રૂા. પ000 સ્‍કોલરશીપ મળેલ છે તેનો ચેક વિતરણ કાર્યક્રમ તા.ર6/11ના રોજ મેમોરિયલ ટ્રસ્‍ટના અધિકારીઓ તેમજ સંકુલના નિયામક…

ડેડાણ ગામે જુગાર રમતાં 6 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. ર9 ખાંભા તાલુકાનાં ડેડાણ ગામે રહેતાં ફારૂકભાઈ હબીબભાઈ કછરા સહિત 6 જેટલાં ઈસમો આજે રાયડી ગામે જવાનાં રસ્‍તે ફારૂકભાઈ કછરાની વાડી પાસે,જાહેરમાં મોબાઈલ ફોનની બેટરીનાં અજવાળે, પૈસાની હાર-જીતનો જુગાર રમતાં હોવાની બાતમી ખાંભા પોલીસને મળતાં, પોલીસે દરોડો પાડી,…

બિન સચિવાલય પરીક્ષામાં કૌભાંડ કરનારને જેલ હવાલે કરવા માંગ

ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે તે જરૂરી બિન સચિવાલય પરીક્ષામાં કૌભાંડ કરનારને જેલ હવાલે કરવા માંગ યુવા અગ્રણી પ્રવિણ રામની માંગ અમરેલી, તા.ર9 બિન સચિવાલય પરીક્ષાના મુદાને લઈને ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી. પરંતુ આજે અમુક સીસીટીવી ફુટેજ બહાર…

error: Content is protected !!