Month: July 2019

તરવડાનાં ગુરૂકુળમાં શાસ્‍ત્રી મહારાજની જન્‍મજયંતીની ઉજવણી

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ તરવડા ખાતે અષાઢી બીજના પરમ પવિત્ર પર્વે રથયાત્રાનું આયોજન કરેલ તેમજ આ દિવસે પ.પૂ.ગુરૂદેવ શાસ્‍ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની 118મી જન્‍મજયંતિની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ. આ નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ ભજન ભકિત તેમજ વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન…

પટેલ સંકુંલમાં એન.સી.સી. કમાન્‍ડીંગ ઓફિસર કર્નલ અજય કુમારની ઉપસ્‍થિતિમાં વૃક્ષારોપણ

અમરેલી ખાતે એન.સી.સી. 3 ગુજરાત ગર્લ્‍સ બટાલીયન ભાવનગરના કમાન્‍ડીંગ ઓફિસર કર્નલ અજય કુમાર પટેલ સંધુલની ખાસ મુલાકાત લીધેલ આ દરમ્‍યાન તેઓ સંસ્‍થાના એન.સી.સી. સિનિયર અને જુનિયર વિંગના તમામ કેડેટસ સાથે મીટીંગ રાખી એન.સી.સી. અને આર્મી વિષે માહિતિ અને માર્ગદર્શન આપી…

કુંકાવાવમાં ઉપવન બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું

કુંકાવાવમાં આજે પ્રકૃતિને જીવંત રાખીને લોક ઉપયોગી ઉપવન બનાવવાનો સુંદર કાર્યક્રમ અષાઢી બીજના શુભ દિને યોજાયો હતો. જેમાં કુંકાવાવને કાયમ ઉપયોગી અને વતન ઋણચૂકવતા ઉદ્યોગપતિ આગેવાનો વતનથી દૂર છે પણ કાયમ વતનની ચિંતા કરતા કુંકાવાવનું હિત વિચારતા યુવાનો દ્વારા સુંદર…

અમરેલીનાં ખીમચંદભાઈ સાયકલ લઈને દિલ્‍હી પહોંચ્‍યા

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્ર મોદી પુનઃ બિરાજમાન થતાં અમરેલીનાં ખીમચંદભાઈ સાયકલ લઈને દિલ્‍હી પહોંચ્‍યા થોડા દિવસો પહેલા અમરેલીથી ડો. કાનાબાર દ્વારા લીલીઝંડી આપી વિદાય અપાઈ હતી પ્રધાનમંત્રી મોદીએ તસ્‍વીર સાથે ટવીટ્‍ કરતાં રાષ્‍ટ્રીય ચેનલોની નજર અમરેલી પર મંડાઈ અમરેલી, તા. 3…

અરેરાટી : ખાંભાનાં કાતરપરા ખાતે શોર્ટ લાગવવાથી ર બળદનાં મોત

બળદ ગાડૂ લઈને જતાં ખેડૂત ગંભીર અરેરાટી : ખાંભાનાં કાતરપરા ખાતે શોર્ટ લાગવવાથી ર બળદનાં મોત પીજીવીસીએલને ગામજનોએ જાણ કરી અમરેલી, તા.3 ખાંભાનાં કાતરપરા ખાતે આજે બળદગાડુ લઈને ખેડૂત જતાં હોય અકસ્‍માત શોર્ટ લાગતા ર બળદનાં ઘટના સ્‍થળે મોત થયા…

અમરેલી, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી સહિત અનેક વિસ્‍તારમાં પણ હળવાથી લઈને ભારે વરસાદ

અસહૃા ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી જાફરાબાદ, સાવરકુંડલા, ધારી સહિત અનેક વિસ્‍તારમાં પણ હળવાથી લઈને ભારે વરસાદ આનંદો : અમરેલી શહેરમાં સવા ઈંચ વરસાદ મેઘરાજાએ મન ભરીને સટાસટી બોલાવતાં જગતાતગણાતા ખેડૂતો પણ ખુશ થયા અમરેલી, તા. 3 અમરેલી શહેર સહિત…

મોણવેલ ગામની નદીનાં પુરમાં દીપડો તણાઈ આવ્‍યો : કોહવાયેલ મૃતદેહ મળ્‍યો

અમરેલી, તા.3 ધારી પંથકમાં પડેલ વરસાદના કારણે આજે ધારી નજીક આવેલ મોણવેલ ગામની નદીમાં એક દીપડાનો મૃતદેહ પાણીમાં તણાઈને આવ્‍યો હતો. દીપડાનો મૃતદેહ પાણીમાં હોવાના કારણે કોહવાયેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળતા વિસાવદર વન વિભાગે ઘટના સ્‍થળે દોડી જઈ આગળની કાયદેસરની…

અમરેલીની પાલિકા કચેરીની છત ધડાકાભેર નીચે પટકાતા અફડા-તફડી

શહેરની બિસ્‍માર ઈમારતોને હટાવી લેવાની તાકીદ કરનાર અમરેલીની પાલિકા કચેરીની છત ધડાકાભેર નીચે પટકાતા અફડા-તફડી મચી ગઈ સદ્રસીબે કોઈ કર્મચારી કે અરજદાર નીચે ન હોવાથી જાનહાની ટળી અમરેલી, તા.3 અમરેલીની પાલિકા કચેરીની એક છત આજે ધડાકાભેર નીચે પટકાતા અફડા-તફડીનો માહોલ…

અમરેલીનાં ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગ પર જિલ્‍લા પંચાયત હસ્‍તકની ઈમારત બિસ્‍માર બની

વહીવટી તંત્રએ સાવચેત કરતું બોર્ડ મારીને સંતોષ માન્‍યો અમરેલીનાં ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગ પર જિલ્‍લા પંચાયત હસ્‍તકની ઈમારત બિસ્‍માર બની આકસ્‍મિક કોઈ ઘટના બનશે તો જવાબદારી કોનીે ? સવા મણનો સવાલ અમરેલી, તા.3 અમરેલીમાં ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગ પર જિલ્‍લા પંચાયત હસ્‍તકના…

error: Content is protected !!