Month: August 2019

શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવને લઈને જબ્‍બરો ઉત્‍સાહ

જિલ્‍લાનાં અંતરિયાળથી લઈને તમામ વિસ્‍તારોમાં શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવને લઈને જબ્‍બરો ઉત્‍સાહ જિલ્‍લાનાં મુખ્‍ય શહેરમાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આકર્ષક ફલોટ ઉભા કરવામાં આવ્‍યા લોકમેળાનો પણ ભરપૂર આનંદ જનતા માણી રહી છે અમરેલી, તા. રર અમરેલી જિલ્‍લામાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં જન્‍મોત્‍સવની ઉજવણીનો…

અમરેલીમાં આજે શ્રી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા પ્રાર્થના સભા યોજાશે

સત્તાધારના મહંત પ.પૂ. જીવરાજબાપુ દેવલોક પામતા અમરેલીમાં આજે શ્રી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા પ્રાર્થના સભા યોજાશે રાત્રીના 9 કલાકે શ્‍યામવાડી ખાતે પ્રાર્થના સભા યોજાશે અમરેલી, તા.રર સત્તાધાર જગ્‍યાનાં મહંત પ.પૂ. જીવરાજબાપુ દેવલોક પામતાં અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા…

અમરેલીનાં એસ.ટી. ડેપો પાછળ તુફાન ગાડીમાં થતી વિદેશી દારૂની હેરફેર સામે લાલ આંખ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો અમરેલીનાં એસ.ટી. ડેપો પાછળ તુફાન ગાડીમાં થતી વિદેશી દારૂની હેરફેર સામે લાલ આંખ રૂપિયા 3 લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો અમરેલી, તા.રર અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે દારૂની બદી દૂર કરવા…

બગસરામાં પૂ.શ્રી આપાગીગા ગાદી મંદિરે સત્તાધારનાં બ્રહ્મલીન પૂ. મહંતશ્રી જીવરાજબાપુને શ્રદ્ધા સુમન અર્પણ

અહીંના સુપ્રસિઘ્‍ધ પૂ.શ્રી આપાગીગાનાગાદી મંદિરના પૂ. મહંતશ્રી જેરામબાપુના અઘ્‍યક્ષસ્‍થાને સતાધારના બ્રહ્મલીન પૂ. મહંતશ્રી જીવરાજ બાપુને શ્રઘ્‍ધા સુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે પૂ. મહંતશ્રી જેરામબાપુના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરી પૂ. બાપુની પ્રતિમાને પુષ્‍પ હાર અર્પણ કરવામાં…

સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે પ્રભારીમંત્રીની ઉપસ્‍થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

કબીર ટેકરી સાવરકુંડલા ખાતે સદગુરૂ તપસ્‍વી શ્રી રામ પ્રતાપ સાહેબની 38 મી પુણ્‍યતિથિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ રાખવામાંઆવેલ હતો. જેમા સંસ્‍કૃતિક કાર્યક્રમ પુજય સાગર સાહેબનો ભંડારો, મહાપ્રસાદ તેમજ ધર્મસભા વિગેરે કાર્યક્રમ રાખવામાં  આવેલ. કબીર ટેકરીના મહંત પૂજય નારણદાસ સાહેબના આર્શીવાદથી યોજાયેલ…

ફ્રોડ મોનીટરીંગ સિસ્‍ટમ ઈન ફાઈનાન્‍સીયલ કો.ઓપરેટીવ બેંકીંગનાં નેશનલ સેમિનારમાં હાજરી આપતા દિલીપ સંઘાણી

કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા આયોજિત એથેન્‍સ-ગ્રીસ મુકામે ફ્રોડ મોનીટરીંગ સિસ્‍ટમ ઈન ફાઈનાન્‍સીયલ કો.ઓપરેટીવ બેંકીંગનાં નેશનલ સેમિનારમાં હાજરી આપતા દિલીપ સંઘાણી નાણાંકીય છેતરપીંડી નિવારવા આર.બી.આઈ.નું માર્ગદર્શન અને સમાજ જાગૃત્તિ પર ચર્ચા અમરેલી, તા.રર સંભાળ ભર્યો ઈલેકટ્રોનીક ઉપકરણ દ્રારા બેંકીંગ વહેવાર-જાગૃતિ…

વીજપડી નજીક ઈજાગ્રસ્‍ત થયેલ યુવકને 108ની ટીમે જરૂરી મદદ કરી

મહત્ત્યવનાં દસ્‍તાવેજ, મોબાઈલ પરત કર્યા અમરેલી, તા.રર, વીજપડીથી સાવરકુંડલા રોડ પર ટુ વ્‍હીલર અને આઈસર ગાડીનું એકસીડેન્‍ટ થયેલ. તેમાં ઘવાયેલ યુવાન એમેઝોન અને ફલીપકાર્ડની ડિલીવરી કરી પરત કરતી વખતે કેતનભાઈ બાબુભાઈ હરિયાણી (ઉ.વ.38)ને માથાના ભાગે ઈજા પહોંચતા વીજપડી 108 દ્વારા…

અમરેલીમાં ગણેશ ભગવાનની મૂર્તિઓને કારીગરો દ્વારા આખરી ઓપ અપાઈ રહૃાો છે

આગામી ગણેશોત્‍સવની ઉજવણી માટે અમરેલીમાં ગણેશ ભગવાનની મૂર્તિઓને કારીગરો દ્વારા આખરી ઓપ અપાઈ રહૃાો છે જન્‍માષ્‍ટમીનાં તહેવારો બાદ ગણેશોત્‍સવની થશે તૈયારી અમરેલી, તા.રર જન્‍માષ્‍ટમીના તહેવારો હાોલમાં ચાલી રહયા છે. અને લોકો કાન્‍હાને વધાવવા માટે થનગની રહયા છે. અને આ જન્‍માષ્‍ટમીના…

અમરેલી ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાના હસ્‍તે લોકમેળાનો પ્રારંભ

સારહિ યુથ કલબ દ્વારા જન્‍માષ્‍ટમીનાં પર્વે ભવ્‍ય આયોજન અમરેલી ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાના હસ્‍તે લોકમેળાનો પ્રારંભ એપીએમસીનાં ચેરમેન પી.પી. સોજીત્રા, અમર ડેરીનાં ચેરમેન સાવલીયા સહિતનાં આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાા અમરેલી, તા. ર1 અમરેલી શહેરની મઘ્‍યમાં સ્‍થિત ફોરવર્ડ હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડના…

error: Content is protected !!