Amreli Express

Daily News Papers Amreli

Day: March 16, 2019

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી ?

સંઘાણી જુથ અને ડો. કાનાબાર જુથ વચ્‍ચે સાંસદની હાલત સુડી વચ્‍ચે સોપારી જેવી થઈ ગઈ અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી ? ગીતાબેન સંઘાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા સહિતનાં નવા નામો ચર્ચામાં અમરેલી, તા. 1પ અમરેલી લોકસભા બેઠક…

પોલીસ સમાચાર

બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા

વૃદ્ધ ખેડૂતપાસેથી ધોળે દિ’એ ચોરી થતા ચકચાર બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા સ્‍થાનિક પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી અમરેલી, તા. 1પ બગસરા તાલુકાનાં નાના મુંજીયાસર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં કેશુભાઈ…

પોલીસ સમાચાર

સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી

14 શખ્‍સોએ ચોરી કર્યાની રજૂઆત સાવરકુંડલા, તા.1પ સાવરકુંડલા શહેરના જેસર રોડ પર દાસીજીવણ સોસાયટીખાતે ફરિયાદી કેતનભાઈ બાબુભાઈ ડોડીયા મૂળદાસ ટ્રેડીંગ નામે ઈલેકટ્રીક કાંટાના પાર્ટસનું કારખાનું ચલાવે છે. જેના દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં તા.13/03ના રોજ આઈ.પી.સી. કલમ 379, 3ર4, 4પ4,…

પોલીસ સમાચાર

ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી

એક અઠવાડિયાની જહેમત બાદ કાંઈ જ ન મળ્‍યું ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી જંગલમાંથી ચંદનનાં 30 આરક્ષિત વૃક્ષ કટીંગ થયા પણ મુદ્યામાલ પણ જપ્‍ત ન થયો : લાખોનો માલ પગ કરી…

સમાચાર

અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ?

ભાજપની વિરાટ શકિત સામે લડી શકવાની ક્ષમતા ધરાવતાં અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ? ભાજપ દ્વારા કોઈપણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા ધમપછાડા શરૂ થયા હોય કોંગ્રેસ એલર્ટ ભાજપનાં અનેક આગેવાનો પણ પરેશ ધાનાણીનું નામ મજબુત હોવાનું…

પોલીસ સમાચાર

ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત

અમરેલી, તા. 1પ ધારી ગામે આવેલ નવી વસાહતમાં રહેતા ચંદ્રેશ ગભરૂભાઈ ધાખડા તથા પરેશ રમેશભાઈ દેસાઈ નામનાં બે ઈસમો ગઈકાલે રાત્રીનાં સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 કયું7873 સાથે હરીકૃષ્‍ણનગરનાં ગરનાળા પાસે વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.ર100…

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ઉમદા કામગીરી અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ અમરેલી, તા. 1પ અમરેલી જિલ્‍લામાં લોકો શાંતિથી પોતાના ઘરમાં સુખ-ચેનથી રહી શકે તે માટે થઈ અસામાજિક તત્‍વોને સીધાદોર કરવા માટે થઈ અમરેલી જિલ્‍લા પોલીસવડા…

પોલીસ સમાચાર

કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત

દુકાનનો સામાન લઈ પરત આવતા બન્‍યો બનાવ અમરેલી, તા. 1પ, રાજુલા તાલુકાનાં કડીયાળીગામે રહેતાં ભાણાભાઈ રામભાઈ ભાલીયા ગઈકાલે રાજુલા ગામે દુકાનનો સામાન લેવા માટે ગયા હતા અને રાજુલાથી પરત કડીયાળીગામ તરફ પોતાના હવાલાવાળા મોટર સાયકલ  ઉપર આવી રહૃાાં હતા ત્‍યારે…

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ

મહિનાઓ પહેલા ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છતાં પણ અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ નામ કે સરનામુ બદલવા માટેની અરજી કર્યાને મહિનાઓ પસાર થયા છતાં કાર્ડ મળેલ નથી જિલ્‍લાનાં હજારો મતદારો મતદાનનાં દિવસે જ પરેશાન થઈ રહૃાા છે તેનું પુનરાવર્તન…

બ્રેકીંગ ન્યુઝ

આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ

દિ’ઉગેને એકાદ-બે બકરાનો કોળીયો કરી જાય છે અમરેલી, તા.1પ સરંભડા વિસ્‍તારમાં આમ તો ઘણા સમયથી દીપડાનો વસવાટ છે. માલધારીઓ તથા સીમમાં રહેતા મજૂરોના પશુઓને દીપડો અવાર-નવાર મારીને લઈ જાય છે. અથવા તો ઈજા પહોંચાડે છે. પરંતુ છેલ્‍લા આ એક જ…

ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી

ડી.આઈ.જી. અશોકકુમાર દ્વારા લાલ આંખ ભાવનગર, તા.1પ આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી – ર019 અન્‍વયે ભાવનગર રેન્‍જમાં આદર્શ આચારસંહિતના અમલીકરણ માટે સમગ્ર ચુંટણીપ્રક્રિયા મુકત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્‍જના જિલ્‍લાઓ ભાવનગર,…

અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના દેવળીયા ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ખાટલા મિટીંગનુંઆયોજન દેવળીયા ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનિષ ભંડેરી, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઈ હપાણી, તાલુકા કોંગ્રેસ યુવા અગ્રણી વિપુલભાઈ પોકીયા, તાલુકા પંચાયત સદસ્‍ય…

જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન

ક્ષત્રિય આગેવાન બબલાભાઈ ખુમાણનો પ્રયત્‍ન સફળ રહૃાો સાવરકુંડલા, તા. 1પ આજથી એકાદ વર્ષ પહેલા જાબાળ ગામે નજીવી બાબતે કોળી ઠાકોર સમાજ અને દેવીપૂજક સમાજનાં લોકો વચ્‍ચે મારામારી અને ઘર સળગાવવા સુધીની માથાકૂટ થઈ ગઈ હતી.આથી આ બંને સમાજ વચ્‍ચે આ…

લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક

18-19 વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્‍નો અમરેલી, તા.1પ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકએ લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લઇ પ્રાથમિક સુવિધા હોવા અંગે ચકાસણી કરી હતી. આ ઉપરાંત લાઠી વિધાનસભા મતદાર વિભાગના તમામ બી.એલ.ઓ., સુપરવાઈઝર…

અવસાનનોંધ

અવસાન નોંધ 

અમરેલી : ભરતભાઈ પ્રાણજીવન રાજા (ઉ.વ.પર) (ગોપાલ નમકીન) તે સ્‍વ. પ્રાણજીવન કલ્‍યાણજી રાજાના સુપુત્ર, કાળુભાઈ, નીતીનભાઈ, પ્રદિપભાઈના ભાઈ, સ્‍વ. વજુભાઈ, જગદીશભાઈ તથા કિશોરભાઈના ભત્રીજાનું તા.1પ/3ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.16/3ને શનિવારના રોજ સાંજના 4 થી પ રાખેલ…

error: Content is protected !!