Month: August 2019

અમરેલીમાં મહિલા ખોડલધામ સમિતિ દ્વારા દ્વિતિય કૃષ્‍ણ જન્‍મોત્‍સવ

કૃષ્‍ણ જન્‍મોત્‍સવનાં વિવિધ પ્રસંગોની ભવ્‍ય રીતે યાદગાર ઉજવણી અમરેલીમાં મહિલા ખોડલધામ સમિતિ દ્વારા દ્વિતિય કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અમરેલી, તા. ર3 અમરેલી જિલ્‍લા ખોડલધામ મહિલા સમિતિના ઉપક્રમે અમરેલીમાં દ્વિતિય કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાનદિપ સ્‍કૂલના રાજુભાઈ ધાનાણીના…

અમરેલી જિલ્‍લામાં જન્‍માષ્‍ટમી પર્વની આસ્‍થાભેર ઉજવણી

શહેરમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ દ્વારા વિશાળ બાઈક રેલી યોજાઈ અમરેલી જિલ્‍લામાં જન્‍માષ્‍ટમી પર્વની આસ્‍થાભેર ઉજવણી જેશીંગપરાનાં શિવાજી ચોકમાંથી પ્રસ્‍થાન થયેલ રેલીનું ઠેર-ઠેર સ્‍વાગત કરાયું અમરેલી, તા. ર3 અમરેલીમાં આજે જન્‍માષ્‍ટમીની પૂર્વ સંઘ્‍યાએ વિશ્‍વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળ અમરેલી ઘ્‍વારા…

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 48 કલાકમાં 188 જેટલા પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા

દારૂ, જુગાર, ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની સતત લડત ઓહોહો : અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 48 કલાકમાં 188 જેટલા પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા ડીઆઈજી અશોક યાદવ અને એસપી નિર્લિપ્‍તરાયની કામગીરીથી જનતા ખુશ અમરેલી, તા. ર3 હાલમાં શ્રાવણ માસ એટલે તહેવારોનો…

દામનગરમાં લાખો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ એસ.ટી. સ્‍ટેન્‍ડમાં અમુક રૂટની બસ આવતી નથી

એસ.ટી. વિભાગનાં અધિકારીઓ યોગ્‍ય કરે તેવી માંગ દામનગર, તા.ર3 દામનગર શહેરમાં તાજેતરમાં બનાવવામાં આવેલ રૂપિયા 89 લાખનું એસ.ટી. બસ સ્‍ટેન્‍ડને હજુ બે મહિના જ થયા છે. ત્‍યાં જ આ નવા એસ.ટી. સ્‍ટેન્‍ડમાં અમુક રૂટોની બસો નવા બસ સ્‍ટેન્‍ડ ઉપર આવતી…

સાવરકુંડલાના ઉતાવળા હનુમાનજી મંદિરે બરફના શ્રીઅમરનાથ જયોતિલિંગના અલૌકીક દર્શન યોજાયા

સાવરકુંડલા મહાકાલી ચોક ખાતે આવેલ સુપ્રસિઘ્‍ધ ઉતાવળા હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસના સાતમ આઠમના તહેવાર નિમિત્તે બરફ માંથી શ્રી અમરનાથ જયોતિલિંગના અલોકીક અને આકર્ષણ વાળા દર્શન યોજાયા હતા આ તકે સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્‍યામાં ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લઈ…

અમરેલીના સેવાભાવી મોટાભાઈ ગાંધીનું અનેરૂ સન્‍માન

અમરેલીના વેપારી અગ્રણી અનેક શૈક્ષણિક અને આરોગ્‍યલક્ષી સંસ્‍થાના ટ્રસ્‍ટી, ચેમ્‍બરના પુર્વ પ્રમુખ દિનેશભાઈ (મોટાભાઈ) ગાંધીના 80માં જન્‍મદિવસની ઉજવણી ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. અને ઉપસ્‍થિત આગેવાનોએ મોટાભાઈ ગાંધીની સમાજલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી. આ તકે એડવોકેટ બિહારીભાઈગાંધી, ડો. કાનાબાર, રસિકભાઈ…

સાવરકુંડલા ખાતે પૂ. જીવરાજબાપુને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાઈ

સાવરકુંડલા ખાતે પરમ વંદનીય પૂજય આપાગીગાની જગ્‍યાના મહંત શ્રી જીવરાજબાપુની જગ્‍યા ખાતે શ્રઘ્‍ધાપુષ્‍પનો કાર્યક્રમ યોજાયો જેમા સાઈ ગ્રુપ દ્વારા ભકિત સંઘ્‍યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાવરકુંડલા કાનજીબાપુ જગ્‍યા મહંત દ્વારા બાપુને શ્રઘ્‍ધાંજલિ અર્ણણ કરી હતી અને હસુબાપુએ જણાવ્‍યું હતું કે…

સાવરકુંડલામાં શિવશકિત યુવા ગૃપ દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ

ઘનશ્‍યામ ડોબરીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા સાવરકુંડલા, તા. ર3 સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ આંખની હોસ્‍પિટલમાં ભવ્‍ય લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્‍યો.સાવરકુંડલામાં માનવ મંદિરના સંત શ્રી પૂજય ભકિતબાપુના વરદ હસ્‍તે આ લોકમેળો ખુલ્‍લો મુકવામાં આવ્‍યો. લોકમેળામાં વિવિધ રાઈડસ અને લોકોના મનોરંજન…

ખાંભાનાં નાના વિસાવદર વાડી વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય પક્ષી મોરનો શિકાર

મોરની ડોક મરડી પેટનાં ભાગેથી માંસ કાઢી શિકારી લઈ ગયા ખાંભાનાં નાના વિસાવદર વાડી વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય પક્ષી મોરનો શિકાર મોર નાના વિસાવદરનાં ખેડૂતનાં ખેતરની નજીક છેલ્‍લા ર વર્ષથી રહેતો હતો ખાંભા, તા.ર3 ખાંભા તાલુકાનો ગ્રામ્‍ય વિસ્‍તાર ગીર બોર્ડરની નજીક આવેલ…

error: Content is protected !!