Amreli Express

Daily News Papers

Day: March 1, 2019

સમાચાર

અમરેલીની જનરલ હોસ્‍પિટલનાં તબીબો દેશસેવા માટે તૈયાર

ભારતીય સૈન્‍ય દ્વારા પાકિસ્‍તાનના બાલાકોટ વિસ્‍તારમાં જઈને 3પ0 જેટલા આંતકીઓનો ખાત્‍મો બોલાવી દીધો હતો. ત્‍યારે આ બાબતને લઈને સમગ્ર ભારતના લોકોમાં ખુશી છવાઈ હતી. પુલવામામાં 44 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા જેને લઈને સમગ્ર ભારતવાસીઓમાં પાકિસ્‍તાન પ્રત્‍યે રોષ જોવા…

સમાચાર

વીંગ કમાન્‍ડર અભિનંદન સહી સલામત પાછા ફરે તે માટે પ્રાર્થના સભા યોજાઈ

કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા અમરેલી, તા.ર8 બુધવારના રોજ ભારતીય હવાઈ દળના વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની રક્ષા કરતાં તેમનું પ્‍લેન ક્રેશ થતાં તેઓને પાકિસ્‍તાની સેનાએ બંદી બનાવેલ છે. વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની સેવા માટે સહી સલામત પાછા ફરે તે માટે…

માતા-પિતાની ચુંગાલમાં રહેલ પરિણીતાને 181 અભયમ્‌ ટીમે પુરતી મદદ કરી

અમરેલી, તા. ર8 બાબરા તાલુકાના કરીયાણા ગામ નજીક એક મંદિર છે. ત્‍યાંથી નજીક રસ્‍તા પરથી એક બહેનનો વહેલી સવારના 181માં ફોન આવેલ. માતા-પિતાએ માર મારેલ છે તેથી ઘરેથી નીકળી ગયેલ છું મારી જાન જોખમમાં છે. તેથી તુરત જ 181ની ટીમ…

સમાચાર

અમરેલીની વિદ્યાસભા શાળામાં ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી

ડો.જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ આર્ટસ તેમજ સાયન્‍સ વિભાગના સંયુકત ઉપક્રમે આજરોજ તા.ર7 ફેબ્રુઆરી ર019ને બુધવારના રોજ ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને ફુલહાર…

અમરેલી ખાતે સંવાદની કાવ્‍યગોષ્ઠિ બેઠક મળી

અમરેલી ખાતે ઓરોમા કલા મંદિરના સભાખંડમાં તા.ર4/રને રવિવારના રોજ અમરેલીની જાણીતી સાહિત્‍ય સંસ્‍થા ભભસંવાદભભની કાવ્‍ય સાહિત્‍ય ગોષ્ઠિ બેઠક કવિ હર્ષદ ચંદારાણાની વિશેષ ઉપસ્‍થિતિ અને પ્રતાપભાઈ પંડયાની શુભેચ્‍છાથી મળી હતી. આ બેઠકમાં અતિથિ કવિ તરીકે રાજકોટથી પ્રસિઘ્‍ધ કવિ દંપતિ દીપક ત્રિવેદી…

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સોની જયંતિલાલ ભોવાનભાઈ સિમેજીયા (મેવાસાવાળા) (ઉ.વ.90)નું તા.ર8/રને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, વિનયકુમાર, વિજયભાઈના પિતાજી થાય છે. તેમની સાદડી તા.1/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે…

error: Content is protected !!