Month: June 2019

અમરેલી શહેરમાં ગંદકીનાં સામ્રાજયથી રોષનો માહોલ

સામાન્‍ય વરસાદથી કાદવકીચડ થતાં અકસ્‍માતનો સતત ભય અમરેલી શહેરમાં ગંદકીનાં સામ્રાજયથી રોષનો માહોલ શહેરનાં રાજમાર્ગોથી લઈને અનેક રહેણાંક વિસ્‍તારોમાં બેફામ ગંદકીથી જનઆક્રોશ અમરેલી, તા. ર7 અમરેલી શહેરમાં સામાન્‍ય વરસાદ પડતાં ઠેકઠેકાણે કાદવ કીચડનું સામ્રાજય ઉભુ થયું છે અને સામાન્‍ય વરસાદ…

અમરેલી શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરાયું

કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત કરવાની ઉમદા કામગીરી અમરેલી શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ઠેર-ઠેર ચેકીંગ હાથ ધરાયું 3પ જેટલા વાહન ચાલકોને દંડીત કરાયા અમરેલી, તા. ર7 અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાક સમયથી અમુક છેલબટાઉ યુવકો તથા નબીરાઓ બેફામ રીતે વાહનો ચલાવતા હોય,…

મહુવામાં પાગલે બધાને દોડતા કર્યા

મહુવા શહેરને છેલ્‍લા ઘણા સમયથી બાનમાં રાખીને બેઠેલા ગાંડાએ  ગુરૂવારે સાંજના સમયે મહુવાના મેઈન બજાર ચોક કે જે વાસી તળાવ ચોક છે. ત્‍યાં ચોવીસ કલાક લોકોની ચહલ-પહલ જોવા મળે છે  ત્‍યાં વાસીતળાવ પોલીસ ચોકીની બરાબર સામે એક ગાંડાએ પોતાનો શર્ટ…

કુંકાવાવમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રીથી ખુશીનો માહોલ

ખેડૂતો, શ્રમજીવીઓ, વેપારીઓ સહિત સૌ કોઈ ઝુમી ઉઠયા ભૈ વાહ : કુંકાવાવમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રીથી ખુશીનો માહોલ અર્ધા કલાક સુધી વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ફરી વળ્‍યા કુંકાવાવ, તા.ર7 કુંકાવાવ મોટી ખાતે આજેઅસહય બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રીથી…

વાશીયાળી ગામમાં પાણીમાં તણાઈ ગયેલ મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી

અગાઉબળદગાડુ અને ર બળદનાં મૃતદેહ મળી આવ્‍યા બાદ વાશીયાળી ગામમાં પાણીમાં તણાઈ ગયેલ મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી વહીવટી તંત્રની 48 કલાકની જહેમત બાદ મૃતદેહ હાથ લાગ્‍યો અમરેલી, તા.ર7 સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામે રહેતા અને ખેતીકામ કરતા ભાવેશભાઈ ધનજીભાઈ ઠુંમર…

ગાવડકા ખાતે પશુ સેવા માટે બેજોડ કામગીરી કરાઈ

અમરેલીનાં નાના એવા ગામવડકા ખાતે ભવિના મૂલ્‍યેભ પશુ સારવાર અને નિદાન કેમ્‍પ યોજાઈ ગયો. જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટી જુનાગઢના ડો. એ.આર. પાઠક કૃલપતિ, સંશોધન નિયામક ડો. ચોવડીયા વિઠ્ઠલભાઈ, વેટરન કોલેજ આચાર્ય તેમજ તમામ પ્રખર નિષ્‍ણાંત વેટરનરી ડોકટર અને પુશપાલન ખાતાનાં…

અમરેલી જિલ્‍લામાં જનઆરોગ્‍ય સાથે ગંભીર ચેડા

શાકભાજી, ફ્રુટ, દૂધ, મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્યસામગ્રીમાં ગોલમાલ અમરેલી જિલ્‍લામાં જનઆરોગ્‍ય સાથે ગંભીર ચેડા રાસાયણીક ખાતરો, જંતુનાશક દવાઓ, ભેળસેળથીમોટાભાગની ખાદ્યસામગ્રી ઝેર સમી બની છે કલેકટરે સ્‍પેશ્‍યલ ટીમની રચના કરીને વ્‍યાપક પ્રમાણમાં ચેકીંગ કરવું જરૂરી અમરેલી, તા. ર7 અમરેલી જિલ્‍લામાં મોટાભાગની…

જિલ્‍લા સહકારી સંઘ દ્વારા તાલિમવર્ગ યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘપ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘનાં ઉપક્રમે આજરોજ અહીની ડી.એમ.પટેલ કોલેજ ઓફ ફીઝીયોપેરાપીના સભાખંડમાં સેવા સહકારી મંડળીઓના મંત્રી મેનેજર તાલીમ વર્ગનો ઉદ્‌ઘાટન સમારંભ અમર ડેરી, અમરેલીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાના અઘ્‍યક્ષ સ્‍થાને તેમજ…

અમરેલીનાં વિદ્યાસભા કેમ્‍પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક ગુજરાતી, અંગ્રેજીમાઘ્‍યમની ઈકો કલબ તથા સમગ્ર અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે આજરોજ વિદ્યાસભા ગર્લ્‍સ હોસ્‍ટેલ કેમ્‍પસમાં અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ…

error: Content is protected !!