Month: April 2019

સમાચાર

અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજનાં આગેવાનોનું કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને વ્‍યાપક સમર્થન

લોકસભાની ચૂંટણીમાં જંગી મતોથી વિજેતા બનાવાશે અમરેલી જિલ્‍લાનાં દલિત સમાજનાં આગેવાનોનું કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને વ્‍યાપક સમર્થન દલિત સમાજને ન્‍યાય અપાવવાની ખાત્રી આપી અમરેલી, તા.18 અમરેલી લોકસભા ચૂંટણી બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જિલ્‍લાના દલિત સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કરીને…

સમાચાર

બાબરામાં આગામી શનિવારે શ્રી જલારામબાપાનાં મંદિરે શ્રીમદ્ય ભાગવત્‌ સપ્‍તાહ યોજાશે

  પિતૃઓનાં કલ્‍યાણ અર્થે ભવ્‍ય આયોજન કરાયું બાબરા, તા.18 બાબરામાં આગામી શનિવારના રોજ પિતૃઓના આત્‍મ કલ્‍યાણ અર્થે રાજપોપટ પરિવાર દ્વારા ભવ્‍ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન અહીં પૂજય જલારામ બાપાના મંદિરે કરવામાં આવ્‍યું છે. નિખિલભાઈ રાજપોપટ પરિવાર દ્વારા પોતાના પૂર્વજોના મોક્ષાર્થે…

સમાચાર

શિક્ષક કભી સામાન્‍ય નહીં હોતા : બાબરામાં ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે પાણીનાં કુંડા બાંધવાનું નક્કી કર્યું

પાણીનાં કુંડા નિયમિત ભરવાનું કાર્ય પણ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રહૃાું છે બાબરા, તા.18 કહેવાય છે કે શિક્ષક કભી સામાન્‍ય નહીં હોતા એની ગોદમાં પ્રલય અને નિર્માણ બંને સર્જન થાય છે. ત્‍યારે બાબરામાં એક ખાનગી શાળામાં આ કહેવત સાર્થક થઈ હોયતેવું…

સમાચાર

ચાવંડ, મતીરાળા પંથકમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જબ્‍બરોઆવકાર 

અમરેલી લોકસભા બેઠકના યુવા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનો વિજય લગભગ નિશ્ચિત બની રહયો હોય સમગ્ર પંથકમાં તેમનું સાંસદ તરીકે સ્‍વાગત કરવામાં આવતું હોય તેવું ચિત્ર સ્‍પષ્‍ટ જોવા મળે છે. તેઓએ બુધવારે મતીરાળા, ચાવંડ, મોટા દેવળીયા પંથકમાં પ્રચાર કાર્ય કરતા તેઓનું…

સમાચાર

અમરેલી સંસદીય વિસ્‍તારમાં પરેશ ધાનાણીનાં સમર્થકોનો ઠેર-ઠેર પ્રચાર

અમરેલી સંસદીય મત વિસ્‍તારનાકોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ સમર્થન મળી રહયું છે. યુવા કોંગી ઉમેદવારને વિજેતા બનાવવા માટે કોંગ્રેસ પક્ષના હજારો કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર – કાર્ય કરીને પરેશ ધાનાણીને ઐતિહાસીક મતોથી વિજેતા બનાવવા હાંકલ કરી રહયા છે. કોંગી…

સમાચાર

ચિત્તલનાં કતલખાને ઈન્‍ડિગો કારમાં ઠસોઠસ ભરીને 4 ગૌ-વંશોને લઈ જવાના કૌભાંડનો પર્દાફાશ

અમરેલી જિલ્‍લામાં કાર માં ગૌ-વંશની ચોરી થયાની ઘટનાથી અરેરાટીનો માહોલ બાબરા, તા.17 અમરેલી જિલ્‍લામાં કારમાં ગૌ-વંશની ચોરી કરીને કતલખાને લઈ જવાતા હોવાનું કૌભાંડ ઘણા દિવસોથી ચાલી રહયું હોય આજે જીવદયાપ્રેમી યુવાનોએ આ કૌભાંડને ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે….

સમાચાર

બાબરાનાં ચમારડીમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણીની બેઠક મળી

મોટા દેવળીયા જિલ્‍લા પંચાયત મત વિસ્‍તારમાં આવેલા બાબરાના ચમારડી ગામે આજરોજ અમરેલી લોકસભા ચૂંટણી જંગ પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીની સભા યોજાઈ હતી. જેમાં બાબરા મત વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર તથા અમરેલી જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત…

સમાચાર

બાબરામાં પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ટેમ્‍પો  જમાવતા પાલિકા પ્રમુખ 

બાબરામાં નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં જોરચોરથી ચૂંટણી પ્રચાર કરી રહયા છે. પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા લોક સંપર્ક કર્યાની સાથે શહેરમાં કોંગ્રેસનું વાતાવરણ બંધાય તે માટે ર0 જેટલી ઓટો…

સમાચાર

ખાંભા પંથકમાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જબ્‍બરો આવકાર 

અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને સમગ્ર સંસદીય મત વિસ્‍તારમાં જબ્‍બરૂ સમર્થન મળી રહૃાું છે. ગઈકાલે તેઓએ ખાંભા પંથકની મુલાકાત લીધી હતી ત્‍યારે, આજુબાજુનાં સેંકડો ગામોથી ગામજનોએ ઉપસ્‍થિત રહીને તેઓનું ભવ્‍યાતીભવ્‍ય સ્‍વાગતકર્યુ હતું. આ તકે કોંગી ઉમેદવારે ભાજપ સરકાર…

સમાચાર

જિલ્‍લાભરની મહિલાઓ વડાપ્રધાન મોદીની સભામાં ઉમટી પડશે : ભાવનાબેન ગોંડલીયા

અમરેલી, તા.17 નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિલાને સુરક્ષા આપી અને તેમના હકક માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. ત્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અમરેલીના આંગણે આવતા હોય ત્‍યારે મોટી સંખ્‍યામાં મહિલાઓને સભામાં પહોંચવા જિલ્‍લા ભાજપના મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલીયાએ અપીલ કરેલ છે.

error: Content is protected !!