Month: October 2019

અમરેલી જિલ્‍લામાં ‘‘દિપોત્‍સવી પર્વ”નો જબ્‍બરો ઉત્‍સાહ

આજે શહેરીજનો મોટી સંખ્‍યામાં રાત્રીનાં રોશનીનો ઝગમગાટ નિહાળશે અમરેલી જિલ્‍લામાં ‘‘દિપોત્‍સવી પર્વ”નો જબ્‍બરો ઉત્‍સાહ ફટાકડા, ગારમેન્‍ટ, શુઝ, મીઠાઈનાં વેપારીઓને ત્‍યાં છેલ્‍લા દિવસોમાં ભીડ ઉમટી અમરેલી, તા. ર6 અમરેલી જિલ્‍લામાં ધનતેરસ, કાળી ચૌદશની ભવ્‍ય ઉજવણી થયા બાદ આવતીકાલથી વિક્રમ સંવત ર07પનાં…

મહુવા-જેતપુર વચ્‍ચે 181 કિ.મી.નો માર્ગ પહોળો કરાશે : બાઢડાથી સાવરકુંડલા સુધીનો માર્ગ ડિવાઈડર બનશે

આગામી વર્ષે જમીન સંપાદનની કામગીરી શરૂ થવાની હોય બાદમાં માર્ગ બનશે અમરેલી, તા. ર6, અમરેલી જિલ્‍લાની જનતાને નેશનલ હાઈ-વે પર વાહન ચલાવવાનાં સપનાં નજીકનાં મહિનાઓમાં સાકાર થાય તેવું લાગતું નથી. કારણ કે નેશનલ હાઈ-વે ઓથોરીટી અને રાજકીય આગેવાનોની ધીમી ગતિથી…

બાબરા પાલિકાનાં સફાઈ કર્મીઓની એડવાન્‍સ પગાર મામલે ચાલતી હડતાલનો અંત

બાબરા, તા. ર6 બાબરામાં નગરપાલિકાના તમામ સફાઈકર્મીઓ દિવાળી બોનસ તેમજ ચાલુ માસના એડવાન્‍સ પગાર મુદે છેલ્‍લા એક સપ્‍તાહથી રજા પર ઉતરી જતા શહેરમાં ભારે ગંદકી જામી હતી. ત્‍યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મારૂ દ્વારા મઘ્‍યસ્‍થી કરવામાં આવતા આજે નગરપાલિકા પ્રમુખ…

અમરેલી ખાતે પૂ. રણછોડદાસજી મહારાજની જન્‍મ જયંતિ પ્રસંગે સમૂહ પ્રસાદનું આયોજન

ઠક્કર યુવા સંગઠન અને પોપટ પરિવાર ર્ેારા અમરેલી ખાતે પૂ. રણછોડદાસજી મહારાજની જન્‍મ જયંતિ પ્રસંગે સમૂહ પ્રસાદનું આયોજન તા. 31નાં રોજ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે અમરેલી, તા. ર6 અમરેલી ખાતે આગામી કારતક સુદ-4 ગુરૂવાર  તા. 31-10 ના રોજ…

સાવરકુંડલાનાં વ્‍યાજખોરનાં બંગલા પર જેસીબી ફરી વળ્‍યું

જાહેર જમીન પર કરેલ દબાણ દુર કરાયું સાવરકુંડલાનાં વ્‍યાજખોરનાં બંગલા પર જેસીબી ફરી વળ્‍યું વ્‍યાજંકવાદી ગણાતા મનુભાઈ વાળા અને તેના ર પુત્રો વિરૂઘ્‍ધ ફરિયાદ થતાં તેઓ ત્રણેય ફરાર થઈ ગયા અનેક પરિવારોનાં મકાન પચાવી પાડનાર શખ્‍સનાં મકાન પર તંત્રનો પંજો…

આગામી 3 નવેમ્‍બરનાં રોજ સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્‍મજયંતીની ઉજવણી થશે

શોભાયાત્રા, મહાઆરતી, સમૂહ ભોજન, સંતવાણી દ્વારા અમરેલી જિલ્‍લામાં આગામી 3 નવેમ્‍બરનાં રોજ સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્‍મજયંતીની ઉજવણી થશે રઘુવંશી સહિતનાં સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ અમરેલી, તા.રપ પ્રાતઃસ્‍મરણીય પૂ. જલારામબાપાની રર0મી જન્‍મ જયંતી આગામી કારતક સુદ-7ને રવિવાર તા.3/11ના રોજ…

જાફરાબાદ-પિપાવાવ બંદર ઉપર ર નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્‍યું

દિવાળીનાં દિવસોમાં પણ એલર્ટ જાફરાબાદ-પિપાવાવ બંદર ઉપર ર નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્‍યું દરિયાકાંઠે પવન ફુંકાવવાની શકયતા અમરેલી, તા. રપ અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે હળવાથી ભારે પવનની શકયતાઓ જોતાં જાફરાબાદ- પીપાવાવ બંદરે ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે. દરીયો તોફાની બનવાની શકયતાઓને…

અમરેલીમાં જૂની જેલ નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

3 વ્‍યકિત વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી અમરેલી, તા.રપ અમરેલીના મોટા કસ્‍બાવાડમાં આવેલ જૂની જેલ નજીકના રહેણાંક મકાનમાંથી સીટી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડેલ છે. વિગત એવા પ્રકારની છે કે, જૂની જેલ નજીક રહેતા રફીક જમાલભાઈ કુરેશીના રહેણાંક…

error: Content is protected !!