Amreli Express

Daily News Papers Amreli

Day: March 24, 2019

મગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા

અમરેલી, તા.ર3 ફરજીયાત વીમાના પ્રિમીયમ લેવાની સરકારની સૂચનાનો વિરોધ કરવાવાળા તથા આ નામે ખેડૂતોને ઉશ્‍કેરવા વાળા કોંગ્રેસના ધારાસભ્‍યો, આગેવાનો હવે જયારે અમરેલી જિલ્‍લાના ખેડૂતોનો મગફળીનો વીમો મંજુર થયેલ છે ત્‍યારે અમુક ધારાસભ્‍ય આ વીમો પોતે મંજુર કરાવ્‍યો હોય તેવું ખેડૂતોમાં…

બ્રેકીંગ ન્યુઝ

લાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ

અમરેલીની રવિવારી બજારનું સ્‍થળાંતર કરો અમરેલી, તા. ર3 અમરેલી શહેરનાં લાયબ્રેરી માર્ગ પર દર રવિવારે ભરાતી બજારથી ટ્રાફીક સમસ્‍યા વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતી હોય પાલિકા અને પોલીસ વિભાગ ઘ્‍વારા યુઘ્‍ધનાં ધોરણે રવિવારી બજારનું સ્‍થળાંતર કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી…

પોલીસ સમાચાર

ધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ

એલસીબી તથા નાગેશ્રી પોલીસે સપાટો બોલાવ્‍યો અમરેલી, તા. ર3 ગત તા. ર1નાં રોજ રાત્રીના સાડા દસેક વાગ્‍યે અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે એક આધેડની હત્‍યા થયેલ. આ કામે ફરિયાદી કાળાભાઈ ગીગાભાઈ ડોળાસીયા નામના 80 વર્ષીય વૃઘ્‍ધે રહે. ધોળાદ્રીવાળાએ ફરિયાદ…

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા અમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી આથાના, કબ્‍જાનાં તથા ઈંગ્‍લીશ દારૂ મળી 109 કેસ નોંઘ્‍યા અમરેલી, તા. ર3 અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા દરરોજ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં…

પોલીસ સમાચાર

પીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી

અમરેલી, તા. ર3 બગસરા તાલુકાનાં પીઠડીયા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં સંજયભાઈ ગોવિંદભાઈ શેલડીયા નામનાં 38 વર્ષિય ખેડૂતની સીમમાં આવેલ વાડીમાંથી ગત તા.14 થી તા.16ના સમય દરમિયાન કોઈ અજાણ્‍યા વાડીનાં શેઢે રાખેલ ટપક પઘ્‍ધતિનાં પાઈપના 4પ ફીંડલા આશરે 9 હજાર…

અમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું

શહેરની દોઢ લાખની જનસંખ્‍યાની પરેશાની કોઈને નજરે ચડતી નથી અમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું માર્ગો બનાવવાનું શરૂ થયું નથી એટલે કયારે પૂર્ણ થશે તે પણ કહી શકાય તેમ નથી આધુનીક ટેકનોલોજીનાં યુગમાં માર્ગો બનાવવામાં મહિનાઓ પસાર થતાં હોય શહેરીજનોમાં…

અમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા

વર્તમાન સાંસદની કામગીરીને અનુલક્ષીને ઉમેદવાર બનાવાયા અમરેલી, તા.ર3 અંતે અમરેલી લોકસભા બેઠક માટે ભાજપે પુનઃ વર્તમાન સાસંદ નારણભાઈ કાછડીયા પર પસંદગીનો કળશ ઢોળ્‍યો છે. અને સાસંદ જો વિજેતા થશે હેટ્રીક કરશે. આજે મોડી સાંજે નવી દિલ્‍હી ખાતેથી નારણભઈ કાછડીયાના નામની…

તરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના તરવડા ગામે જનસંપર્કનાભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા મીટીંગનું આયોજન તરવડા ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષ ભંડેરી, કોંગી અગ્રણી નારણબાપા ભંડેરી, દલસુખભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ અકબરી, તાલુકા…

અમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન

પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન અમરેલી, તા. ર3 અમરેલીમાં રહેતા અન નિવૃત પોલિસ કર્મીની રકતદાતા તરીકે રાજયના રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રી ર્ેારા ભવ્‍ય સન્‍માન કરી અભિનંદન પાઠવ્‍યા હતા….

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક કોમર્સ અને સાયન્‍સ વિભાગ ર્ેારા ક્રાંતિકારી વીર ભગતસિંહની પૂણ્‍યતિથી આજરોજ તા.ર3/03 /ર019ને શનિવારનાં રોજ ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર…

ચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું

માર્ગ-મકાન વિભાગની કામગીરી પાલિકાએ કરી બતાવી ચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું ટ્રાફિકથી ધમધમતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ખુશ થયા ચલાલા, તા.ર3 અમરેલી હાઈ-વે રોડ પર ચલાલાના વતની હાલ નવસારી રહેતા એક…

error: Content is protected !!