Month: June 2019

બાબરામાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા એક વૃક્ષ જમીન દોસ્‍ત

સતત વરસાદથી જગતાત ગણાતા ખેડૂતો ખુશ બાબરા, તા. ર8 બાબરા શહેર અને ગ્રામ્‍યવિસ્‍તારોમાં બપોરબાદ ભારે પવનની સાથે મુશળધાર વરસાદ પડી જતા એક વૃક્ષ ધરાશાહી થયું હતું. જોકે પાલિકા તંત્ર દ્વારા ધરાશાહી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. બાબરામાં બપોરબાદ સમી…

બાબરામાં અવિરત મેઘ સવારીથી કાળુભાર નદીમાં પાણીનાં પુર આવ્‍યાં

ઉચ્‍ચ અધિકારીઓ મામલતદારનાં સંપર્કમાં બાબરા, તા.ર8 બાબરામાં આજે સતત મેઘસવારી રહેતા કાળુભાર નદીનાં પાણીનાં પુર આવ્‍યાહતા. અને હજુ પણ વરસાદ પડવાની શકયતાઓ હોય ઉચ્‍ચ અધિકારીઓ મામલતદારનાં સંપર્કમાં છે. બાબરા શહેરમાં આજે સતત વરસાદ પડતાં ઠેક-ઠેકાણે પાણી ભરાયા હતા. બાબરા ઉપરાંત,…

લીલીયા પંથકમાં મેઘાની ધમાકેદાર એન્‍ટ્રીથી સમગ્ર પંથક ઝુમી ઉઠયો

નાના બાળકોએ છબછબીયાનો આનંદ માણ્‍યો લીલીયા, તા. ર8 ગત તા.1ર નાં પડેલ વરસાદ બાદ સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહૃાા હતા, આજે બપોરનાં સમયે લીલીયા શહેર સહીત પૂજાપાદર, અંટાળીયા, ગોઢાવદર, સનાળીયા, આંબા, ભેંસવડી સહીતનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદે ધમાકેદાર એન્‍ટ્રી કરી…

અમરેલી જિલ્‍લામાં સતત પાંચમાં દિવસે મેઘમહેર

લાઠી, બાબરા, અમરેલી, ધારી સહિતનાં વિસ્‍તારોમાં વરસાદ અમરેલી જિલ્‍લામાં સતત પાંચમાં દિવસે મેઘમહેર આંબરડીમાં 3 કલાકમાં 3 ઈંચ તો લાઠી શહેરમાં એક ઈંચ વરસાદ અમરેલી, તા. ર8 અમરેલી શહેર સહિત જિલ્‍લાનાં કેટલાંક ભાગોમાં આજે સતત પાંચમાં દિવસે વરસાદ પડયો હતો….

ભૈ વાહ : સાવરકુંડલા-દુધરેજ રૂટની એસ.ટી. બસ શરૂ થઈ

ભૈ વાહ : સાવરકુંડલા-દુધરેજ રૂટની એસ.ટી. બસ શરૂ થઈ સાંસદ નારણભાઈ કાછડીયાની જહેમતથી રબારી સમાજમાં આનંદનો માહોલ સાવરકુંડલા, તા. ર8 રબારી સમાજની ગુરૂ ગાદી આસ્‍થાનું કેન્‍દ્ર દુધરેજ હોય જેથી સાવરકુંડલા-દુધરેજ બસ ચાલું કરવા સાવરકુંડલા શહેર અને તાલુકાના રબારી સમાજની માંગણી…

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ વડીયા પંથકનો પ્રવાસ કર્યો

જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય પાનસુરીયા જોડાયા વડીયા, તા.ર8 આજ રોજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી વડીયા, બાટવા દેવળી, નાની સાંથળી, ખડખડ, બરવાળા બાવળ અને ખાખરીયામાં પ્રવાસ યોજી ત્‍યાંના થયેલા વિકાસના કામો અને નવા જરૂરીયાત મુજબના કામો અને સવલતોનો ચિતાર મેળવ્‍યો…

ભામાશા ગોપાલ શેઠ ચારધામની યાત્રા કરીપરત ફરતાં થયું સન્‍માન  

બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને હાલ સુરત સ્‍થિત ઉદ્યોગપતિ અને બાબરા વિસ્‍તારના જાણીતા અને સર્વ ધર્મ સર્વ સમાજના સાથે રાખીને ચાલનાર એવા દાનવીર ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરા જેઓ ચાર ધામની યાત્રા પૂર્ણ કરી પરત ફર્યા છે. ત્‍યારે હાલ સુરત શહેર…

દામનગર સહિતનાં અનેક વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદ

અસહૃા બફારા વચ્‍ચે મેઘાનું આગમન દામનગર, તા. ર8 દામનગર અને ગ્રામ્‍ય તેમજ ગઢડા સ્‍વામીનાં ઢસા આંબરડી વિકળિયા સહિત લાઠી તાલુકાનાં મૂળિયાપાટસુવાગઢમાં સારા વરસાદથી ડબરા નદીમાં નવા નીર આવ્‍યા અને દામનગરમાં સાંજના 7-00 કલાકે શરૂ થયેલ મુશળધાર વરસાદથી સર્વત્ર ખુશી વ્‍યાપી…

સાવરકુંડલાનાં માનવ મંદિરે પુનઃ એક દીકરી સાજી થતાં પોતાના પરિવાર સાથે ઘેર પરત ફરી

સાવરકુંડલા, તા.ર8 સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં પૂજય ભકિત બાપુની નિશ્રામાં અત્‍યારે પપ જેટલી મનોરોગી મહિલાઓ પૂજય ભકિત બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્‍યારે આજે રાજુલા તાલુકાના વીકટર ગામની જયશ્રીબેન ડાયાભાઈ સોંડાગરને તા.ર1/9/18ના રોજ મનોરોગીતરીકે દાખલ…

error: Content is protected !!