Amreli Express

Daily News Papers Amreli

Day: March 17, 2019

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ

  ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રા.શાળા તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધા યોજાઈ પ્રસ્‍તુત ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધામાં ધો.1 થી 9 સુધી આશરે રર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ…

બ્રેકીંગ ન્યુઝ

ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે

અખિલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ ગૃપ દ્વારા ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે એક હજાર દીકરીનાં પાલક પિતા બનવાના ભગીરથ કાર્ય બદલે સન્‍માન કરાશે અમરેલી, તા.16 બાબરાના ખોબા જેવડા ચમારડી ગામમાં જન્‍મીને સમાજસેવાના માઘ્‍યમથી સમગ્ર…

ધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી 

હોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે લોકો વિવિધ વસ્‍તુઓની સાથે ધુળેટીમાં રમવા માટે પિચકારીની પણ ખરીદી કરી રહૃાા છે. ચાલુ વર્ષે બજારમાં પિચકારીની બજાર જામી છે અને અવનવી અને કાર્ટુન પિચકારીએ બાળકોમાં અનોખું આકર્ષણ ઉભુ કર્યુ છે….

બ્રેકીંગ ન્યુઝ

આગામી ર3 એપ્રિલે 16 લાખ મતદારોની અગ્નિપરીક્ષા

દેશનું ભવિષ્‍ય તૈયાર કરનાર લોકસભાની ચૂંટણીનું મતદાન હોય આગામી ર3 એપ્રિલે 16 લાખ મતદારોની અગ્નિપરીક્ષા દરેક મતદારે વિચારવું પડશે કે કયો ઉમેદવાર અને કયો પક્ષ મતદારનું ભલું કરી શકે છે તે જોવું પડશે અમરેલી, તા.16 અમરેલી સંસદીય મત વિસ્‍તારનાં 16…

પોલીસ સમાચાર

સા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ

ગેરકાયદેસર રીતે ફરતાં હોય ટપારવા જતાં ઘટના બની સા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ વંડાનાં વિક્રમ બસીયા વિરૂઘ્‍ધ પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી સાવરકુંડલા, તા. 16 સાવરકુંડલાતાલુકાનાં નાની વડાળ બીડ ખાતે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર…

બ્રેકીંગ ન્યુઝ

ખેત તલાવડી કૌભાંડની તપાસ નહી થાય તો કોર્ટમાં જવાની ચીમકી

અમરેલી જિલ્‍લામાં વ્‍યાપક પ્રમાણમાં કૌભાંડ છતાં તપાસના નામે મીંડુ ખેત તલાવડી કૌભાંડની તપાસ નહી થાય તો કોર્ટમાં જવાની ચીમકી ધારી, બગસરા પંથકમાં માત્ર કાગળ પર જ ખેત તલાવડી બનાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ તપાસ નહીથાય તો હાઈકોર્ટમાં જવાની…

બગસરા નગરપાલીકા ઉપપ્રમુખનો જન્‍મ દિવસ સાદગી પૂર્ણ ઉજવતા શરાફી મંડળીનાં કર્મચારી ગણ 

બગસરા નગરપાલીકાનાં ઉપપ્રમુખ એવા નિતેષભાઈ ડોડીયાનો જન્‍મ દિવસ સાદગી પૂર્ણ ઉજવતા હોદેદારો સાથે કર્મચારી ગણ આ જન્‍મ દિવસની ઉજવણી પ્રસંગે મંડળીના ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીયા, સેક્રેટરી ડી. જી. મહેતા તથા ગૌરાંગભાઈ ચુડાસમા, અતુલભાઈ ખુંટ, સાથો સાથ ગામનાં અનેક અગ્રણી આગેવાનો ર્ેારા…

તપાસ કરો : ખાંભામાં સોશ્‍યલ વર્કરનાં નામે બાળકોને ઉઠાવી જનાર ગેંગ સક્રીય થઈ?

જિલ્‍લામાં નવતર પ્રકારની ગુન્‍હાખોરી શરૂ થતાં ફફડાટ તપાસ કરો : ખાંભામાં સોશ્‍યલ વર્કરનાં નામે બાળકોને ઉઠાવી જનાર ગેંગ સક્રીય થઈ? સીસીટીવી કેમેરામાં અજાણી મહિલાઓ કેદ થઈ ખાંભા, તા. 16 ખાંભા શહેર તથા તાલુકામાં છેલ્‍લા પાંચેક દિવસથી બાળ તસ્‍કરી કરનારી ગેંગ…

અમરેલીની રૂપાયતન સંસ્‍થામાં થયેલ વડીલ વંદનાની ગરિમાપૂર્ણ ઉજવણી

અમરેલીની રૂપાયતન સંસ્‍થામાં થયેલ વડીલ વંદનાની ગરિમાપૂર્ણ ઉજવણી વડીલ આત્‍મજનોનો મહિમા કરવાનો અને તેમના ગુણાનુવાદ કરીને પ્રેરણા મેળવવાનો અનેરો આનંદ હોય છે. રૂપાયતન સંસ્‍થાને આવો પ્રસંગ ઉજવવાની તક સાંપડી હતી. દાયકાઓ સુધી જેમણે માત્ર શિક્ષણમાં જ નહીં જીવનનાં અનેકવિધ ક્ષેત્રોમાં…

લાઠીનાં શિક્ષકનું પેપર ઈન્‍ટરનેશનલ કક્ષાએ બેસ્‍ટ પેપર તરીકે પસંદ

લાઠી, તા. 16 લાઠી કલાપી વિનય મંદિરના વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્‍ત્રના શિક્ષક એચ. કે. ગોહિલ ભૌતિક વિષયમાં પી.એચ.ડી. કરે છે. તેમનું રિસર્ચ પેપર લારા ઈન્‍ટરનેશનલ જર્નલમા પ્રકાશિત થયેલ છે. જે એક ગૌરવની બાબત છે.તે ઉપરાત ર6 થી ર8 ફેબ્રુઆરીમાં ચેન્‍નઈ ખાતે…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ બગસરા : હામાપુર નિવાસી સ્‍વ. ભીખુભાઈ હરિભાઈના ધર્મપત્‍નિ ચંપાબેન ભીખુભાઈ મારૂ (ઉ.વ.80) તે ભરતભાઈ ભીખુભાઈ મારૂ તથા અશ્‍વિન ભીખુભાઈ મારૂના માતુશ્રી અને જગદીશ ધીરૂભાઈ મારૂના દાદીમા તથા ડો. બી.આર. મારૂના કાકીનું તા.16/3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું…

ધારીમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર ર શખ્‍સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ

બાપ-દીકરા વિરૂદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી અમરેલી, તા.16 આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને જિલ્‍લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે થઈ અટકાયતી પગલા લેવાની પોલીસ વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. ત્‍યારે આવી જકાર્યવાહી કરવા અંગે પોલીસ ટીમ…

સમસ્‍યા જાય તેલ લેવા સૌને સાંસદ બની જવું છે

જ્ઞાતિનાં આધારે નહી જિલ્‍લાનો વિકાસ કરી શકે તેની પસંદગી થવી જોઈએ સમસ્‍યા જાય તેલ લેવા સૌને સાંસદ બની જવું છે પટ્ટાવાળાની ભરતીમાં પણ ઈન્‍ટરવ્‍યુ હોય અને સાંસદ બનવા માટે કોઈ પુછપરછ કે ઈન્‍ટરવ્‍યુ થતાં જ નથી સંસદિય વિસ્‍તારની સમસ્‍યા શું…

error: Content is protected !!