Month: September 2019

અમરેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં નવા કાયદાની અમલવારી શરૂ

એકાદ-બે બનાવને બાદ કરતાં વાહનચાલકો અને પોલીસ વચ્‍ચે ઉમદા તાલમેલ અમરેલીમાં શાંતિપૂર્ણ માહોલમાં નવા કાયદાની અમલવારી શરૂ ટ્રાફિક પોલીસકર્મીએ અનેક વાહનચાલકને હેલ્‍મેટની ઉપયોગીતા પણ સમજાવવાની કામગીરી કરી હતી અમરેલી, તા. 16 રાજય સરકાર ઘ્‍વારા નવા મોટર વ્‍હીકલ એકટનો ગઈકાલથી પ્રારંભ…

અમરેલીમાં કાયદાનો અમલ કરનાર નાગરિકોનું પોલીસ બેન્‍ડ સાથે સન્‍માન કરાયું

નિયમનો ભંગ કરે તો દંડ કરે તે પોલીસ અમરેલીમાં કાયદાનો અમલ કરનાર નાગરિકોનું પોલીસ બેન્‍ડ સાથે સન્‍માન કરાયું એ.એસ.પી. ડેલુ તથા પોલીસ અધિકારીઓ ર્ેારા ફૂલ અપાયા અમરેલી, તા. 16 ગઈકાલથી નવા મોટર વ્‍હીકલ એકટનો અમલ શરૂ થતાં સવારથી પોલીસ ર્ેારા…

કવિશ્રી કાગ બાપુની કાવ્‍યકળાનો પરિસંવાદ ખરેખર આવકાર્ય છે : મોરારીબાપુ

પ્રસારભારતી આકાશવાણી રાજકોટ આયોજિત કવિ કાગની કાવ્‍યકલા પરિસંવાદ પૂજય મોરારીબાપુ અને કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીની ખાસ ઉપસ્‍થિતિમાં અમરેલીના આંગણે સંપન્‍ન થયો હતો. પૂજય મોરારીબાપુએ કવિ કાગ વિશે જણાવ્‍યું હતું કે કાગ બાપુની કાવ્‍ય કળામાં 7ર કળાઓ એટલે કે હિન્‍દીમાં બહેતર (બહત્તર)…

સાવરકુંડલામાં વિપ્ર વૃઘ્‍ધની અંતિમવિધિ કરતાં મુસ્‍લિમ મિત્રનાં પુત્રો

વિપ્ર વૃઘ્‍ધનાં માનેલા મુસ્‍લિમ પુત્રોએ યજ્ઞોપવિત ધારણ કરીને તમામ અંતિમવિધિ પૂર્ણ કરી સાવરકુંડલામાં વિપ્ર વૃઘ્‍ધની અંતિમવિધિ કરતાં મુસ્‍લિમ મિત્રનાં પુત્રો સમગ્ર દેશમાં આજે જાતિવાદ, ધર્મવાદનો માહોલ ઉભો થયો છે ત્‍યારે હૈયે ટાઢક આપતી ઘટના સામે આવી બ્રહ્મસમાજનાં આગેવાનો પણ મુસ્‍લિમ…

રાજુલા ખાતે મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલનું નિર્માણ કરાશે : ધારાસભ્‍ય અંબરીશ ડેર

રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં શહેરોમાં પૂરતા પ્રમાણમાં આરોગ્‍યલક્ષી સેવાઓ ઉપલબ્‍ધ ન હતી. સામાન્‍ય બીમારી અને અકસ્‍માતના કેસોમાં નિષ્‍ણાંત ડોકટરોની ઉણપને લીધે દર્દીઓને રીફર કરાતા હતા. ઘણા કેસોમાં તો અહીંથી વધુ સારવાર અર્થે રીફર કરાયેલ દર્દી મહુવા કે ભાવનગર સુધી…

અમરેલીનાં પટેલ સંકુલ ખાતે જિલ્‍લાકક્ષાની રાસ-ગરબા હરિફાઈ યોજાઈ

યુવકસેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ર્ેારા જિલ્‍લા રમતગમત અધિકારીની કચેરી ઉપક્રમે શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈ. સંકુલનાં સહયોગથી જિલ્‍લા યુવા વિકાસ અધિકારી સંચાલિત જિલ્‍લા કક્ષા રાસ- ગરબા હરિફાઈ- ર019નું આયોજન પટેલ સંકુલ- અમરેલી ખાતે સંસ્‍થાનાં સ્‍થાપકપ્રમુખ તથા કેળવણીકાર વસંતાઈ ગજેરાનાં…

અમરેલીનાં યુવા અગ્રણી મનિષ સંઘાણીએ મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રીની મુલાકાત કરી

અમરેલી, તા. 16 સંગઠન અને સહકાર કામગીરી વચ્‍ચે ભાજપ સભ્‍ય નોંધણી ઝુંબેશમાં સક્રિયતા સાથે કામ કરીને યુવા અગ્રણી મનિષ સંઘાણીએ ર7086થી પણ વધુ સભ્‍યો નોંધીને સમગ્ર રાજયમાં સૌથી વધુ સભ્‍યો બનાવવાનો શ્રેય પ્રાપ્‍ત કર્યો છે. આ સભ્‍યોની યાદી અનુક્રમે વિવિધ…

લીલીયા ગામે વરસાદી પાણીનાં ભરાવાથી રોગચાળો ફેલાયો

લીલીયા શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં નોંધનીય વરસાદ થઈ જતા શહેરના કિકાણી પ્‍લોટ, વિવેકાનંદ સોસાયટી, રામકૃષ્‍ણ સોસાયટી, જૂના દવાખાના વિસ્‍તાર સહિતના વિસ્‍તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી કડવું ઘાસ મોટા પ્રમાણમાં ઉગી નીકળ્‍યું છે. જેને લઈ માખી-મચ્‍છર અને ઝેરી જીવાતનો ઉપદ્રવ…

સરળતાથી હેલ્‍મેટ, પીયુસી મળે તેવી વ્‍યવસ્‍થા જરૂરી : પીયુસી સેન્ટરોમાં ઉઘાડી લૂંટ

જિલ્‍લાભરમાં હેલ્‍મેટ અને પીયુષી મેળવવા વાહનચાલકોની દોડાદોડી સરળતાથી હેલ્‍મેટ, પીયુસી મળે તેવી વ્‍યવસ્‍થા જરૂરી જનતા જનાર્દનને આરોપી તરીકે નહી બલ્‍કે પીડિત તરીકે નિહાળવાની જરૂર છે અમરેલી, તા. 14 અમરેલી જિલ્‍લામાં સોમવારથી મોટર વ્‍હીકલ એકટની અમલવારી શરૂ થવાની હોય જિલ્‍લાની જનતા…

error: Content is protected !!