Month: October 2019

રાજકીય આગેવાનો અને ભુમાફિયાઓ દ્વારા કરાયું કારસ્‍તાન

બાબરામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની રજૂઆત બાબરા-ચમારડી માર્ગ પર આવેલ અતિ કિંમતી જમીન બનાવટી દસ્‍તાવેજનાં આધારે પચાવી પાડયાની રજૂઆત તટસ્‍થ તપાસ થશે તો અનેક વ્‍હાઈટ કોલર માથે કાનૂની કાર્યવાહીની શકયતાઓ જોવા મળી રહી છે અમરેલી, તા. 8 અમરેલી જિલ્‍લામાં સરકારી…

ચૂંટણી વગર જ ભાજપ સરકાર બનાવી શકે છે તેવા નિવેદનથી વિપક્ષી નેતા ધાનાણીમાં આશ્ચર્ય

ભાજપાનાં મહામંત્રી રામ માધવે આપેલ ચૂંટણી વગર જ ભાજપ સરકાર બનાવી શકે છે તેવા નિવેદનથી વિપક્ષી નેતા ધાનાણીમાં આશ્ચર્ય લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં મતનો પણ અધિકાર જશે તેવું લાગે છે : ધાનાણી અમરેલી, તા. 8 ભાજપનાં મહામંત્રી રામ માધવે તાજેતરમાં એક…

સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો માર્ગ બિસ્‍માર બનતાં પરેશાની

સાવરકુંડલા, તા. 8 સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો મુખ્‍યમાર્ગ અતિ બિસ્‍માર સ્‍થિતિમાં તંત્રનાં આંખ મિંચામણા અને જનેતાની પરેશાનીમાં વધુ એકનો ઉમેરો થયો. અંબાજીથી પીપાવાવ સ્‍ટેટ હાઈવે કહેવાય છે, જે સાવરકુંડલાની બરોબર મઘ્‍યમમાંથી પસાર થાય છે, જે રોડ હજુ હમણાં જ બનાવ્‍યો…

દારૂબંધીને લઈને રાજકારણમાં આવ્‍યો ગરમાવો

રાજસ્‍થાનનાં મુખ્‍યમંત્રીનાં બચાવમાં રાજયનાં પૂર્વ મુખ્‍યમંત્રી આવ્‍યા દારૂબંધીને લઈને રાજકારણમાં આવ્‍યો ગરમાવો પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્‍યમંત્રી અને રાજયપાલનાં નિવાસ સ્‍થાન નજીક જ દારૂ મળતો હોવાનું જણાવ્‍યું અમરેલી, તા. 8 રાજસ્‍થાનનાં મુખ્‍યમંત્રી ઘ્‍વારા ગુજરાતમાં દારૂબંધીને લઈને વિવાદાસ્‍પદ નિવેદન અપાતાં રાજયનાં…

અમરેલીમાં જાણીતા એડવોકેટની પ્રેકટીશના ર0 વર્ષ પૂર્ણ થયા

અમરેલી, તા.8 અમરેલીના જાણીતા એડવોકેટ બકુલ પંડયા, એડવોકેટ જે.એલ. સોજીત્રાની એડવોકેટ તરીકે પ્રેકટીશના ર0 વર્ષ પુર્ણ થયા હોયતેમના મદદનીશ એડવોકેટ નિશીત  પટેલ, સહિતના ત્રણેય એડવોકેટ પર શુભેચ્‍છાનો વરસાદ થઈ રહયો  છે.

સાવરકુંડલા : રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્‍ટ દ્વારા વિજયાદશમીની ઉજવણી

સાવરકુંડલા, તા. 8 સાવરકુંડલા મુકામે રાજદરબારગઢ જશોનાથદાદાના પટાંગણમાં દર વર્ષની જેમ આગવી પરંપરાગત મુજબ શ્રીરામચંદ્ર ભગવાન વિજયાદશમીના દિવસે અશુરોનો નાશ કરી વિજયાદશમી ઉજવતા આવેલ. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ઉપસ્‍થિત અજીતસિંહજી ધિરૂભા જાડેજા જેઓએ હરહંમેશ ક્ષત્રિય રાજપુત સમાજને સંગઠીત બની અને…

પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય સ્‍થાન મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું

અમરેલી, તા.8 સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આયોજિત ખો ખો બહેનોની સ્‍પર્ધા ખામટા કોલેજના યજમાન પદે યોજાયેલ. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાંથી કુલ 1પ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં પટેલ સંકુલ સંચાલિત કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ અને ભગત સાયંસ કોલેજ અમરેલી…

હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર

વાહનચાલકો લાખો રૂપિયા કરવેરા પેટે ચુકવતાં હોવા છતાં પણ હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર મોડેલ અને વાયબ્રન્‍ટ ગુજરાતની અસલિયત મેઘરાજા અને ભ્રષ્‍ટાચારે ખોલી નાખી સાવરકુંડલા, તા. 8 નેશનલ હાઈવેથી માંડીને સ્‍ટેટ હાઈવેનાં અમુક બિસ્‍માર ઉખડ બાખડ રસ્‍તાઓ પર પસાર થવું…

error: Content is protected !!