Amreli Express

Daily News Papers

Month: April 2019

અમરેલી જિલ્‍લામાં આસ્‍થાભેર હનુમાન જયંતીની ઉજવણી

દામનગર નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાન મંદિરે લાખોની સંખ્‍યામાં હનુમાન ભકતો ઉમટી પડયા બટુક ભોજન, સંતવાણી સહિતનાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું અમરેલી, તા. 19 અમરેલી જિલ્‍લામાં આજે આસ્‍થા અને ઉત્‍સાહભેર રામભકત શ્રી હનુમાનજીની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી….

દિલીપ સંઘાણીનાં સ્‍વ. માતુશ્રીને પૂ. રમેશભાઈ, માયાભાઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમરેલી, તા.19 અમરેલી ખાતે પૂર્વ કૃષિ- સહકાર મંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબાનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. આ દુઃખદ પ્રસંગે જાણીતા કથાકાર રમેશભાઈ શુકલ તથા જાણીતા સાહિત્‍યકાર માયાભાઈ આહીરે સંઘાણી પરિવારને સાંત્‍વના પાઠવવા રૂબરૂ આવી…

ચમારડી ખાતે ગોપાલભાઈ વસ્‍તરપરાના નિવાસ સ્‍થાને બેઠકમળી 

અમરેલી જિલ્‍લાની લોકસભાની ચુંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા અને ભાજપને જંગી બહુમતિથી જીતાડવના સંકલ્‍પ સાથે   આજ રોજ બાબરા તાલુકાના ચમારડી ગામે ભાજપના અગ્રણી અને ચમારડી ગામના પનોતા પુત્ર એવા ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાના રાધે ફાર્મ હાઉસ ખાતે પોતાના અઘ્‍યક્ષ સ્‍થાને મહત્‍વની…

બાબરામાં ડમ્‍પર ચાલકે હડફેટે લેતા બન્‍ને બાઈકસવારનાં કમકમાટીભર્યા મોત

સ્‍થાનિક પોલીસે નાશી છુટેલ ડમ્‍પરચાલક વિરૂઘ્‍ધ તપાસ શરૂ કરી બાબરા, તા. 19 બાબરામાં રાજકોટ- ભાવનગર સ્‍ટેટ હાઈવે રોડ ફરી રકતરંજી બન્‍યો છે. અહીં હનુમાનજીની જન્‍મ જયંતીનો પ્રસાદ ગ્રહણ કરી પરત આવી રહેલા બે વયકિતઓને અજાણ્‍યા ડમ્‍પરચાલકે ઠોકર મારી કચડી નાખતા…

રાજુલાનાં વાવેરા ગામે 11 કે.વી. લાઈનનાં કારણે વારંવાર અકસ્‍માત થતાં રજૂઆત

ગામનાં સરપંચે પીજીવીસીએલમાં રજૂઆત કરી રાજુલા, તા. 19 રાજુલાનાં વાવેરા ગામનાં સરપંચે પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, રાજુલા તાલુકાનાં વાવેરા ગામે 11 કે.વી. હેવી વીજ લાઈન સબ સ્‍ટેશન ચોકથી પ્‍લોટ વિસ્‍તારમાં પસાર થઈને નદી…

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સભા યોજાઈ

ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાનાં પ્રચારાર્થે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સભા યોજાઈ જિલ્‍લાની જનતાનો પ્રેમ અને લાગણીનો ઉલ્‍લેખ કરતાં જનમેદનીમાં હરખની હેલી અમરેલી, તા. 18 આગામી લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીનાં દિવસો બાકી રહૃાા છે. ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે…

અમરેલી જિલ્‍લામાં હનુમાનજયંતીનો જબ્‍બરો ઉત્‍સાહ

સુપ્રસિઘ્‍ધ ભુરખીયા હનુમાનજી મંદિરે મોટી સંખ્‍યામાં પદયાત્રીઓનો ધસારો અમરેલી જિલ્‍લામાં હનુમાનજયંતીનો જબ્‍બરો ઉત્‍સાહ રોકડીયા હનુમાન, બાલાજી હનુમાન, લાલાવાવ હનુમાન સહિતનાં મંદિરોમાં ભકતોની ભીડ ઉમટશે હનુમાનજીને તેલ, અડદ, સિંદુર, આંકડાની માળા ચડાવીને આશિર્વાદ મેળવવામાં આવશે અમરેલી, તા. 18 અમરેલી જિલ્‍લામાં આવતીકાલે…

નરેન્‍દ્ર મોદી સંગ ડો. કાનાબાર

  અમરેલીમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે મુલાકાત લીધી ત્‍યારે, એરપોર્ટ પર ભાજપ અગ્રણી ડો. ભરતકાનાબાર દ્વારા તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે પ્રધાનમંત્રીએ ડો. કાનાબાર સાથે વર્તમાન પરિસ્‍થિતીની ચર્ચા કરી હતી. બાબરા, તા.18 દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આજે…

અમરેલી જિલ્‍લાના ઠાકોર સમાજ ર્ેારા કોંગી ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવાની ખાત્રી

કોંગી અગ્રણી અર્જુન સોસા, શરદ ધાનાણી ઉપસ્‍થિત રહૃાા હતા અમરેલી, તા. 18 અમરેલી લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જિલ્‍લાનાં ઠાકોર સમાજે સમર્થન જાહેર કરીને જંગી મતોથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી. અમરેલી જિલ્‍લાનાં દરેક સમાજ તરફથી કોંગી ઉમેદવારને પ્રચંડ…

જૂના જાંજરીયા ગામે અકસ્‍માતે કૂવામાં પડેલ વૃદ્ધને 108 દ્વારા અપાઈ સારવાર

વધુ સારવાર માટે સરકારી દવાખાને પણ ખસેડયા અમરેલી, તા.18 બગસરા તાલુકાના જૂના જાંજરીયા ગામે હીરાભાઈ મકવાણા નામના 66 વર્ષીય વૃઘ્‍ધ અકસ્‍માતે કૂવામાં પડી જતા આ અંગે ગામના લોકોએ બગસરા એમ્‍બ્‍યુલન્‍સ 108ને જાણ કરતા ફરજ પરના કર્મી ઈ.એમ.ટી. ઘનશ્‍યામભાઈ ગમારા તથા…

error: Content is protected !!