Month: July 2019

વડીયામાં વરૂણદેવને રીઝવવા મહાદેવનાં મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈ

વડીયા પંથકમાં મેઘરાજાને પધરામણી કરવા માટે વડીયાના ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે આજે વડીયાની કૃષ્‍ણપરા વિસ્‍તારની મહિલાઓ દ્વારા ચોવીસ કલાકની અખંડ ધૂનનું આયોજન રાખવામાં આવેલ છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેઘરાજા રીસાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. આજે ચોમાસાની ઋતુને એક માસ…

બગસરા-દાહોદ રૂટની એસ.ટી. બસમાં એડવાન્‍સ કે ઓનલાઈન બુકીંગ થતું નથી

ઈન્‍ટરનેટનાં ઝડપી સમયમાં પણ બગસરા-દાહોદ રૂટની એસ.ટી. બસમાં એડવાન્‍સ કે ઓનલાઈન બુકીંગ થતું નથી સાંજે ઉપડતી આ બસમાં ઓનલાઈન બુકીંગ શરૂ કરવા માંગ અમરેલી, તા. 19 ભારત દેશ હવે પ્રગતિ કરી રહૃાો છે ઈન્‍ટરનેટનાં માઘ્‍યમથી લોકો રેલ્‍વે, એસ.ટી. બસ, વિમાન…

વડીયા ગામ પંચાયતનાં ઉપસરપંચપદે સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયાની વરણી

ઉપસરપંચ વિરૂઘ્‍ધ થોડા દિવસો પહેલા અવિશ્‍વાસ દરખાસ્‍ત પસાર થયા બાદ વડીયા ગામ પંચાયતનાં ઉપસરપંચપદે સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયાની વરણી કરવામાં આવી ચેમ્‍બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખ સહિતનાં આગેવાનોએ શુભકામનાઓ પાઠવી વડીયા, તા. 19 વડીયા ગ્રામ પંચાયતની ઉપસરપંચની જગ્‍યા ખાલી હોય આજે…

સત્તાધારમાં ગુરૂપૂર્ણિમાની હજારો સેવકોની ઉપસ્‍થિતિમાં ઉજવણી

પૂ. જીવરાજબાપુના સાનિઘ્‍યમાં પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુની સમાધિનું પૂ. વિજયબાપુ દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્‍યું. પૂ. વિજયબાપુ દ્વારા પૂ. જીવરાજબાપુનું પણ પૂજન કરવામાં આવ્‍યું. રાત્રે નામી કલાકારો દ્વારા સંતવાણી પીરસવામાં આવી.

જાફરાબાદમાં વરૂણદેવને રિઝવવા માટે યજ્ઞ યોજાયો

જાફરાબાદ, તા.19 જાફરાબાદમાં ચોમાસાનો અર્ધો સમય જતો રહયો હોવા છતા પુરતો વરસાદ ન હોવાથી આજે જાફરાબાદના વેપારીઓ દ્વારા પરજન્‍ય યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. જેમાં ગામના દરેક જ્ઞાતિના નાના-મોટા વેપારીઓએ હાજર રહી વરૂણ દેવને રીઝવવા પરજન્‍ય યજ્ઞ તથા પ્રાર્થના દ્વારા આરાધના…

જાફરાબાદ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉત્‍સાહભેર ઉજવણી

જાફરાબાદ કેળવણી ઉતેજક મંડળ સંચાલિત શ્રીમતિ ટી.જી. સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતિ ગીતાબેનકિરીટભાઈ મહેતા ઉચ્‍ચ. માઘ્‍યમિક શાળા જાફરાબાદ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા પ્રાર્થનામાં ગુરૂને લગતા ભજનો, સુવિચાર,…

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની હાલત દયનીય : જારો એકરમાં થયેલ વાવણી વરસાદનાં અભાવથી નિષ્‍ફળ

હજારો એકરમાં થયેલ વાવણી વરસાદનાં અભાવથી નિષ્‍ફળ અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની હાલત દયનીય જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમામાં પણ અન્‍યાય કરાયો હોય ચિંતાનો માહોલ વડીયા પંથકનાં ખેડૂતોએ મામલતદારને રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવી પાકવીમાની માંગ કરી અમરેલી, તા.18 અમરેલી જિલ્‍લામાં તા.10/6થી તા.17/6 વાયુ વાવાઝોડાના…

દેશની વર્તમાન પરિસ્‍થિતિને લઈને સોશ્‍યલ મીડિયામાં જબ્‍બરો કટાક્ષ

એક તરફ ગરીબોની હાલત દયનીય અને બીજી તરફ અમીરોને જલ્‍સા દેશની વર્તમાન પરિસ્‍થિતિને લઈને સોશ્‍યલ મીડિયામાં જબ્‍બરો કટાક્ષ કરોડો પરિવારોને શુઘ્‍ધ પાણી મળતું નથી ને સરકાર મંદિર-મસ્‍જીદ બનાવવામાં વ્‍યસ્‍ત હોવાનો કટાક્ષ દેશમાં મત આપનાર નાગરિકની હાલત અતિ ખરાબ અને મત…

પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ વાહન ઝડપી લીધુ

જાફરાબાદનાં નવા પુલ નજીક અફડા-તફડી પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ વાહન ઝડપી લીધુ ક્રાઈમ બ્રાન્‍ચે રૂપિયા 4.86 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો અમરેલી તા. 18 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા…

error: Content is protected !!