Amreli Express

Daily News Papers Amreli

Day: March 15, 2019

પોલીસ સમાચાર

અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી

કમાણી સાયન્‍સ એન્‍ડ આર્ટસ કોલેજમાં ફરજ બજાવતાં અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી સરકારી નોકરી આપવાની લાલચ આપીને મસમોટી રકમ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ ભાવનગરનાં વતની એવા પ્રોફેસર સંજય દવેએ 1પ0 જેટલા બેરોજગાર યુવકોને છેતર્યા અમરેલી, તા. 14 ભાવનગરમાં…

આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે

કેન્‍દ્રીય ચૂંટણીપંચ ડીઝીટલ ઈન્‍ડિયા અંતર્ગત આધુનિક સ્‍વરૂપ પકડી રહૃાું છે આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે કોઈપણ નાગરિક નામ જણાવીને અથવા તો અનામ રહીને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકશે મતદારોને લોભ, લાલચ કે ધાક ધમકી આપવામાં આવે તો તુરત જ…

પોલીસ સમાચાર

જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા.14 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈ કાલ તા.14/3ના રોજ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો….

પોલીસ સમાચાર

સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો

અમરેલી, તા. 14 સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર રહેતા અને મજુરી કામ કરતા વિજય વિનુભાઈ ડોડીયા નામના 30 વર્ષિય યુવકનાં પિત્રાઈ ભાઈ સાથે તે જ ગામે રહેતાં મહેશ બાબુભાઈ ડોડીયાને ધંધાનાં પૈસાની લેવડ-દેવડ બાકી હોય જે બાબતનું મનદુઃખ રાખી બુધવારે…

બ્રેકીંગ ન્યુઝ

માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે

વિવિધ પડતર માંગણીને લઈને સરકારનું નાક દબાવ્‍યું માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે રાજયનાં લાખો વિદ્યાર્થીઓની કારકીર્દી પર જોખમ ઉભું થયું અમરેલી, તા. 14 ગુજરાત રાજય ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ…

લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા

4 વર્ષ કોંગ્રેસપક્ષમાં રહૃાા બાદ અકળામણ શરૂ થતાં લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા ભાજપથી કંટાળીને કોંગ્રેસમાં ગયા તો ત્‍યાં તો ભાજપ કરતાંભયાનક જુથવાદ જોવા મળ્‍યો અમરેલી, તા. 14 અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુરત…

લોકસભા બેઠક માટે ભાજપનાં અર્ધો ડઝન દાવેદારો

કાછડીયા, લાખાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, ડોબરીયા સહિતનાં લોકસભા બેઠક માટે ભાજપનાં અર્ધો ડઝન દાવેદારો ભાજપનાં નિરીક્ષક દ્વારા સત્તાવાર રીતે દાવેદારોની યાદી આપવામાં આવી નથી ભાજપ કાર્યાલય પર સવારથી સાંજ સુધી કાર્યકરોને સાંભળવામાં આવ્‍યા અમરેલી, તા.14 આગામી લોકસભાની ચૂંટણી માટે…

આલે લે : ખાંભાનાં રાણીંગપરા ગામે ઉનાળના શરૂઆતમાં જ પીવાના પાણીની તંગીથી મહિલાઓ પરેશાન

ગામજનોને એક કિમી દૂર પાણી ભરવા જવું પડે છે આલે લે : ખાંભાનાં રાણીંગપરા ગામે ઉનાળના શરૂઆતમાં જ પીવાના પાણીની તંગીથી મહિલાઓ પરેશાન ખાંભા, તા.14 ખાંભાના રાણીંગપરા ગામે ગ્રામ પંચાયતનો ટાંકો અને પાણીની લાઈનમાંથી ગામજનો પાણી મેળવી રહયા છે. ત્‍યારે…

સાવરકુંડલામાં એલ્‍ડરલી હોમ કેર આસિસ્‍ટન્‍ટ કોર્સનાં સ્‍ટુડન્‍ટનો વિદાય સમારંભ યોજાયો 

એલ્‍ડરલી હોમ કેર આસિસ્‍ટન્‍ટ કોર્સના બે મહિના પહેલા ઓપનિંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં જોઈન્‍ટ થનાર તમામ સ્‍ટુડન્‍ટોને ટીમ દ્વારા ર મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા બ્રાન્‍ચ દ્વારા વિદ્યાર્થીઓને કિલનિકલ તાલીમ અને થિયરી તાલીમ આપવામાં આવી હતી. અને બે…

તીર્થભૂમિ સારંગપુરમાં ફૂલદોલ ઉત્‍સવની તડામાર તૈયારી

આગામી ર1 માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફુલદોલ ઉત્‍સવ ભવ્‍યતાપુર્વક ઉજવાશે. આ પ્રસંગે દેશ-પરદેશથી હજારો ભકતો ફુલોકી હોલીથી રંગાવા માટે પધારશે. એવી ધારણા છે. તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્‍વામિનરાયણના સમયથી આ ઉત્‍સવ ખુબ જ ભવ્‍યતા અને દિવ્‍યતા સાથે ઉજવાતો…

રોષ : વડીયાનાં સુરગપરા વિસ્‍તારમાં ધમધમતી મીની ઓઈલ મીલથી સ્‍થાનિકોમાં નારાજગી

રોષ : વડીયાનાં સુરગપરા વિસ્‍તારમાં ધમધમતી મીની ઓઈલ મીલથી સ્‍થાનિકોમાં નારાજગી પ્રદુષણના કારણે જનઆરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો અમરેલી, તા.14 વડિયાના સુરગપરા વિસ્‍તારમાં છેલ્‍લા કેટલાક સમયથી મીની ઓઈલ મીલનો તેલ કાઢવાનો ધાણો આવેલ છે. જેના કારણે આસપાસના વિસ્‍તારમાં રહેતા…

error: Content is protected !!