Amreli Express

Daily News Papers Amreli

Day: March 21, 2019

બ્રેકીંગ ન્યુઝ

પ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ

તીર્થધામ સારંગપુરમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંપ્રદાયના આઘ્‍યાત્‍મિક વડા પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. કાર્યક્રમની ચરમસીમા એટલે કે ર1/3/ર019 નેગુરુવારના રોજ ઉજવાનાર ભવ્‍ય ફૂલદોલ ઉત્‍સવમાં પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ ફૂલોકી હોલીનો લાભ આપવા પધારશે. આ ઉત્‍સવને સફળ બનાવવા 10000 જેટલા સ્‍વયંસેવકો…

પોલીસ સમાચાર

અકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા

રૂા. 7380ની મત્તા કબ્‍જે લઈ ધોરણસર કાર્યવાહી શરૂ અમરેલી, તા. ર0, લાઠી તાલુકાના અકાળા ગામે આજે સવારે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી લાઠી પોલીસને મળતા દરોડો કરી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા લાઠી ગામના ઈમરાભાઈ સીદુભાઈ ગાગદાણી, સજાદ સાહીલભાઈ સેતા, નિસાર…

બ્રેકીંગ ન્યુઝ

બાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી

અમરેલી જિલલામાં હનીટ્રેપ ગોઠવી નકલી પોલીસનુ કારસ્‍તાન બાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી એક યુવતી, એક મહિલા અને અન્‍ય પાંચ વ્‍યકિતઓનું કારસ્‍તાન બાબરા, તા. ર0 બાબરાનાં બસ સ્‍ટેન્‍ડ ખાતે થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવીને એક યુવતી,…

બ્રેકીંગ ન્યુઝ

ધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી

રાજુલા ગામે બન્‍યો બનાવ ધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી અમરેલી, તા. ર0 રાજુલા ગામે રહેતી અને ધો.10માં અભ્‍યાસ કરતી તરૂણીને મંગળવારનાં રોજ ધો.10ની પરીક્ષા હોય, ગઈકાલે લેવાયેલ ધો.10ની…

બ્રેકીંગ ન્યુઝ

મહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

જાનૈયાઓ પણ આરોપી બનતા ચકચાર મહુવા, તા. ર0 મહુવામાં તાજેતરમાં થયેલા બાળ લગ્નનાં એક કિસ્‍સામાં થયેલા વર અને વધુનાં માતા-પિતા તો ઠીક પરંતુ જાનૈયાઓ પણ પોલીસ ચોપડે આરોપી બન્‍યા છે. જેના પગલે ભારે ચકચાર મચી જવા પામેલ. જિલ્‍લા સમાજ સુરક્ષા…

બ્રેકીંગ ન્યુઝ

લ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ

ધારી ઉપસરપંચની જાગૃતતા કામ કરી ગઈ લ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ સ્‍થાનિક પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી ધારી, તા.ર0 ધારીના સ્‍મશાનની કમ્‍પાઉન્‍ડ વોલ ઓળંગી મૃતદેહના ચૂલા અને પડતર ભંગારનો કોથળો લોખંડ ભરી નાઠી રહેલી…

બ્રેકીંગ ન્યુઝ

વડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત

વડીયા, તા.ર0 વડીયાના સુરગપુરા વિસ્‍તારમાં રહેતા હેત ભુપતભાઈ હીરપરા (ઉ.વ.7)ને થોડા દિવસો પહેલા અચાનક તબિયત બગડતા તેના પિતા હેતને વડીયા સિવિલ હોસ્‍પિટલમાં લઈ ગયેલ. ત્‍યારે તેના ચિન્‍હો જોઈને ફરજ પરના ડો. ગજેરા તેના પિતા ભુપતભાઈ હીરપરાને જણાવેલ કે તમારા પુત્રને…

જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ

આનંદો : અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની પાકવીમાની રકમ મંજુર જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાંથી ધિરાણ મેળવનાર ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમજમા થઈ રકમ 31 માર્ચ સુધીમાં ધિરાણ ખાતામાં રકમ ભરવાની મુદ્‌તમાં 3 મહિનાનો વધારો કરાયો બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં નિર્ણયથી જિલ્‍લાભરનાં ખેડૂતો ખુશખુશાલ અમરેલી,…

અમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી

હોલીકે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મે રંગ મિલ જાતે હૈ, ગીલે શિકવે ભુલકે દોસ્‍તો, દુશ્‍મનભી ગલે મિલ જાતે હૈ અમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી અસત્‍ય પર સત્‍યનાં વિજયની પ્રેરણા આપતાં પવિત્ર તહેવારની આસ્‍થાભેર ઉજવણી અમરેલી, તા….

અમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો

અમરેલીની રૂપાયતન શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પારંપારિક ઘડતરમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. આ હેતુને ઘ્‍યાનમાં રાખીને સ્‍વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત એન.ડી. સંઘવી રૂપાયતન પ્રાથમિક શાળા (મણીનગર વિભાગ) તથા ડી.કે. કામદાર રૂપાયતન પ્રાથમિક શાળા…

રાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર

રાજુલા, તા. ર0 રાજુલા વિસ્‍તારનાં ધારાસભ્‍ય અંબરીશ ડેર અને તાલુકા પંચાયત અને જીલ્‍લા પંચાયતનાં સદસ્‍યો તથા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતનાં સદસ્‍યો તથા રાજુલા તાલુકાની સમગ્ર ટીમ ર્ેારા ચાલુ સાલે ગામડે-ગામડે અને ખેતરે-ખેતરે જઈને અને સાથે જે-તે અધિકારીઓને સાથે રાખીને…

સારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ

ફાગણ મહિનાના પવિત્ર તહેવાર હોળીનો સનાતન ધર્મમાં અનેરો મહિમાં છે. રંગ અને પ્રેમના આ ઉત્‍સવને સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ફુલદોલ કે પુષ્‍પદોલોત્‍સવ તરીકે ઓળખવમાં આવે છે. ભગવાન સ્‍વામિનારાયણે આજથી સવા બસો વર્ષે પુર્વ શરૂ કરેલ આ પુષ્‍પ દોલોત્‍સવને આજે પણ તેઓના અખંડ…

ચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો

વડીયા, તા.ર0 વડીયા નજીક આવેલ અને જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામના સુરેશભાઈ નાથાભાઈ પાઘડાળ પટેલની વાડીમાં ખેત મજૂરી કામ કરતા હિતેશ નાથાભાઈ રાવત (ઉ.વ.30) મુળ મઘ્‍ય પ્રદેશનો આજે બપોરના સમયે વાડીએ કામ કરતા હતા ત્‍યારે અચાનક દીપડો આવીચડતા તેની પર…

error: Content is protected !!