Amreli Express

Daily News Papers

Uncategorized

અમરેલીમાં ભાજપી ઉમેદવારને સાર્વત્રિક આવકાર : ભાજપ તરફી મતનો ધોધ

તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાજપ તરફી મતનો ધોધ અમરેલીમાં ભાજપી ઉમેદવારને સાર્વત્રિક આવકાર ભાજપનાં વિજયોત્‍સવમાં કેન્‍દ્રિય મંત્રી રૂપાલા, ઉંઘાડ ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર જોડાયા કોંગી ઉમેદવારનાં હોમગ્રાઉન્‍ડમાં પણ ભાજપને જંગી મતોની સરસાઈ મળી અમરેલી, તા.ર3 અમરેલી લોકસભાની ચૂંટણીનું…

આગામી ર4 કલાક બાદ મત ગણતરી શરૂ થવાની હોય વહીવટી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ

દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની લોકસભાની ચૂંટણીનાં પરિણામને લઈને અમરેલી જિલ્‍લાની જનતાની ધડકન તેજ બની આગામી ર4 કલાક બાદ મત ગણતરી શરૂ થવાની હોય વહીવટી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ અમરેલી, તા.ર1 અમરેલી જિલ્‍લાની જનતાની ધડકન તેજ બની ચૂકી છે….

અમરેલી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

ચાંપાથળ ખાતે ગામજનોની ઉપસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળાનાં આચાર્યએ સહયોગ કર્યો અમરેલી, તા.ર1 ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ડીપાર્ટમેન્‍ટ ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત, ગાંધીનગર ઘ્‍વારા પુરસ્‍કૃત ડીસ્‍ટ્રીકટ કોમ્‍યુનિટી…

બેદરકારી : સાવરકુંડલામાં પીવાનું પાણી મળતું નથી અને બાંધકામમાં પીવાના પાણીનો દુરૂપયોગ

પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારી પ્રકાશમાં આવી બેદરકારી : સાવરકુંડલામાં પીવાનું પાણી મળતું નથી અને બાંધકામમાં પીવાના પાણીનો દુરૂપયોગ કલેકટર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે તેવી માંગ સાવરકુંડલા, તા. 18 સાવરકુંડલા નગરપાલિકા ઘ્‍વારા ઉનાળાની પરિસ્‍થિતિમાં મૂળ પીવાનાં તેમજ જીવનજરૂરી પાણી…

ભગુડા ગામે મોગલધામ ખાતે ર3મો પાટોત્‍સવ સંપન્‍ન થયો

સમાજનાં વિશાળ વર્ગની આસ્‍થાનાં સ્‍થાન એવા ચારણ જોગમાયા મા મોગલનાં ધામ અને મહત્‍વનાં યાત્રાસ્‍થાનતરીકે વિકસી રહેલાં મહત્‍વનાં યાત્રાધામ ભગુડા ધામ ખાતે માતાજીનો ર3મો પાટોત્‍સવ દિવ્‍યતા અને ભવ્‍યતા સાથે ઉજવાયો. કાર્યક્રમનાં પ્રારંભે ઉદ્યઘોષક મહેશદાન ગઢવીએ સહુ મહાનુભાવોને શાબ્‍દિક આવકાર આપ્‍યો અને…

અમરેલી જિલ્‍લામાં હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો : હજારો રત્‍નકલાકારો બેકાર બની જતાં ચિંતાનો માહોલ

હજારો રત્‍નકલાકારો બેકાર બની જતાં ચિંતાનો માહોલ અમરેલી જિલ્‍લામાં હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો અનેક કારખાનેદારો રત્‍ન કલાકારોનું શોષણ કરતાં હોવાની પણ ફરિયાદ જોવા મળે છે જિલ્‍લા ડાયમંડ ઉદ્યોગનાં પ્રમુખ લલિત ઠુંમરે ભાજપ સરકારની હીરા ઉદ્યોગ તરફની અવગણનાથી રોષ વ્‍યકત કર્યો…

અમરેલીમાં પાલિકા દ્વારા અશુઘ્‍ધ પાણી વિતરણ થતાં રોષ

પાલિકાનાં શાસકોને જનઆરોગ્‍યની કોઈ ચિંતા જ નથી અમરેલીમાં પાલિકા દ્વારા અશુઘ્‍ધ પાણી વિતરણ થતાં રોષ બટારવાડી વિસ્‍તારની એક સગર્ભાને દુષિત પાણીનાં કારણે કમળાનો રોગ થયો સદ્‌ભાવના ગૃપનાં પ્રમુખ અજીજભાઈ ગોરીએ પાલિકાનાં ચીફ ઓફીસરને પત્ર પાઠવ્‍યો અમરેલી, તા. 17 અમરેલી શહેરમાં…

સાવરકુંડલા અને રાજુલા પંથકમાં કમૌસમી વરસાદ

ભર ઉનાળે ચોમાસા જેવું આહ્‌લાદક વાતાવરણ જોવા મળ્‍યું સાવરકુંડલા અને રાજુલા પંથકમાં કમૌસમી વરસાદ કમૌસમી વરસાદથી ચોમાસાનો માહોલ બગડી જવાની દહેશત કમૌસમી વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક નુકશાન થવાની શકયતા અમરેલી, તા. 17 રાજુલા અને સાવરકુંડલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજેભરઉનાળે ચોમાસા જેવો માહોલ…

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલની વિદ્યાર્થીનીનું હોકી નેશનલમાં સિલેકશન

વિદ્યાસભા સ્‍કૂલમાં શ્રેષ્ઠ ટ્રેનિંગ અને સુવિધાઓનું ફળ અમરેલી વિદ્યાસભા સ્‍કૂલની વિદ્યાર્થીનીનું હોકી નેશનલમાં સિલેકશન વિદ્યાસભામાં રમત-ગમત સાથે શ્રેષ્ઠ શિક્ષણની પરંપરા : હસમુખ પટેલ અમરેલી, તા.1પ શ્રીમતિ એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા વિદ્યાસભાની વિદ્યાર્થીની બગડા વૈશાલી ધોરણ-8માં અભ્‍યાસ કરે છે જે અમરેલી…

ધોરણ-1ર પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું કોંગ્રેસે વિમોચન કર્યું

કારકિર્દીના ઊંબરે ધોરણ 1ર પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્‍યુ હતું કે,  ધોરણ-1ર પછી જીવનની પ્રગતિ માટે અભ્‍યાસક્રમોની પસંદગી અતિ આવશ્‍યક બની જાય છે, હાલના સ્‍પર્ધાત્‍મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતાઅનુરૂપ…

error: Content is protected !!