Year: 2019

જાફરાબાદની સરકારી હોસ્‍પિટલમાં તબીબો સહિતનાં સ્‍ટાફની ખાલી જગ્‍યા ભરો

એક અઠવાડિયામાં યોગ્‍ય નહીં થાય તો આંદોલનની ચીમકી જાફરાબાદની સરકારી હોસ્‍પિટલમાં તબીબો સહિતનાં સ્‍ટાફની ખાલી જગ્‍યા ભરો શહેરીજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું જાફરાબાદ, તા.18 આજે જાફરાબાદમાં આવેલ સરકારી હોસ્‍પિટલમાં છેલ્‍લા ઘણા સમયથી કાયમી ડોકટર તેમજ સ્‍ટાફ ન હોય જાફરાબાદના તમામ જ્ઞાતિના…

સીએમ (કોમનમેન) માટે નહી સીએમ (ચિફમિનિસ્‍ટર) માટે માર્ગોની મરામત

શહેરની દોઢ લાખની જનસંખ્‍યાની તંત્રને ચિંતા નથી સીએમ (કોમનમેન) માટે નહી સીએમ (ચિફમિનિસ્‍ટર) માટે માર્ગોની મરામત આવતીકાલે મુખ્‍યમંત્રીનું આગમન થવાનું હોય તંત્ર દ્વારા મુખ્‍યમંત્રીનાં માર્ગ પર મરામત શરૂ કરાઈ ચિફ મિનિસ્‍ટરે શહેરનાં તમામ રાજમાર્ગો પર ફરીને સંમેલન સ્‍થળે જવાની જરૂર…

દેવળીયામાં આરોગ્‍યલક્ષી કામગીરી

અમરેલી નજીક આવેલ દેવળીયા ખાતે રોગચાળાને લઈને જવાબદાર વિભાગ ઘ્‍વારા દવા છંટકાવ, આરોગ્‍યલક્ષી માર્ગદર્શન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમરેલીની વાહન વ્‍યવહાર કચેરીમાં લાયસન્‍સ આપવાની કામગીરી પૂરજોશમાં

અમરેલીની વાહન વ્‍યવહાર કચેરીમાં લાયસન્‍સ આપવાની કામગીરી પૂરજોશમાં દરરોજ સેંકડોની સંખ્‍યામાં લર્નિંગ લાયસન્‍સ કાઢી રહૃાા છે અમરેલી, તા.18 ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં આર.ટી.ઓ.ના નવા નિયમોનો અમલ શરૂ થઈ ગયો છે. ત્‍યારે લોકો પણ નવા કાયદાનો અમલ કરવા માટે બનતા…

અમરેલીખાતે સહકારી સેમિનાર યોજાયો

અમરેલી જિલ્‍લાની ચારેય ટોચની સહકારી સંસ્‍થાઓ દ્વારા તા.14/11થી શરૂ થયેલ સહકાર સપ્‍તાહની ઉજવણીમાં આજે પાંચમાં દિવસે અમર ડેરી, અમરેલી ખાતે અમરેલી જિલ્‍લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી તેમજ અમર ડેરી અમરેલીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાની ઉપસ્‍થિતિમાં સરકારની યોજનાઓનું સહકારી સંસ્‍થાઓ દ્વારા…

અમરેલીનાં મુકેશ સંઘાણીને આયુષ પ્રમોશન એવોર્ડ એનાયત

રીઝોઈશ હેલ્‍થ ફાઉન્‍ડેશન સંસ્‍થા દ્વારા અમરેલીનાં મુકેશ સંઘાણીને આયુષ પ્રમોશન એવોર્ડ એનાયત કેન્‍દ્રીય મંત્રી શ્રીપાદ નાયકનાં વરદ્‌ હસ્‍તે એનાયત અમરેલી, તા.18 બાળકો અને દિવ્‍યાંગોના આત્‍મ ગૌરવ માટે કામ કરતી દેશની નામાંકીત સામાજિક સંસ્‍થા રીઝોઈશ હેલ્‍થ ફાઉન્‍ડેશન દ્વારા અમરેલી સ્‍થિત શાંતિ…

દામનગરનાં સુવાગઢ ગામની ચૌદસીયો સીમમાંથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો ગાંજો ઝડપી લીધો

પ વિઘા અને 14 વસા ખેતીની જમીનમાં ગાંજાનું વાવેતર ઝડપાતાં ખળભળાટ મચી ગયો ગાંજાનાં રપ હજાર ઉપરાંતનાં છોડ અને 1ર0 કિલો બિયારણ હાથમાં આવ્‍યું અમરેલી, તા. 16 ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિર્દશકે ગુજરાત રાજયમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી…

કુંભારીયાનાં યુવકની પ્રેમિકાનાં પતિએ કરી હતી હત્‍યા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે પોલીસે હત્‍યાનો ભેદ ખોલ્‍યો કુંભારીયાનાં યુવકની પ્રેમિકાનાં પતિએ કરીભતી હત્‍યા મૃતક યુવક ભીખાભાઈ સોલંકીને દારૂ પીવરાવીને ર શખ્‍સોએ હત્‍યા કરી નાખ્‍યાની ઘટનાં સામે આવી બન્‍ને આરોપીઓએ હત્‍યામાં ઉપયોગમાં લીધેલ ધોકાનો બાળીને નાશ કરી નાખ્‍યો…

લ્‍યો બોલો : અમરેલી પાલિકા કચેરીનાં પટાંગણમાં રખડતા પશુઓ જોવા મળ્‍યા

શહેરમાં કેવી હાલત હશે તે સમજી શકાય તેમ છે અમરેલી, તા.16 અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા પોલીસ અને પાલિકા દ્વારાસંયુકત પણે રખડતા પશુઓને ડબ્‍બે પુરવાની કામગીરી પુરજોશમાં શરૂ થયા બાદ અકળ કારણોસર કામગીરી હવે ધીમી પડી ગઈ હોય તેવું લાગી…

error: Content is protected !!