Amreli Express

Daily News Papers

Month: May 2019

સાવરકુંડલા અને બાબરામાં કોંગીજનો દ્વારા જનતા રેડ

રાસાયણીક ખાતરની થેલીમાં વજન ઓછું હોવાનું સામે આવ્‍યું સાવરકુંડલા અને બાબરામાં કોંગીજનો દ્વારા જનતા રેડ સ્‍થાનિક ધારાસભ્‍યો, કોંગી આગેવાનોએ ખેડૂત સાથે જનતા રેડ કરતાં અફડાતફડી સરેરાશ 100થી લઈને પ00 ગ્રામ જેટલું ખાતર ઓછુ હોવાનું બહાર આવ્‍યું અમરેલી, તા. 11 સમગ્ર…

અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીનો આજે જન્‍મદિવસ

6પ વર્ષ પૂર્ણ કરી 66માં વર્ષમાં ધૂબાકો અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીનો આજે જન્‍મદિવસ સમગ્ર રાજયભરમાંથી અભિનંદન વર્ષા શરૂ અમરેલી, તા.11 ગુજરાતના જાહેર જીવનમાં જનસંઘ વખતથી અણનમ રહેલા અમરેલીના સંપૂત દિલીપ સંઘાણી ગઈ કાલે ઈફકોના વાઈસ ચેરમેન બનતા…

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા દીકરાના ઘર ખાતે વડીલોને ભોજન અપાયું

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા તાજેતરમાં અમરેલી વૃઘ્‍ધાશ્રમ દીકરાના ઘર ખાતે વડીલોને ભોજન અપાયું હતું. અંદાજે એકસો જેટલા વડીલો સાથે સત્‍સંગ હોલમાં બેસી સત્‍સંગ કરી વડીલોને પ્રેમ આપી તેમના આશિર્વાદ લીધેલ. કલબના આ સેવાકાર્યથી વૃઘ્‍ધાશ્રમના સંચાલકોને આનંદ થયેલ. ખુશી…

વિજય રૂપાણીએ દિલીપ સંઘાણીને શુભેચ્‍છા પાઠવી

અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતાં દિલીપ સંઘાણીની “ઈફકો” નાં વાઈસ ચેરમેનપદે બિન હરીફ વરણી થતાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ તેઓને શુભેચ્‍છા પાઠવી હતી.

વડાપ્રધાનપદે પુનઃ નરેન્‍દ્ર મોદી બિરાજમાન થશે તેવું અનુમાન

ભાજપમાં સટ્ટાબજારનાં અંદાજથી બલ્‍લે…બલ્‍લે… ગુજરાતમાં ભાજપને ર6માંથી ર3 બેઠક મળશે તેવો સટ્ટો ચાલે છે મુંબઈ, તા. 11 લોકસભા ચૂંટણીનો પાંચમો તબકકો પૂરો થયા બાદ સટ્ટાબજારમાં બીજેપીનો ભાવ સુધર્યો છે. ચોથા ચરણ સુધી બીજેપીની સ્‍થિતિ ડામાડોળ ગણાવાઈ રહી હતી. પરંતુ હવે…

ધારીનાં હોર્નબીલ નેચર ટ્રસ્‍ટ તરફથી ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવ્‍યું

ધારી, તા.11 દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની કામગીરીના ભાગરૂપે ભભચકલી બચાવોભભ ઝુંબેશ અનુસંધાને ર000 માળાનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું. સંસ્‍થાના સભ્‍યો ભરતભાઈ ઢોલા, અજીતભાઈ ભટ્ટ, ભરતભાઈ વાળા, પિયુષભાઈ જોશી, નયન પુરોહિત, નરેન્‍દ્રભાઈ જોટંગીયા, ગીરી બાપુ, સંદિપ અગ્રાવત,…

નાના આંકડીયા ખાતે 1પ મેનાં રોજ ભંડારા ઉત્‍સવ

લોકસાહિત્‍યકારો જમાવટ કરશે અમરેલી, તા.11 નાના આંકડીયા ગામે તા.રપ/4/19ના રોજથી આરંભ થયેલ તપસ્‍યા સર્વ સુખ શાંતિ માટે અને વિશ્‍વ કલ્‍યાણ અર્થે મોહિતનાથજી દ્વારા ર1 ધૂણી ભર ઉનાળાના ધોમધખતા તાપમાં 4પ ડિગ્રીના તાપમાનમાં એકાગ્રતાથી ર1 ધૂણી વચ્‍ચે બેસી તપસ્‍યા કરી રહયા…

કથીવદર ગામે શિલાન્‍યાસ પ્રસંગની આસ્‍થાભેર ઉજવણી

રાજુલા તાલુકાના કથીવદર ગામે નવનિર્મિત મંદિરનાં શિલાન્‍યાસ પ્રસંગે યોજાયો. જેમાં શિવમંદિર, રાધાક્રિષ્‍ના મંદિર તેમજ કુળદેવીશ્રી માં સુવાઈનાં મંદિરના ભવ્‍ય નિર્માણ થશે. આ પ્રસંગે  શિહોર મોંઘીબા જગ્‍યાના મહંતશ્રી જીણારામજી મહારાજનાં શુભ આર્શિવજનથી થયેલ આ તકે જીણારામજી મહારાજનું ઢોલ-નગારઅને બેન્‍ડવાજા અને શરણાઈનાં…

દામનગર ખાતે નારાયણી માતાજીનાં મંદિરનું ભૂમિપૂજન કરાયું

દામનગર શહેરના અજમેરા પરિવાર દ્વારા 4400 ફુટ જગ્‍યા પર નારાયણી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન દાતા બીનાબેનના હસ્‍તે ખાતમુહર્ુૂત કરવામાં આવ્‍યું. જેમાં મુંબઈથી અજમેરા પરિવારના વડીલ ચંદ્રકાંતભાઈ અજમેરા, મુકેશભાઈ અજમેરા, મનીષભાઈ અજમેરા, યોગેશભાઈ અજમેરા, રાજુભાઈ અજમેરા, આશિષભાઈ અજમેરા, દામનગરના અગ્રણીઓ મનહરભાઈ,…

error: Content is protected !!