Month: May 2019

સમાચાર

આનંદો : અમરેલી ભાજપનાં કદાવર નેતા રૂપાલાનો નરેન્‍દ્ર મોદી પ્રધાન મંડળમાં સમાવેશ

ભાજપમાં છેલ્‍લા 30 વર્ષથી સક્રીય જોવા મળે છે આનંદો : અમરેલી ભાજપનાં કદાવર નેતા રૂપાલાનો નરેન્‍દ્ર મોદી પ્રધાન મંડળમાં સમાવેશ સમગ્ર જિલ્‍લાનાં ભાજપીઓમાં હરખનો માહોલ અમરેલી, તા.30 કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીની સરકારમાં રાજયમંત્રી તરીકે બીજી વખત મંત્રી બનતાં પરશોતમ રૂપાલા એક…

સમાચાર

અમરેલીનાં મફતીયાપરા વિસ્‍તારમાં આગ લાગી : ર00 જેટલા ગરીબ પરિવારો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા

સમગ્ર શહેરનો કચરો ઠલવાતો હોવાથી ગરીબ પરિવારોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો આગની ઘટના બાદ સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી ઘટના સ્‍થળે દોડી ગયા અમરેલી, તા. 30 અમરેલીનાં સાવરકુંડલા રોડ આરટીઓ ઓફિસ સામે આવેલ ગોકુળપરા તથા શકિતપરા મફતીયાપરા વિસ્‍તારમાં 1પ0થી ર00…

સમાચાર

બાયોડીઝલના નામે ભેળસેળીયા અનઅધિકૃત વહેચાણ સામે કલેકટર દ્વારા આકરી કાર્યવાહી

ત્રણ સામે પોલીસ ફરિયાદ કરવાના હુકમો થતાં ખળભળાટ બાયોડીઝલના નામે ભેળસેળીયા અનઅધિકૃત વહેચાણ સામે કલેકટર દ્વારા આકરી કાર્યવાહી રૂ. 99,93,પ87/- નો ભેળસેળયુક્‍તત પેટ્રોલિયમ પદાર્થનો મુદ્‌ામાલ જપ્‍ત અમરેલી તા. 30 મે – ર019 અમરેલી જીલ્‍લામા અલગ – અલગ સ્‍થળો ઉપર બાયોડીઝલના…

સમાચાર

ઉત્તરાખંડમાં પાંચ દિવસીય રાષ્‍ટ્રીય યુવા યોજના શિબિરનો પ્રારંભ

  તા. ર8/પ/19 રાષ્‍ટ્રીય યુવા યોજના – નેશનલ યુથ પ્રોજેકટ ઘ્‍વારા પાંચ દિવસ શિબિર કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. તેમાંભારતભરનાં તમામ ર9 રાજયો અને 7 કેન્‍દ્રશાસિત પ્રદેશોના યુવાનો ભાગ લેવા માટે પહોંચ્‍યા છે. જયારે ગુજરાતની ટીમ પણ ર8 યુવાનોને લઈને ભાગ…

Uncategorized

જૈસે થે : અમરેલી લોકસભાની ચૂંટણી માત્ર ઔપચારિકતા જ રહી

રૂપાલા કેન્‍દ્રિય મંત્રી, કાછડીયા સાંસદ અને ધાનાણી વિપક્ષી નેતા જૈસે થે : અમરેલી લોકસભાની ચૂંટણી માત્ર ઔપચારિકતા જ રહી ચૂંટણી પહેલા અને ચૂંટણી પછીની તમામ પરિસ્‍થિતિ યથાવત જ જોવા મળી લાખો મતદારોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન માટે જ મતદાન કર્યુ હતું…

સમાચાર

રાજુલાનાં કોટડી ગામે ખુલ્‍લા પ્‍લોટમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડતી એસઓજી

અમરેલી, તા.30 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃતિઓ નેસ્‍ત-નાબુદ કરવા તથા પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા તેમજ કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે તા.ર9/પના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ….

સમાચાર

અમરેલીમાં પીજીવીસીએલની પ્રશંસનીય કામગીરી : રાજમાર્ગો પરનાં કેબલને હટાવીને અંડર ગ્રાઉન્‍ડ ફીટીંગ કરી દેવાયું

રાજમાર્ગો પરનાં કેબલને હટાવીને અંડર ગ્રાઉન્‍ડ ફીટીંગ કરી દેવાયું ભૈ વાહ : અમરેલીમાં પીજીવીસીએલની પ્રશંસનીય કામગીરી શહેરનાં ડેપ્‍યુટી ઈજનેર કાલાણી સહિતનાં અધિકારીઓ અને સ્‍ટાફની ઉમદા કામગીરી આગામી દિવસોમાં પણ જર્જરીત કેબલને હટાવી દેવામાં આવશે અમરેલી, તા. 30 સલામતી જાગૃત્તિના ભાગરૂપે…

Uncategorized

વડીયા ખાતે ગૌ-શાળામાં મસાલાવાળી છાશનું વિતરણ

અમરેલી પંથકમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેવામાં વડીયા શહેરમાં આવેલ રતિલાલ મુનિમહારાજના આશ્રમની ગૌ-શાળાની ગાયોના દૂધની ઠંડી છાસનું વિતરણ કરવાનું આયોજન થયું છે. જે મેઈન બજારમાં સ્‍ટોલ નાખી રાહદારી અને મુસાફરોને કાળઝાળ ગરમીથી કાળજે ઠંડક પહોંચે…

સમાચાર

સાવરકુંડલાનાં આંબરડી ખાતે વિશ્‍વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

આંબરડી, તા.30 વિશ્‍વ તમાકુ દિન તરીકે ઉજવાતા 31 મેના રોજ રાજય સહિત પુરા વિશ્‍વભરમાં ઉજવાતા તમાકુ નિષેધ દિન 31 મેના રોજ અમરેલી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પટેલ, ડો. જયેશ, ડો. એ.કે. સિંહ, ડો. ઝાટ, ડો. એસ.કે. મીનાના માર્ગદર્શન નીચે…

Uncategorized

કેસર કેરીની સુગંધ વિશ્‍વભરમાં પ્રસરી ગઈ

કેસર કેરીનું નામ સાંભળતા જ લોકોના મોમાં પાણી આવી જાય છે. સમગ્ર વિશ્‍વમાં કેરીમાં કેસર કેરીનું ખાસ મહત્‍વ છે. કેરીની અવનવી જાત વિશ્‍વમાં જોવા મળે છે. બહારનાં દેશનાં લોકોને પણ હવે લાગ્‍યો છે કેસર કેરીનો ચસ્‍કો. જેથી અમેરિકાનાં 1પ વિદ્યાર્થીઓ…

error: Content is protected !!