Amreli Express

Daily News Papers Amreli

Day: March 19, 2019

બ્રેકીંગ ન્યુઝ

જાફરાબાદનાં એસ.ટી. ડેપો ખાતે કંટ્રોલ પોઈન્‍ટનો પ્રારંભ થતા હાશકારો

બંદરચોક બસ સ્‍ટેન્‍ડ શરૂ કરવા માંગ અમરેલી, તા. 18 તાજેતરમાં જાફરાબાદ ખાતે એસ.ટી. કંટ્રોલ પોઈન્‍ટનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવેલ છે. તે લોકો માટે સારી બાબત છે. લોકોની સુવિધામાં વધારો થયેલ છે. આ કંટ્રોલ પોઈન્‍ટ ઘણા લાંબા સમય બાદ કાર્યરત…

બ્રેકીંગ ન્યુઝ

જિલ્‍લાની જનતા પોલીસની કામગીરીથી ખુશખુશાલ

ઘણા વર્ષો બાદ પોલીસે અસામાજિક તત્‍વો પર કાબુ મેળવ્‍યો જિલ્‍લાની જનતા પોલીસની કામગીરીથી ખુશખુશાલ સમગ્ર જિલ્‍લામાં ધાકધમકી દ્વારા ભયનો માહોલ ઉભો કરનારાઓ જ ભયભીત બની ગયા જિલ્‍લાનાં રાજકીય આગેવાનોનાં જોરે કુદતા અસમાજિક તત્‍વોને પણ તેના ગોડફાધર કોઈ મદદ કરી શકતા…

બ્રેકીંગ ન્યુઝ

અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા

ચૂંટણીને અનુલક્ષીને હાઈ-વે પર ચેકીંગ દરમિયાન મળી આવ્‍યા હતા અંતે ચાવંડ નજીક પસાર થઈ રહેલ ઈનોવા કારમાં રહેલ રૂપિયા રપ લાખ કાયદેસરનાં નીકળ્‍યા રૂપિયા 10 લાખ ઉપરાંતની રકમ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી અમરેલી, તા.18 આગામી લોકસભાની ચૂંટણીઓમાં…

ખળભળાટ : સાવરકુંડલામાં કોંગ્રેસનાં ઘરમાં આગ લાગી : જિલ્‍લા પંચાયતનાં ર સદસ્‍યો સહિત ર00 કાર્યકરોનાં રાજીનામા

તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને માર્કેટયાર્ડનાં ચેરમેન દીપક માલાણીને સસ્‍પેન્‍ડ કરાતા આફટર શોક લોકસભાની ચૂંટણી નજીકમાં જ હોય કોંગ્રેસ પક્ષ માટે માઠા સમાચાર આવ્‍યા સાવરકુંડલા, તા. 18 નેતા વિપક્ષ ગુજરાત વિધાન સભાના વિસ્‍તાર અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષની સાડાસાતી બેઠી હોય…

અમરેલીનાં કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી સામે રોષનો માહોલ

જિલ્‍લાભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનો જોડાયા અમરેલીનાં કાઠી ક્ષત્રિય સમાજનાં આગેવાનોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી સામે રોષનો માહોલ પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂએ નારાજગી વ્‍યકત કરી અમરેલી, તા.18 અમરેલી જિલ્‍લામાં નેતા વિપક્ષથી નારાજ પૂર્વ કોંગી ધારાસભ્‍ય પ્રતાપ વરૂએ સમગ્ર અમરેલી જિલ્‍લાના…

આંબરડી ગામમાં ત્રણ સિંહોએ ઘુસી જઈ ગામના પાદરમાં 6 વાછરડીનો શિકાર કર્યો

આંબરડી, તા. 18 સાવરકુંડલાના આંબરડી ગામે આજે વહેલી સવારે છ વાગ્‍યે એકી સાથે ત્રણ સિંહો ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી. આંબરડી ગામ વચ્‍ચે આવેલ અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેંક નજીક ખુલ્‍લી જગ્‍યામાં રખડતી ગાયોનું ટોળુ આરામ ફરમાવી રહૃાું હતુંતેવામાં એકાએક ત્રણ…

લ્‍યો બોલો : સરાકડીયામાં પીવાના પાણીની મોકાણ

ગામની મહિલાઓ એક મહિનાથી પાણી વિના પરેશાન લ્‍યો બોલો : સરાકડીયામાં પીવાના પાણીની મોકાણ ઉનાળાનાં આગમને જ પીવાના પાણીની મોકાણ તો આગામી દિવસોમાં શું થશે તેની ચિંતા પશુપાલકોને પણ પાણી માટે દરરોજ હડીયાપટ્ટી કરવી પડી રહી છે ખાંભા, તા. 18…

ઈન્‍દોરમાં ભામાશા ગોપાલ શેઠનું ભવ્‍ય સન્‍માન કરાયુ 

ઈન્‍દોર શહેર ખાતે અખીલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ સંસ્‍થા આયોજીત પદારોહણ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્‍થિત અમરેલી જીલ્‍લાનાં બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં ખોડલધામ જેવી જયાનાં મુખ્‍ય દાતા તરીકે તથા એક હજાર દિકરીઓનાં પાલક પિતા તરીકેનું બિરૂદ પામનાર ગરીબ…

અવસાનનોંધ

અવસાન નોંધ 

અવસાન નોંધ અમરેલી : મુ. મોટા ભંડારીયા નિવાસી, હાલ અમરેલી વજુબેન ભીખાભાઈ જોટંગીયા (ઉ.વ. 103) મધુભાઈ, નાથુભાઈ તથા પ્રફુલ્‍લભાઈ બી. જોટંગીયા (ડી.ઈ.ઓ. અમરેલી)નાં માતુશ્રી તેમજ જયેશભાઈ, પરેશભાઈ (રાજકોટ) તથા મુકુંદભાઈ, યાજ્ઞિકભાઈના દાદીમાં તા.18/3 ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું…

બાબરામાં માનસિક રીતે અસ્‍થિર આખલાએ આંતક મચાવતા ભારે નાસભાગ

બાબરા, તા. 18 બાબરામાં આખલાનો આતંક સામાન્‍ય બન્‍યો હોય તેમ અવારનવાર આખલા યુઘ્‍ધના કારણે લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. શહેરની મુખ્‍ય બજાર તેમજ હાઈવે રોડ અને રહેણાંક વિસ્‍તારમાં થતા આખલા યુઘ્‍ધના કારણે લોકો વાહનોને ભારે નુકશાન પહોંચે…

error: Content is protected !!