Amreli Express

Daily News Papers

Month: April 2019

અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ?

પૂર્વ પ્રમુખે અન્‍ય સદસ્‍યો અને અધિકારીઓને જોડવા કરેલી અરજી રદ અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ? પાલિકા કમિશનરે 37 નગરસેવકો અને અધિકારીઓને મુકત કરતાં તમામમાં હાશકારો પાલિકાનાં પૂર્વ પ્રમુખે ર દિવસ પહેલા જ કેસરીયો ધારણ કરી લીધો હોય…

અમરેલીમાં આવતીકાલે પ્રધાન મંત્રી નરેન્‍દ્ર મોદીનું સ્‍વાગત કરાશે

અમરેલી, તા.16 ગુરૂવારે અમરેલી શહેરમાં નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાનું આયોજનકરાયેલ છે. સવારે 9 વાગ્‍યે, ફોરવર્ડ હાઈસ્‍કુલના મેદાનમાં પ્રારંભ થનાર આ ચુંટણી સભામાં જિલ્‍લામાંથી લગભગ 40 હજારથી પણ વધારે કાર્યકર્તાઓ ઉમટી પડનાર છે. અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા તથા ભાવનગર લોકસભાના…

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં આગમનને લઈને વૃક્ષ છેદન કરાયું

પર્યાવરણ પ્રેમી પ્રધાનમંત્રી જાણશે તો દુઃખ અનુભવશે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં આગમનને લઈને વૃક્ષ છેદન કરાયું ચિત્તલ રોડ પરના અનેક વૃક્ષોની ડાળીઓ કાપી નાખી અમરેલી, તા.16 અમરેલીમાં ગુરૂવારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થવાનું હોય ચિતલ રોડ પર આવેલ અનેક વૃક્ષોનું છેદન…

અમરેલી ખાતે ચૂંટણી ફરજ પરનાકર્મીઓએ પોસ્‍ટલ બેલેટથી કર્યું મતદાન

આજે પણ હજુ કર્મીઓ મતદાન કરી શકશે અમરેલી, તા.16 આગામી લોકસભાની ચૂંટણી ઉપર ફરજ પરના કર્મીઓ પોતાનું મતદાન કરી શકે તે માટે થઈ ચંૂટણીપંચ દ્વારા ચૂંટણી ફરજ પ્રમાણપત્ર અને પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે થઈ અત્રેની જીજીબેન…

લ્‍યો બોલો : બાબરામાં સતત બીજા દિવસે વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્‍યું

વાતાવરણમાં પલટો આવવાથી ગરમીમાં રાહત બાબરા, તા. 16 બાબરામાં સવારથી આકાશમાં સુર્ય નારાયણ અદ્રશ્‍ય રહેતા વાતાવરણ ધૂપછાવ જેવું રહૃાું હતું જેના કારણે રોજ આકરો તાપ સહન કરતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી. જો કે આજે થોડો પવન વધારે રહેતા ધૂળની…

અમરેલીમાં પ્રધાનમંત્રીનો પ્રચાર તેમના ઉમેદવારને ફળતો નથી

રાજીવ ગાંધી આવ્‍યાને મંજુલાબેન અને નરસિંહરાવ આવ્‍યા અને રવાણી પરાજિતથયા અમરેલીમાં પ્રધાનમંત્રીનો પ્રચાર તેમના ઉમેદવારને ફળતો નથી જિલ્‍લાનાં મતદારો કયારેય પણ કોઈ પ્રધાનમંત્રીથી આકર્ષિત થઈને મતદાન કરતા નથી અમરેલી, તા.16 અમરેલી પંથકના મતદારો હંમેશા કાંઈક નવું જ કરવા ટેવાયેલ છે….

સા.કુંડલાના સાકરપરા, અભરામપરા, બગોયા, થોરડી સહિતનાં ગામોમાં કોંગી તરફી માહોલ

સા.કુંડલાના સાકરપરા, અભરામપરા, બગોયા, થોરડી સહિતનાં ગામોમાં કોંગી તરફી માહોલ કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી મતોથી વિજેતા બનાવવા હાંકલકરી અમરેલી, તા.16 સાવરકુંડલા તાલુકાના ધજડી, સાકરપરા, અભરામપરા, કૃષ્‍ણગઢ, ગીણીયા, બગોયા, ખોડીયાણા, આદસંગ, ઘનશ્‍યામનગર, થોરડી, દેત્રડ, દોલતી અને ભમ્‍મર ગામે ચુંટણી પ્રચાર…

બાબરાના ગરણી થોરખાણ વચ્‍ચે આવેલ શકિતધામ ગૌશાળા આશ્રમમાં ચૈત્રી યજ્ઞ મહોત્‍સવની ઉજવણી 

બાબરા તાલુકાના ગરણી અને થોરખાણ રોડ ઉપર આવેલ શકિતધામ આશ્રમના પટાંગણમાં આઈ શ્રી વાલબાઈમાં ના પાવન સાનિઘ્‍યમાં શકિતધામ ગૌશાળા મંડળ આયોજીત ચૈત્રી યજ્ઞ મહોત્‍સવ નિમિત્તે બે દિવસનું આયોજનકરવામાં આવ્‍યું હતું. જેમાં તા. 1ર શુક્રવારના રોજ રાત્રે ભવ્‍ય લોકડાયરામાં કલાકાર બિરજુ…

ભાજપ શાસિત પાલિકાનાં વહીવટથી શહેરીજનો ત્રાહીમામ

શહેરનાં બિસ્‍માર માર્ગો, બેફામ ગંદકી અને ઉડતી ધુળ સામે રોષ ભાજપ શાસિત પાલિકાનાં વહીવટથી શહેરીજનો ત્રાહીમામ પ્રધાનમંત્રી મોદીએ ડો. જીવરાજ મહેતા ચોકથી પાણી દરવાજા માર્ગ પર પસાર થવાની જરૂર છે અમરેલી, તા. 16 અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીને હવે ગણતરીનાં કલાકો…

અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પિટલ દ્વારા ફ્રિ નિદાન કેમ્‍પનું આયોજન

એચ.સી.જી. હોસ્‍પિટલના નામાંકિત ડોકટરોની ટીમ સૌ પ્રથમ વખત અમરેલીમાં અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્‍પિટલ દ્વારા ફ્રિ નિદાન કેમ્‍પનું આયોજન કિડની, હૃદય, હાંડકા, અને મગજ, કરોડરજુના સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડોકટરોની ટીમ એક સાથે અમરેલી, તા.16 અમરેલી આગામી દિવસોમાં અમરેલીના વતની…

error: Content is protected !!