સમાચાર

લાયન્‍સ કલબ મેઈન દ્વારા સાંસદ સન્‍માન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમરેલીની જાણીતી સેવાભાવી સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા લાયન વર્ષ-ર019/ર0 માટે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા જ લા. ભરતભાઈ ચકરાણીએ પર્યાવરણ જાળવણી અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષારોપણ કાર્યક્રમોનો ધમધમાટ કરી દીધો છે.ત્‍યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની અઘ્‍યક્ષતામાં સહજ સીટી ખાતે…

રાજુલાની જી.એમ.બી. પોલિટેકનીક ખાતે વિદાય સમારંભ યોજાયો

રાજુલા ખાતે આવેલી જી.એમ.બી. પોલિટેકનીકમાં તા.6 જુલાઈના રોજ છેલ્‍લા સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરાયું હતું, તેમાં આ ર્વાે ડિપ્‍લોમા એન્‍જીનીયરિંગ પૂરું કરેલા વિદ્યાર્થીઓને સંસ્‍થા તરફથી મેડલ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા, કાર્યક્રમમાં સંસ્‍થાનાં વિદ્યાર્થીઓ ર્ેારા નાટક તેમજ…

ખાંભાનાં ભાવરડી નજીક વન્‍ય પ્રાણી શાહુડીનું મોત

અજાણ્‍યા વાહન ચાલકે શાહુડીને કચડી નાખી ખાંભા, તા.8 વરસાદી માહોલ હોવાથી હાલ વન્‍ય જીવો જંગલ છોડી શિકારની ફિરાકમાં રસ્‍તા પર આવી ચડતા હોય છે. ત્‍યારે નિશાચર અને આરક્ષિત વન્‍ય જીવ શાહુડીને આજે ખાંભાના ભાવરડી નજીક કોઈ અજાણ્‍યા વાહન ચાલકે કચડી…

‘અમરેલી એકસપ્રેસ’ નિહાળતા પ્રભારી મંત્રી

અમરેલી જિલ્‍લાના સર્વાધિક લોકપ્રિય દૈનિકનું જિલ્‍લાના પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ અઘ્‍યયનન કરીને જિલ્‍લાના સમાચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો અને દૈનિકમાં થતી સમાચારોની ગોઠવણની પ્રશંસા કરી હતી.

ધારીમાં વિપ્ર દંપત્તિએ આર્થિક સંકડામણથી આત્‍મહત્‍યા કરી

એક પુત્ર અને એક પુત્રી નિરાધાર બની જતાં અરેરાટી ધારીમાં વિપ્ર દંપત્તિએ આર્થિક સંકડામણથી આત્‍મહત્‍યા કરી પતિનું અમરેલી ખાતે અને પત્‍નીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું બિન સત્તાવાર રીતે વિપ્ર દંપત્તિએ વ્‍યાજખોરોનાં બેહ્‌દ ત્રાસથી અંતિમવાટ પકડી હોવાનું ચર્ચાઈ રહૃાું…

અમરેલી જિલ્‍લાનાં વિકાસકામોની સમીક્ષા કરતા જાડેજા

જાહેર સુખાકારીની યોજનાઓ માટે તંત્ર અને લોકોનો તાલમેલ જરૂરી અમરેલી જિલ્‍લાનાં વિકાસકામોની સમીક્ષા કરતા જાડેજા કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં અધિકારીઓએ પ્રભારી મંત્રીનું સ્‍વાગત કર્યુ અમરેલી, તા. 6 સરકારની લોકહિતકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા લોકો અને તંત્રનો તાલમેલ ખુજ આવશ્‍યક…

પ્રભારી મંત્રી જાડેજાનું સ્‍વાગત કરતાં ટીકુભાઈ  

અમરેલી ખાતે સૌપ્રથમ વખત પધારેલ જિલ્‍લાના પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાનું અમરેલી જિલ્‍લાના ક્ષત્રિય સમાજના અગ્રણીએ શાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું. જે ઘટના દ્રશ્‍યમાન થાય છે.

‘અમરેલી એકસપ્રેસ’માં પ્રસિદ્ધ થયેલ અહેવાલની અસર અમરેલીની ભાગોળે બિસ્‍માર બનેલ બાયપાસની મરામત શરૂ થઈ

માર્ગમાં પડેલ તિરાડ દૂર કરવાની કામગીરી શરૂ અમરેલી, તા.6 અમરેલી જિલ્‍લાના વિકાસના પ્રશ્‍ને સતત ઝઝૂમતા ભભઅમરેલી એકસપ્રેસભભ દૈનિકમાં આજે શનિવારે ભભઅમરેલી ભાગોળે બાયપાસ શરૂ થાય તે પહેલા બિસ્‍માર બન્‍યોભભ શીર્ષક હેઠળ સચિત્ર અહેવાલ પ્રસિઘ્‍ધ થયો હતો. જે અનુસંધાને માર્ગ-મકાન વિભાગ…

અમરેલી જિલ્‍લાનાં વિકાસ માટે ચર્ચા કરતાં પ્રભારીમંત્રી જાડેજા

અમરેલી જિલ્‍લાના નવનિયુકત પ્રભારીમંત્રી સૌ પ્રથમ અમરેલી ખાતે પધારતા તેઓએ સરકીટ હાઉસ ખાતે ”અમરેલી એકસપ્રેસ”ના તંત્રી મનોજ રૂપારેલ સાથે જિલ્‍લાના વિકાસને લઈને ચર્ચાઓ કરી હતી. આ તકે ભાજપ અગ્રણી જયેશ ટાંક, રિતેશ સોની, વસંતભાઈ મોવલીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજુલાની બેન્‍કમાંથી ઉપડી ગયેલ રકમ પરત મળી આવી

એસપીની સૂચનાથી સાયબર સેલનો સપાટો અમરેલી, તા. 6 રાજુલાનાં વિપુલભાઈ યાદવનાં બેંક ખાતામાંથી કોઈ ફોન કે ઓટીપી નંબર વગર જુદા જુદા ટ્રાન્‍ઝેકશનથી કુલ રૂા.પ,838ની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય, જેનીજાણ થતાં તેઓએ તાત્‍કાલીક સંલગ્ન બેંક તથા સાયબર ક્રાઈમ…

error: Content is protected !!