Month: June 2019

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

ચલાલામાં અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા તાજેતરમાં ર16મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ તથા જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલીના સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની…

ખાંભામાં સિંહોનાં ટોળાનાં આતંકથી ફફડાટ

અર્ધો ડઝન સિંહોએ અર્ધો ડઝન ગાયોનો કોળીયો કર્યો ખાંભામાં સિંહોનાં ટોળાનાં આતંકથી ફફડાટ વન વિસ્‍તારમાં ખોરાક, પાણી ન મળતા અને મચ્‍છરનો ત્રાસવધતા સિંહોનું માનવ વસાહતમાં આગમન ખાંભા, તા. ર0 ગીર જંગલ અને     મિતીયાળા અભ્‍યારણની બોર્ડર ઉપર આવેલા ખાંભામાં 6 સિંહોએ…

ધંધા-રોજગાર-શિક્ષણનો અભાવ હોવાથી દર વર્ષે સેંકડો પરિવારોનું સ્‍થળાંતર

અમરેલી જિલ્‍લામાં ધંધા-રોજગાર-શિક્ષણનો અભાવ હોવાથી ચિંતા : દર વર્ષે સેંકડો પરિવારોનું સ્‍થળાંતર રાજકોટ, સુરત, અમદાવાદ કે વડોદરા તરફ અનેક પરિવારો સ્‍થળાંતર કરી રહૃાાં છે અમરેલી, તા. ર0 અમરેલી જિલ્‍લામાંથી વિવિધ કારણોસર દર વર્ષે સેંકડો પરિવાર અન્‍ય શહેરોભણી સ્‍થળાંતર કરી રહૃાા…

ખાભામાં માર્કેટીંગ યાર્ડ પાસે મગર આવી ચડતા ગામજનો જોવા એકઠા થયા

સિંહ બાદ હવે મગરનું આગમન ખાભામાં માર્કેટીંગ યાર્ડ પાસે મગર આવી ચડતા ગામજનો જોવા એકઠા થયા ખાંભા, તા. ર0 ખાંભા તેમજ આસપાસ વિસ્‍તારમાં મગર ન હોય અને ગત રાત્રીના માર્કેટીંગ યાર્ડ પાસે ખાંભા-ઉના રોડ ઉપર એક મગર અચાનક આવી ચડી…

અમરેલીની ભાગોળે આવેલ શેત્રુંજી નદીની હાલત બગાડી નાખી

રેશનિંગ માફિયાઓ બાદ ખનીજ માફિયાને હડફેટે લો અમરેલીની ભાગોળે આવેલ શેત્રુંજી નદીની હાલત બગાડી નાખી દિવસ-રાત જેસીબી વડે નદીમાંથી રેતીની ખુલ્‍લેઆમ લૂંટ ચલાવનાર શખ્‍સોને કોઈનો ડર નથી અમરેલી, તા. ર0 અમરેલીનાં કલેકટરે રેશનિંગ માફિયાઓ વિરૂઘ્‍ધ લાલ ખાંખ કરતાં આ કામગીરીની…

સમાચાર

પીપાવાવધામથી રાજુલા વચ્‍ચે વિદ્યાર્થીનાં અનુકૂળ સમય મુજબ બસ ચાલુ કરવા રજૂઆત

પીપાવાવધામનાં મહિલા સરપંચ હંસાબેન ગુજરીયાની માંગ પીપાવાવધામથી રાજુલા વચ્‍ચે વિદ્યાર્થીનાં અનુકૂળ સમય મુજબ બસ ચાલુ કરવા રજૂઆત અમરેલી, તા. ર0 રાજુલા તાલુકાનાં પીપાવાવ નામનાં મહિલા સરપંચ ર્ેારા હંસાબેન ભાણાભાઈ ગુજરીયા ર્ેારા વિભાગીય નિયામકને પત્ર લખીને રજૂઆત કરી હતી કે અમારા…

અમરેલીની દીપક હાઈસ્‍કૂલમાં રોબોટિક સેમિનારનું આયોજન થયું

ડો. વિક્રમભાઈ એ. સારાભાઈ કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટરનાં સહયોગથી અમરેલીની દીપક હાઈસ્‍કૂલમાં રોબોટિક સેમિનારનું આયોજન થયું અમરેલીની દીપક હાઈસ્‍કૂલ મુકામે કેન્‍દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ટીંકરીંગ લેબ ચાલે છે. જેમાં ધોરણ-6 થી 1રના વિદ્યાર્થીઓ નવતર વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે. ત્‍યારે…

રેશનિંગ માફીયાઓ વિરૂઘ્‍ધ કલેકટરની લાલ આંખ

ગરીબોનાં હકક-હિસ્‍સાનું અનાજ જમી જનાર પર તવાઈ રેશનિંગ માફીયાઓ વિરૂઘ્‍ધ કલેકટરની લાલ આંખ લીલીયાનાં બવાડા અને ખાંભાનાં મોટા બારમણનાં દુકાનધારક વિરૂઘ્‍ધ પોલીસ ફરિયાદ અમરેલી, તા. ર0 અમરેલી જિલ્‍લામાં અગાઉ ચાલતા રેશનિંગ કૌભાંડ અંગે હાઈકોર્ટ સુધી રજુઆત થયા બાદ અમરેલી જિલ્‍લા…

તાંતણીયા મુકામે મોબાઈલ વાન દ્વારા ખેડૂતોને બેંકીંગ વિશે માહિતી અપાઈ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. દ્વારા તાંતણીયા મુકામે મોબાઈલ વાન દ્વારા ખેડૂતોને બેંકીંગ વિશે માહિતી અપાઈ અમરેલી, તા.ર0 અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની ખાંભા શાખામારફત તાંતણીયા ગામે તા. 19/06/ર019 ના રોજ જી.એસ.સી.બેંક લી.ના સહયોગથી મોબાઈલ વાન દ્વારા બેંક…

રાજયભરનાં બાળકોનાં શિક્ષણને અનેકવિધ સમસ્‍યાઓ સતાવે છે : વલ્‍લભભાઈ રામાણી

દરેક શિક્ષણપ્રેમીએ ગંભીરતાથી વિચારવું જરૂરી અમરેલી, તા. ર0 શું ગુજરાતના બાળકોના શિક્ષણને ગ્રહણ લાગ્‍યું છે. છેલ્‍લા એકાદ વરસથી ગુજરાતના ખાસ કરીને બાલમંદિરથી માંડીને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળામાં ભણતા બાળકોના શિક્ષણના અવરોધ રૂપ ઘણા બધા કુદરતી અનેઅકુદરતી અવરોધો આવ્‍યા છે. ગત વર્ષે…

error: Content is protected !!