Month: June 2019

અલ્‍ટ્રાટેક કંપની દ્વારા જળ સંચયનો પ્રયાસ

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડ ગુજરાત સિમેન્‍ટ વર્કસ સીએસાર વિભાગ દ્વારા જળસંચયમાં વધારો કરવાના હેતુથી તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધરેલ છે. આસપાસના ગામો જેવા કે લોથપુર, કોવાયા તથા વાંઢ જેવા ગ્રામ્‍ય વિસ્‍તારમાં અલગ અલગ જગ્‍યા એ તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ…

અમરેલીમાં જિલ્‍લા યુવક કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનાં જન્‍મદિને વૃક્ષારોપણ કરાયું

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના અઘ્‍યક્ષ રાહુલ ગાંધીના જન્‍મ દિવસ નિમિતે અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસ અમરેલી ખાતે એસ.ડી. કોટક લો કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી જન્‍મદિવસની અનેરી ઉજવણી કરી હતી. વર્તમાન સમયમાં ગ્‍લોબલ વોર્મિંગની માત્રામાં અસર અને વૃક્ષ છેદનના કારણે ગરમીનો પારો…

સાવરકુંડલા શહેરમાં અનેક માર્ગોની હાલત અતિ બિસ્‍માર  

સાવરકુંડલા વોર્ડ નં.-1 પારેખવાડી વિસ્‍તાર તેમજ હોથીભાઈની શેરીમાં સાવરકુંડલા નગરપાલિકાના સદસ્‍યને વિસ્‍તારના રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આઝાદી પહેલાના જાહેર રસ્‍તાઓ ભર ચોમાસામાં રહીશોને ચાલવામાં તેમજ વૃઘ્‍ધોને પડી જવાના ભયથી આ પારેખવાડી વિસ્‍તાર તેમજ હોથીભાઈની શેરીમાં70 વર્ષ દરમિયાન…

દામનગરનાં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાનું અભિવાદન કરાયું

દામનગરમાં પટેલ વાડી ખાતે અમરેલી જિલ્‍લા સહકારી સંઘના વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે નિયુકત થતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાનો અભિવાદન સમારોહ યોજાયો. સહકારી ક્ષેત્રે પ્રમાણિકપણે સેવારત હરજીભાઈ નારોલાની અમરેલી જિલ્‍લા સહકારી સંઘમાં ઉપપ્રમુખ પદે નિયુકિત થતા ભવ્‍ય અભિવાદન સમારોહ યોજાયો. દામનગર શહેરી…

લૂંટ કરવાનાં ઈરાદે ખૂની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થઈ જતી ખતરનાક દેવીપૂજક ગેંગનાં 9 શખ્‍સો ઝડપાયા

સમગ્ર રાજયમાં હત્‍યા, લૂંટ, ચોરી સહિતની હારમાળા સર્જનાર ગેંગ ઝડપાઈ ગઈ ડીઆઈજી અને એસપીનાં માર્ગદર્શન તળે ક્રાઈમ બ્રાન્‍ચ, એસઓજી અને લોકલ પોલીસને જબ્‍બરી સફળતા અમરેલી, તા. 18 નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે અને ચોરી,…

અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી

શહેરીજનોએ અધિક કલેકટર સમક્ષ રજુઆત કરી અમરેલીનાં બિસ્‍માર માર્ગોને લઈને રોષની આંધી શહેરનો કેરિયારોડ પાલિકા કે માર્ગ-મકાન વિભાગ હસ્‍તક છે કે નહી તે નકકી થતું નથી શહેરનાં રહેણાંક વિસ્‍તારોમાં કાચા માર્ગોથી સ્‍થાનિકોમાં ભારે રોષ ઉભો થયો અમરેલી, તા. 18 અમરેલી…

અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં હળવાથી લઈ મઘ્‍યમ વરસાદ પડયો

ખેડૂતોની અપેક્ષા પ્રમાણે મેઘ મહેર થતી નથી અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં હળવાથી લઈ મઘ્‍યમ વરસાદ પડયો જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં વાવણી કાર્ય શરૂ થતું નથી અમરેલી, તા.18 “વાયુ ચક્રાવાત” હવે અંત તરફ થઈ રહયું છે. અને તે કચ્‍છના દરિયા કાંઠે પહોંચવાની…

મેઘાવી માહોલમાં અનેરો નજારો

બાબરામાં વરસાદી વાતાવરણમાં આકાશી નજારો બે ઘડી આંખને ગમે તેવું નયન રમ્‍ય દ્રશ્‍ય બાબરામાં છેલ્‍લા બે ત્રણ દિવસથી વાદળ છાયું વાતાવરણ રહે છે ત્‍યારે આ વાદળ છાયા વાતાવરણમાં સમી સાંજે નયન રમ્‍ય દ્રશ્‍ય સર્જાય છે જેના જોવા બે ઘડી થંભી…

ગૌમાતાનીરક્ષા કાજે ખાંભાનાં મોટા બારમણ ગામનાં સરપંચે ડાલમથ્‍થા સામે બાથ ભીડી

સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ : સિંહ નાશી ગયો અમરેલી, તા. 18 સૌરાષ્‍ટ્રની ધરાનાં કાળા માથાનો માનવી ગૌમાતાની રક્ષા કાજે ગમે તેવા ભડવીર સામે પણ બાથ ભીડવા માટે મક્કમ હોય છે, જયારે ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્‍યા કથા મુજબનો જ એક…

error: Content is protected !!