Amreli Express

Daily News Papers Amreli

Day: March 20, 2019

પોલીસ સમાચાર

રાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા

પાંચ શખ્‍સો સામે લોકસભાની ચૂંટણીને લઈને પગલા લેવાયા અમરેલી, તા.19 આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય જે અનુસંધાને ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને નિષ્‍પક્ષ અને ભયમુકત રીતે મતદાન થાય તે અંતર્ગત અમરેલી જિલ્‍લાના પોલીસ…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો

અનેક દાવેદારોએ રાજીનામુ આપવા તૈયારી શરૂ કરી અમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો જોકે સત્તાવાર રીતે હજુ પણ પરેશ ધાનાણી, જેની ઠુંમર હોટ ફેવરીટ અમરેલી, તા.19 અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ માટે થઈ મુશ્‍કેલીનો કોઈ અંત જ…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી

ધો. 10-1રની બોર્ડની પરીક્ષા દરમિયાન અમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી ધો. 10-1રમાં કુલ 930 વિદ્યાર્થીઓ પરીક્ષમાં ગેરહાજર રહૃાાં અમરેલી, તા. 19 ધો. 10ની પરીક્ષાઓની આજે પૂર્ણાહુતી થતાં પરીક્ષાના અંતિમ દિવસે આજે અમરેલી શહેરમાં આવેલ…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે

અધિકારીઓ અને પદાધિકારીઓ માર્ગની સમસ્‍યા ભુલી ગયા અમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથી આગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે પાલિકાનાં નિંભર શાસકોનું લશ્‍કર કયા લડે છે તેની કોઈને ખબર પડતી નથી અમરેલી,…

બ્રેકીંગ ન્યુઝ

સાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે

અમરેલી, તા.19 આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 ન્‍યાયિક અને ભયમુકત વતાવરણમાં યોજાય તે અન્‍વયે ભાવનગર રેન્‍જના નવ નિયુકત નાયબ પોલીસ મહાનિરીક્ષકઅશોક કુમાર આઈપીએસ દ્વારા ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્‍લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, અમુક અસામાજિક તત્‍વો દ્વારા રિવોલ્‍વર, બંદુકો,…

કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીને ટકકર આપવા માટેભાજપ છેલ્‍લી ઘડીએ ઉંઘાડનાં નામનું શસ્‍ત્ર ઉગામશે ?

પાટીદાર સમાજની નારાજગી ભાજપ તરફ ઓછી થઈ હોવાથી ઉંઘાડ વિજેતા બની શકે તેમ છે ખેડૂત મતદારોની સંખ્‍યા વધુ હોય અને ઉંઘાડ ખેડૂતોનાં પ્રિય નેતા હોય ભાજપ દાવ ખેલે તેવું લાગે છે અમરેલી, તા. 19 અમરેલીલોસકભા બેઠકનાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પુરજોશમાં…

મેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર

3 મહિનાથી વાતાનુકુલીન કચેરીમાં કરાયેલ આયોજન કયાં ખોવાઈ ગયું મેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર મીનરલ વોટરની બોટલની સંગાથે પીવાના પાણીની સમસ્‍યા અંગે કયારેય ગંભીર વિચારણા ન થઈ શકે 1700ની જનસંખ્‍યા ધરાવતાં ગામની મહિલાઓ એક બેડા પાણી માટે ભારે સંઘર્ષ…

જાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત જાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ માર્ગ, પુલ સહિતની અનેક સુવિધાઓની જરૂરિયાત છે રાજુલા, તા.19 અમરેલી જિલ્‍લામાં એકમાત્ર જાફરાબાદ માચ્‍છિમારીનું બંદર આવેલ છે અને ત્‍યારે 100ની આસપાસ બોટો…

રાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ

રાજુલાના વાવેરા રોડ ઉપર આવેલ બાબુભાઈ રામના યદુનંદન ફાર્મ ખાતે આજરોજ કોંગ્રેસ પરિવાર દ્વારા 98 વિધાનસભા કારોબારી સમિતિની મિટીંગ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાંથી કોંગ્રેસ વધુમાં વધુ મત કોંગ્રેસને મળે તેવા હેતુથી…

અમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી

પરીક્ષાર્થીને છાતીમાં દુઃખાવો શરૂ થતાં અમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી 108ની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે અમરેલી, તા.19 આજરોજ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા દરમિયાન અમરેલીની તુન્‍ની વિદ્યા મંદિર, જેશીંગપરામાં ચાલુ બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને પરીક્ષા…

સાવરકુંડલાની મુલાકાત કરતા જિલ્‍લા ચૂંટણી અધિકારી આયુષ ઓક

અમરેલી, તા.19 અમરેલી જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે અમરેલી લોકસભા મતદાર વિસ્‍તારમાં સમાવેશ થતા 97- સાવરકુંડલા વિધાનસભા મતદાર વિસ્‍તારની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાવરકુંડલા વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો પરની સુવિધા બાબતે ચકાસણી કરી હતી. તાલુકાના બી.એલ.ઓ….

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ 

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્‍કૂલ તથા શ્રીમતી ચંપાબેન ગજેરા સ્‍કૂલના સંયુકત ઉપક્રમે બેડમિન્‍ટન તેમજ ચેસ ટૂર્નામેન્‍ટ સ્‍પર્ધાનું ભવ્‍યાતિભવ્‍ય વિદ્યાસભા કેમ્‍પસમાં ઈન્‍ડોર હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં કુલ 70 વિદ્યાર્થીઓએ ચેસ…

error: Content is protected !!