Month: June 2019

લૂંટ કરવાનાં ઈરાદે ખૂની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થઈ જતી ખતરનાક દેવીપૂજક ગેંગનાં 9 શખ્‍સો ઝડપાયા

સમગ્ર રાજયમાં હત્‍યા, લૂંટ, ચોરી સહિતની હારમાળા સર્જનાર ગેંગ ઝડપાઈ ગઈ ડીઆઈજી અને એસપીનાં માર્ગદર્શન તળે ક્રાઈમ બ્રાન્‍ચ, એસઓજી અને લોકલ પોલીસને જબ્‍બરી સફળતા અમરેલી, તા. 18 નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે અને ચોરી,…

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

શહેરીજનોએ અધિક કલેકટર સમક્ષ રજુઆત કરી અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી શહેરનો કેરિયારોડ પાલિકા કે માર્ગ-મકાન વિભાગ હસ્‍તક છે કે નહી તે નકકી થતું નથી શહેરનાં રહેણાંક વિસ્‍તારોમાં કાચા માર્ગોથી સ્‍થાનિકોમાં ભારે રોષ ઉભો થયો અમરેલી, તા. 18 અમરેલી…

અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં હળવાથી લઈ મઘ્‍યમ વરસાદ પડયો

ખેડૂતોની અપેક્ષા પ્રમાણે મેઘ મહેર થતી નથી અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં હળવાથી લઈ મઘ્‍યમ વરસાદ પડયો જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં વાવણી કાર્ય શરૂ થતું નથી અમરેલી, તા.18 “વાયુ ચક્રાવાત” હવે અંત તરફ થઈ રહયું છે. અને તે કચ્‍છના દરિયા કાંઠે પહોંચવાની…

મેઘાવી માહોલમાં અનેરો નજારો

બાબરામાં વરસાદી વાતાવરણમાં આકાશી નજારો બે ઘડી આંખને ગમે તેવું નયન રમ્‍ય દ્રશ્‍ય બાબરામાં છેલ્‍લા બે ત્રણ દિવસથી વાદળ છાયું વાતાવરણ રહે છે ત્‍યારે આ વાદળ છાયા વાતાવરણમાં સમી સાંજે નયન રમ્‍ય દ્રશ્‍ય સર્જાય છે જેના જોવા બે ઘડી થંભી…

ગૌમાતાનીરક્ષા કાજે ખાંભાનાં મોટા બારમણ ગામનાં સરપંચે ડાલમથ્‍થા સામે બાથ ભીડી

સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ : સિંહ નાશી ગયો અમરેલી, તા. 18 સૌરાષ્‍ટ્રની ધરાનાં કાળા માથાનો માનવી ગૌમાતાની રક્ષા કાજે ગમે તેવા ભડવીર સામે પણ બાથ ભીડવા માટે મક્કમ હોય છે, જયારે ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્‍યા કથા મુજબનો જ એક…

અમરેલીનાં જાહેર માર્ગો પર રેઢીયાળ પશુઓથી પરેશાની

ઘણા વર્ષોથી સમસ્‍યા છતાં પણ શાસકોને કોઈ ચિંતા નથી અમરેલીનાં જાહેર માર્ગો પર રેઢીયાળ પશુઓથી પરેશાની એકવીસમી સદીનાં આધુનિક યુગમાં રખડતા પશુઓની સમસ્‍યાનું નિરાકરણ થઈ શકતું નથી અમરેલી, તા.18 અમરેલી શહેરમાં રખડતા પશુઓની સમસ્‍યા દિન પ્રતિદિન આગળ વધી રહી છે….

સમાચાર

અમરેલીથી નાથદ્વારા જવા-આવવા માટે એસ.ટી. બસ શરૂ કરો

વૈષ્‍ણવ પરિવાર દવારા માંગ ઉઠી અમરેલીથી નાથદ્વારા જવા-આવવા માટે એસ.ટી. બસ શરૂ કરો શ્રીજીનાં દર્શન કરવા લોકો કાયમ નાથદ્રારા જાય છે અમરેલી, તા.18 અમરેલી જિલ્‍લામાંથી એક પણ ખાનગી બસ કે એસ.ટી. બસ વૈષ્‍ણવ સંપ્રદાયના આસ્‍થાના કેન્‍દ્રસમા શ્રીનાથજી (નાથદ્વારા) જતી ન…

હદ થઈ : બાબરાની તાલુકા પંચાયત કચેરી ‘‘રામભરોસે”

તાલુકાનો વિકાસ જયાંથી થતો હોય છે તે સ્‍થળ જ અવિકસિત હદ થઈ : બાબરાની તાલુકા પંચાયત કચેરી ‘‘રામભરોસે” ચોમાસાનાં દિવસોમાં ગમે તે ઘડીએ કચેરી ધરાશયી થઈ શકે તેમ હોય કર્મચારીઓમાં ફફડાટ બાબરા, તા. 18 બાબરામાં તાલુકા પંચાયત કચેરી અતિ બિસ્‍માર…

નવી ઉપાધિ : દામનગરમાં આખલાઓ ઉપાડે આવ્‍યા

ર બાળકો સહિત પાંચથી વધુ વ્‍યકિતઓને હોસ્‍પિટલ ભેગા કરી દીધા નવી ઉપાધિ : દામનગરમાં આખલાઓ ઉપાડે આવ્‍યા બસ સ્‍ટેન્‍ડ નજીક આખલાની ચુંગાલમાંથી મહા મુસીબતે એક વ્‍યકિતને શહેરીજનોએ આઝાદ કરાવ્‍યો પાલિકાનાં શાસકોએ શહેરમાં ફેલાયેલ આખલાનાં આતંકને યુદ્ધનાં ધોરણે દૂર કરવો જોઈએ…

error: Content is protected !!