Month: September 2019

જાફરાબાદ બંદર પર ભારે વરસાદની આગાહી પગલે બોટ પરત આવી

હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબાદ બંદર પર ભારે વરસાદની આગાહી પગલે બોટ પરત આવી 400થી વધુ બોટ કિનારે લાંગરી અમરેલી, તા. 6 અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર ગુજરાતમાં તા. 4 થી 8 સુધી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરતાં તકેદારીનાં પગલા…

અમરેલી જિલ્‍લા કોળી સમાજનાં મહામંત્રી તરીકે સુનિલ ઝીંઝુવાડીયા

અમરેલી, તા.6 અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય પ્રમુખ અને ગુજરાત રાજયના કેબિનેટ પ્રધાનમાં કુંવરજીભાઈ બાવળીયા તથા અમરેલી જિલ્‍લાના પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા અમરેલી જિલ્‍લા અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી તરીકે સુનિલભાઈ ઝીંઝુવાડીયાની નિમણૂંક કરાઈ.

અમરેલીનાં વિકાસ માટે ધારાસભ્‍ય ધાનાણી દ્વારા ગ્રાન્‍ટની ફાળવણી

રહેણાંક વિસ્‍તારો, ધાર્મિક સ્‍થાનો તરફનાં માર્ગો બનાવવા સહિતનાં કામો માટે અમરેલીનાં વિકાસ માટે ધારાસભ્‍ય ધાનાણી દ્વારા ગ્રાન્‍ટની ફાળવણી દર વર્ષે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવવાનો અધિકાર ધારાસભ્‍યને હોય છે અમરેલી, તા. 6 અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી…

અમરેલી તાલુકા પોલીસે મહિલા બુટલેગરને 6 જિલ્‍લામાંથી હદપાર કરી

એસપીની સૂચના અને એસડીએમનાં ઓર્ડરનાં આધારે અમરેલી તાલુકા પોલીસે મહિલા બુટલેગરને 6 જિલ્‍લામાંથી હદપાર કરી અમરેલી, તા.6 અમરેલી તાલુકા પોલીસ ફરી એકવારમાથાભારે મહિલા બુટલેગર્સને એક વર્ષ માટે છ જિલ્‍લાઓમાંથી તડીપાર કરાતા બુટલેગરોમાં તાલુકા પોલીસનો ફફડાટ ફેલાયો છે. અમરેલી બાયપાસ રોડ,…

નાગેશ્રીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં સુવિધાનો અભાવ

રપ હજાર ઉપરાંતની જનતાની સારવારની જવાબદારી નિભાવનાર નાગેશ્રીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં સુવિધાનો અભાવ આયુષમાન યોજનાની મસમોટી જાહેરાત બાદ વાસ્‍તવિકતા અતિ કરૂણાજનક છે અમરેલી, તા. 6 જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નીચે ર6 હજારની વસ્‍તી ધરાવતા 18 ગામડાઓ હોવા છતાં એક…

વડિયામાં ખેલમહાકુંભઅંતર્ગત કુસ્‍તી સ્‍પર્ધાનો પ્રારંભ

વડિયાની સુરગવાળા સાર્વજનિક હાઈસ્‍કૂલ ખાતે જિલ્‍લા કક્ષાની કુસ્‍તી પ્રધાનો દબદબાભેર પ્રારંભ થયો ખેલ મહાકુંભ (ર019)ની જિલ્‍લા કક્ષાની કુસ્‍તી સ્‍પર્ધા વડિયામાં યોજાઈ રભે છે ત્‍યારે આજે જીલ્‍લા રમત ગમત અધિકારી અશરફભાઈ કુરેશી, વડિયા ઉપસરપંચ છગનભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયત સદસ્‍ય તુષારભાઈ ગણાત્રા,…

અમરેલીની કોમર્સ કોલેજ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ વિષય પર ‘દીકરી જન્‍મી આનંદો’ નાટક ભજવાયું

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીમાં બેટી બચાવો-બેટી પઢાવો વિષય અંતર્ગત ભભબેટી જન્‍મી આનંદોભભ વિષય પર પૂર્વી આર્ટ થિયેટર-અમદાવાદના કલાકારો ભરતભાઈ પંચોલી, રમેશભાઈ દેસાઈ, ઉષાબેન શાહ, નિરૂબેન વ્‍યાસ, રૂપલબેન પરમાર અને ગંગારામ મકવાણાએ ગીત-સંગીત સાથે નાટક ભજવ્‍યું…

અમરેલીમાં ગણપતિ વંદના કરતા દીકરાના ઘરનાં વડિલો

અમરેલીના ગણપતિ હોલમાં નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્‍સવમાં ભભદીકારના ઘરભભ વૃઘ્‍ધાશ્રમના વડિલોએ ગણપતિની આરતી કરી ધન્‍યતા અનુભવી હતી. આ તકે મોટી સંખ્‍યામાં ગણપતિ ભકતો જોડાયા હતા. તેમ રાજન જાનીએ એક યાદીમાં જણાવેલ છે.

બાબરાની વધાવી નદીમાં કેમિકલયુકત પાણી ભળી ગયું : અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ તપાસ શરૂ થઈ

મીડિયાજગતમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ તપાસ શરૂ થઈ બાબરાની વધાવી નદીમાં કેમિકલયુકત પાણી ભળી ગયું પોલ્‍યુશન બોર્ડ દ્વારા સાબુની ફેકટરીને હાલ તુર્ત બંધ કરવાનો આદેશ કરાયો સેમ્‍પલ નાપાસ થશે તો ફેકટરીનાં સંચાલક વિરૂઘ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરાશે બાબરા, તા. પ…

error: Content is protected !!