Month: May 2019

સમાચાર

અમરેલીમાં કલેકટરનાં અઘ્‍યક્ષ સ્‍થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ચોમાસાનાં આગોતરા આયોજન અર્થે અમરેલીમાં કલેકટરનાં અઘ્‍યક્ષ સ્‍થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ 1લી જૂનથી તમામ કંટ્રોલરૂમ કાર્યરત થશે અમરેલી, તા.ર9 કલેકટર કચેરી અમરેલી ખાતે જિલ્‍લા કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષપદે આગામી ચોમાસાની ઋતુ દરમિયાનસંભવિત ભારે વરસાદ, પુર જેવી કુદરતી આફતોના પૂર્વ…

સમાચાર

અમરેલી સેન્‍ટમેરી સ્‍કૂલનાંવિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષામાં સર્વોચ્‍ચ સ્‍થાને

અમરેલી,તા.ર9 અમરેલી જિલ્‍લામાં એસ.એસ.સી. પરીક્ષામાં  અંગ્રેજી માઘ્‍યમમાં 99.73 પી.આર. સાથે પાસ થનાર સોલંકી હર્ષિત દિપકભાઈ સેંટ મેરી સ્‍કૂલમાં નર્સરીથી લઈને એસ.એસ.સી. સુધી શિક્ષણ મેળવી એ-1 ગ્રેડ સાથે સમગ્ર જિલ્‍લામાં અને સ્‍કૂલમાં પ્રથમ ક્રમે આવેલ છે તે બી. ગ્રુપ સાથે ડોકટર…

સમાચાર

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા દેવળીયા ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

દેવળીયા (ચકકરગઢ) ખાતે લાયન ભરતભાઈ ચકરાણીના દાદીમાં સ્‍વ. અંજવાળીબેન રવજીભાઈ ચકરાણીના સ્‍મરણાર્થે લાયન્‍સ કલબના માઘ્‍યમથી એક રકતદાન કેમ્‍પ તા.ર9/પના રોજ યોજવામાં આવેલ. રેડક્રોસ અમરેલીના સ્‍ટાફે સુંદર કામગીરી કરેલ. આ કેમ્‍પમાં ર0 જેટલા રકતદાન બોટલ એકત્રીત થયેલ. આ કેમ્‍પમાં લા. ગોરધનભાઈ…

સમાચાર

સાવરકુંડલામાં ‘‘સ્‍વચ્‍છતા અભિયાન”ની હાલત કફોડી

મેડિકલ વેસ્‍ટનો યોગ્‍ય નિકાલ થતો ન હોવાની ફરિયાદ સાવરકુંડલામાં ‘‘સ્‍વચ્‍છતા અભિયાન”ની હાલત કફોડી સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન અને સાવરકુંડલામાં ગંદકી ફેલાવ અભિયાન ચાલે છે અમરેલી, તા. ર9 સાવરકુંડલા શહેરમાં પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારીથી સ્‍વચ્‍છતા અભિયાનની હાલત અત્‍યંત કફોડી બની ચુકી…

સમાચાર

અમરેલીના ખડખંભાળીયા ગામની સીમમાં જુગાર રમતાં 7 પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી, તા. ર9 અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકાનાં ખડખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને પકડી પાડેલ છે, તેમજ બે ઈસમો રેઈડ દરમ્‍યાન નાસી છૂટેલ હોય, તમામ આરોપીઓ વિરૂઘ્‍ધ જુગારધારા…

સમાચાર

સાવરકુંડલાનાં જૈન વિદ્યાર્થી ગૃહમાં યોજાયેલ સમરકેમ્‍પ

જૈન વિદ્યાર્થીમાં ધાર્મિક સંસ્‍કરણ, સંસ્‍કારનું સિંચન, તેજસ્‍વી બુઘ્‍ધિશકિત, શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુસર કાર્ય કરતી સંસ્‍થાસાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ અને જીત પરિવાર દ્વારા આયોજિત ભભસમરકેમ્‍પભભમાં કુલ 107 જૈન વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ-પ થી 8માં અભ્‍યાસ કરતા હોય તેમણે ભાગ…

સમાચાર

અમરેલી વિશાલ પડસાલાએ સુરત 108 ઈમરજન્‍સી સેવામાં જિલ્‍લા લેવલે ઈ.એમ. કેર એવોર્ડ મેળવ્‍યો

અમરેલી,તા.ર9 એક ડિલીવરીના કેસમાં બાળક માતાના ગર્ભમાં ઉંધુ હોવા છતાં ઈએમટી વિશાલ પડસાલાની આવડત અને ટ્રેનિંગ લીધેલીહોવાને કારણે એમ્‍બ્‍યુલન્‍સમાં જ કરાવી નોર્મલ ડિલીવરી બાળકના ધબકારા ઘટી ગયા હોવાથી અને શ્‍વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી એમ્‍બ્‍યુલન્‍સમાં જ સારવાર આપી અને સીઆરપી…

સમાચાર

ચાવંડમાં વાલ્‍મિકી સમાજની 4 દીકરીઓને સાસરે વળાવવામાં આવી

ડો.જીવરાજ મહેતા સ્‍મારક ટ્રસ્‍ટ કલ્‍યાણધામનાં ટ્રસ્‍ટી દ્વારા ચાવંડમાં વાલ્‍મિકી સમાજની 4 દીકરીઓને સાસરે વળાવવામાં આવી મારૂ લગ્ન તુટી જાય તેમ છે તમે મારા પિતાને આર્થિક મદદ કરો તો મારા મનગમતા યુવક સાથે લગ્ન થઈ શકે. 4 વર્ષ પૂર્વે વાલ્‍મિકી સમાજની…

સમાચાર

ભૈ વાહ : બાબરામાં તેલની નદીઓ વહેતી થઈ : ભાવનગર તરફ જતું ટેન્‍કર પલટી ગયું

કંડલા બંદરથીભાવનગર તરફ જતું ટેન્‍કર પલટી ગયું ભૈ વાહ : બાબરામાં તેલની નદીઓ વહેતી થઈ ટેન્‍કર અકસ્‍માતે પુલ નીચે ખાબકતા તેલની રેલમછેલ શરૂ થઈ સ્‍થાનિકોએ હાથવગુ વાસણ લઈને તેલ ઘરભેગુ કરવાનું શરૂ કર્યુ બાબરા, તા. ર9 બાબરામાં કંડલા તરફથી આવી…

error: Content is protected !!