Amreli Express

Daily News Papers Amreli

Day: March 23, 2019

બ્રેકીંગ ન્યુઝ

લોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન

કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ કાછડીયા, જયંતીભાઈ કવાડીયા સહિતનાં કદાવર આગેવાનો જોડાશે લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી હોય રાજકીય ગરમાવો આવ્‍યો અમરેલી, તા. રર  (ફોટા ઈમેલમાં છે.) અમરેલી લોકસભા ક્ષેત્રનાં ભાજપના કાર્યકર્તાઓનું વિજય વિશ્‍વાસ સંમેલન ભાજપનાં દિગ્‍ગજ…

પોલીસ સમાચાર

જાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ

છોકરી ભગાડી જવાના મુદ્યે ઠપકો આપતાં જાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ તે જ ગામે રહેતા 3 શખ્‍સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ અમરેલી, તા.રર જાફરાબાદ તાલુકાના    ધોળાદ્રી ગામે રહેતા અને મજૂરી કામ કરતાં કાળાભાઈ…

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચનાથી અમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા રોકડ રકમ સહિત રૂા. 1.17 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે લીધો અમરેલી, તા. રર અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચનાથી અમરેલી જિલ્‍લામાં…

બ્રેકીંગ ન્યુઝ

અંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી ?

જિલ્‍લાનાં 1ર લાખ જેટલા બિનપાટીદારોને પ્રતિનિધિત્‍વ ન મળ્‍યું અંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી ? પાટીદારોનાં ગઢ સમાન અમરેલી બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ પર પસંદગીનો કળશ ઢોળી દીધો કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કાંટે કી ટકકર થવાની સંભાવના…

પોલીસ સમાચાર

અરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી

આત્‍મહત્‍યાનાં કારણને લઈને કોઈ ખુલાશો થયો નથી અરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી લીમડાનાં વૃક્ષની ડાળી સાથે ચૂંદડીથી ગળાફાંસો ખાઈ લીધો અમરેલી, તા. રર રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતી દક્ષાબેન ડાયાભાઈ શિયાળ નામની યુવતી તથા…

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા

મુઝકો યારો માફ કરના… મેં નશે મે હું અમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા ધુળેટીમાં નશો કરતા પોલીસે રંગમાં પડયો ભંગ અમરેલી, તા. રર અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક ર્ેારા ધુળેટીમાં નશો કરી              ધુળેટી રમતાં અને…

બ્રેકીંગ ન્યુઝ

અંતે ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ

અમરેલી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારને લઈને ભાજપમાં ધમાસાણ અંતે ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ જો કે સત્તાવાર જાહેરાત આગામી ર-4 દિવસમાં થવાની હોય અનેકવિધ અટકળો અમરેલી, તા. રર ભાજપ ઘ્‍વારા ગઈકાલે દેશભરનાં 184 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન

અમરેલી, તા.રર સમગ્ર ગુજરત એસ.ટી.માં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ પાલન સાથે એકી સાથે બે ખિસ્‍સાકાતરૂઓ રંગેહાથે પકડી પોલીસને સુપ્રત કર્યા હોય અને એક આદિવાસી મહિલાને રાત્રિના સમયે આવરા તત્‍વો ઉપાડી જતા બજ નજરે જોતા જ પોતાના જાનના જોખમે આદિવાસી બહેનનીશિયાળ…

અમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું

અમરેલી, તા. રર, અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃ્રપ દ્વારા અમરેલીના જેસીંગપરા વિસ્‍તારમાં વસતાં વલ્‍લભભાઈ ખોડાભાઈ ગંગેરા (ઉ.વ.89)નું તા.ર0/3, ને ગુરૂવારના રોજ અવસાન થતાં તેમના વારસદાર પુત્રો જયંતીભાઈ, ઘનશ્‍યમાભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈ તથા પૌત્રો રોહિત તથા પ્રકાશ ગંગેરાએ સ્‍વ. વલ્‍લભબાપાના ચક્ષુદાનનો…

અમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ

અમરેલી, તા.રર અમરેલી જિલ્‍લાના પ્રખર ધારાશાસ્‍ત્રી ઉદયનભાઈ ત્રિવેદી તેમજ વિજયભાાઈ ઠાકરની પુત્રીઓ ચિ.પુર્વા ઉદયનભાઈ ત્રિવેદી અને ચિ. તીથી વિજયભાઈ ઠાકર,આ બન્‍ને દિકરીઓ પોતાના પોકેટ મની તેમજ ફિટવેલ જીમના મેમ્‍બરો પાસેથી વિર શહીદ સૈનિકો માટે રૂા. ર600 રૂપિયાનું ફંડ એકત્ર કરી…

વડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો

વડિયાના ગેબન શાહ પીરની દરગાહ ખાતે દર વર્ષેની માફક આ વર્ષે પણ ઉર્ષ યોજાયું જેમાં ગામના તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવેલ તેમજ રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડિયાના તમામ હિન્‍દુ મુસ્‍લિમ સમાજના લોકો ભાઈચારા સાથે ઉર્ષની ઉજવણી…

સારંગપુરમાં ઉજવાયો ભવ્‍ય ફૂલદોલ ઉત્‍સવ

ભગવાન સ્‍વામિનારાયણ અને પ્રમુખસ્‍વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સારંગપુર ગામમાં છેલ્‍લા ર00 વર્ષથી ફૂલદોલ ઉત્‍સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્‍વવંદનીય પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ ર્ેારા આ ઉત્‍સવ ભવ્‍યતાપૂર્વક ઉજવવામાં આવ્‍યો. જેમાં દેશપરદેશથી પ0 હજારથી વધુ ભકતો…

અમરેલીનાં મેડી ગામે કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના મેડી ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા મીટીંગનું આયોજન મેડી ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષ ભંડેરી, કોંગી અગ્રણી દલસુખભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ અકબરી, તાલુકા પંચાયત…

અમરેલી શહેરમાં અર્ધ લશ્‍કરી દળે કર્યુ માર્ચ  

આગામી લોકસભાની ચૂંટણીનાં અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે સ્‍થાનિક પોલીસ સાથે જવાબદારી સંભાળવા માટે અમરેલી શહેરમાં અર્ધલશ્‍કરી દળનું આગમન થઈ જવા પામ્‍યું છે. ત્‍યારે આજે પોલીસ સાથે અર્ધલશ્‍કરી દળની એક કંપની ઘ્‍વારા શહેરમાં માર્ચકરવામાં આવી હતી અને આગામી ચૂંટણીમાં…

error: Content is protected !!