Amreli Express

Daily News Papers

Month: April 2019

ખડાધારમાં પીવાના પાણીની સમસ્‍યાનું નિરાકરણ કરો

કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ સૌ કોઈ પાણી વિના ટળવળે છે ખડાધારમાં પીવાના પાણીની સમસ્‍યાનું નિરાકરણ કરો આધુનિક યુગમાં રાજય સરકાર પીવાના પાણીનો પ્રશ્‍ન દુર કરી શકતી ન હોય ભારે નારાજગી અમરેલી, તા. ર9 ઉનાળાનો બળબળતો તડકો ને ઉપરથી પીવાના…

ભારતીય સંસ્‍કૃતિનાં સમર્થ રક્ષક શ્રીમદ્ય વલ્‍લભાચાર્યજી 

સમસ્‍ત ભારત પર વિધર્મી સત્તાનો આતંક ફેલાઈ ગયો હતો. અનેક પ્રકારનાં આઘાત, દુઃખ, અંધવિશ્‍વાસ, રૂઢીઓ તથા ગુલામીની યાતનાઓથી ભારતીય ઈતિહાસનો મઘ્‍યયુગ અંધકાર તરફ ઢસડી રહૃાો હતો. અમાસનાં ઘોર અંધકાર સમા કાળમાં આશાનાં એક મહદ્ય કિરણ સમુ શ્રીમદ્ય વલ્‍લભાચાર્યજીનું પ્રાગટય સં…

અમરેલી જિલ્‍લામાં સોમવારે તાપમાનમાં આંશીક ઘટાડો નોંધાતાં થોડી રાહત

શનિ-રવિવારે પડેલ ગરમી બાદ અમરેલી જિલ્‍લામાં સોમવારે તાપમાનમાં આંશીક ઘટાડો નોંધાતાં થોડી રાહત સોમવારે મહત્તમ તાપમાન 44 ડીગ્રી નોંધાયું હતું અમરેલી, તા. ર9 સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં ભારે હીટવેવનાં કારણે છેલ્‍લા ત્રણેક દિવસથી ગરમીનો પ્રકોપ રહેવા પામેલ છે. ત્‍યારે અમરેલી ખાતે…

સાવરુંડલાનાં આંબરડીમાં આકરી ગરમીથી બચવા શ્‍વાન પણ આઈસ્‍ક્રીમ ઝાપટે છે

44 ડીગ્રી યંચા તાપમાનથી માનવજીવ સહિત સૌકોઈ ત્રાહીમામ અરે વાહ : સાવરુંડલાનાં આંબરડીમાં આકરી ગરમીથી બચવા શ્‍વાન પણ આઈસ્‍ક્રીમ ઝાપટે છે કોઠીઆઈસ્‍ક્રીમનાં વેપારી દરરોજ શ્‍વાનોને આઈસ્‍ક્રીમ પીરસે છે આંબરડી, તા. ર9 આકરી ગરમીથી બચવા લોકો ઠંડક મેળવવા અવનવા પ્રયોગો કરી…

આનંદો : અમરેલીનાં આનંદનગર વિસ્‍તારનાં રહેવાસીઓની વીજ સમસ્‍યા દુર થઈ

ઘણા વર્ષોથી લો-વોલ્‍ટેજની સમસ્‍યાથી સ્‍થાનિકો પરેશાન હતાં આનંદો : અમરેલીનાં આનંદનગર વિસ્‍તારનાં રહેવાસીઓની વીજ સમસ્‍યા દુર થઈ નાયબ ઈજનેર કાલાણીએ જરૂરી વ્‍યવસ્‍થા ઉભી કરી અમરેલી, તા. ર9 અમરેલીના ચકકરગઢ રોડ ઉપર આવેલ આનંદનગર તેમજ આસપાસની સોસાયટીમાં છેલ્‍લા ઘણા વર્ષોથી લો-પાવર…

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં સિંહો અને વન્‍યપ્રાણી માટે પાણીનાં 33 પોઈન્‍ટ કાર્યરત કરવામાં આવ્‍યા

આકરી ગરમીમાં રાનીપશુઓ પાણી માટે તડપે નહીં તે માટે ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં સિંહો અને વન્‍યપ્રાણી માટે પાણીનાં 33 પોઈન્‍ટ કાર્યરત કરવામાં આવ્‍યા વનવિભાગ દ્વારા સિંહો માટે ખાસ તકેદારી લેવામાં આવી ખાંભા, તા.ર9 ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં ગુજરાતમાં સૌથી વધારે…

તરવડામાં અભ્‍યાસ કરતા ર0 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગ : ગરમીનો કહેર?

અમરેલી જિલ્‍લામાં ગરમીનો કહેર તરવડામાં અભ્‍યાસ કરતા ર0 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગ તમામ વિદ્યાર્થીઓ સારવાર બાદ સંપૂર્ણ સ્‍વસ્‍થ અમરેલી, તા.ર9 અમરેલી નજીક આવેલ તરવડા ગામે ભણતા ર0 જેટલા વિદ્યાર્થીઓને ગઈકાલે મોડી રાત્રીના સમયે ફુડ પોઈઝનની અસર થતા તાત્‍કાલિક સારવાર માટે અમરેલી…

સાવરકુંડલામાં દોઢ માસ પહેલાં મેરેજ હોલમાંથી ચોરી કરનાર શખ્‍સ ઝડપાયો

વધુ તપાસ સ્‍થાનિક પોલીસે શરૂ કરી અમરેલી, તા. ર9 અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ર્ેારા સાવરકુંડલા ટાઉનમાંથી દોઢેક માસ પહેલા મોબાઈલ ફોન અને રોકડ રકમની થયેલ ચોરીનો ભેદ ઉકેલી સાવરકુંડલા દેવળા ગેઈટ પીક-પ બસ સ્‍ટેશન…

મઘ્‍યપ્રદેશનાં કલાકારો દ્વારા સોમનાથ મહાદેવની સુરઆરાધના 

શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્‍યે મઘ્‍યપ્રદેશના છીંદવાડાના કલાકારો દ્વારા તેઓના પારંપારિક લોકનૃત્‍યની પ્રસ્‍તુતિ કરી અનેરી અનુભૂતિ કરેલ હતી. આ નૃત્‍ય મઘ્‍યપ્રદેશનું પ્રમુખ આદિવાસી નૃત્‍ય છે. તેઓ આ નૃત્‍ય રક્ષાબંધન, નૂતનવર્ષ સહિતના તહેવારોમાં ખુશીઓ વ્‍યકત કરવા પ્રસ્‍તુત કરે છે. આ નૃત્‍યમાં કલાકારો…

અમરેલીની લાયન્‍સ કલબ (રોયલ)ની નામનાં વિશ્‍વસ્‍તરે પહોંચી

અમરેલીનાં ગૌરવનું પ્રતીક બની ગયેલી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલની નામનાં સીમાડા પાર કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પહોંચી છે.લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં પ્રમુખ અને ડિસ્‍ટ્રિકટ 3ર3ર-જેનાં સેકન્‍ડ વાઈસ ડિસ્‍ટ્રિકટ ગવર્નર વસંત મોવલિયાનાં પ્રયાસોથી ખૂબ ટૂંકા સમયગાળામાં ઐતિહાસિક…

error: Content is protected !!