સમાચાર

અમરેલીનાં ટાઉનહોલમાં બાલ્‍કનીનું એસી બંધ

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યક્રમમાં અનેક આગેવાનો ગરમીથી અકળાઈ ઉઠયા અમરેલીનાં ટાઉનહોલમાં બાલ્‍કનીનું એસી બંધ ટાઉનહોલની જાળવણીમાં પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારી જોવા મળે છે અમરેલી, તા. 1ર અમરેલીનાં શહેરીજનોની દાયકાઓની માંગ બાદ લાખો રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ ટાઉન હોલમાં આજે…

મહુવામાં ગેરકાયદેસર રીતે મહાકાય બિલ્‍ડીંગ બનાવી દીધાનો આક્ષેપ

સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવા માંગ થઈ મહુવામાં ગેરકાયદેસર રીતે મહાકાય બિલ્‍ડીંગ બનાવી દીધાનો આક્ષેપ જાગૃત્ત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવ્‍યો મહુવા, તા. 1ર મહુવામાં પણ હજી જમીન કૌભાંડ પત્‍યું નથી ત્‍યાં જ એક બિલ્‍ડરે પોતાની માલીકી પ્‍લોટ નં.8…

મુખ્‍યમંત્રી રૂપાણી દ્વારા સંઘાણી પરિવારને સાંત્‍વના પાઠવાઈ

માતા એ પરિવારની મોટી સંસ્‍કાર પાઠશાળા છે તેમની વિદાય એ પરિવાર માટે વસમી હોય છે, માની મમતા કેમ ભૂલી શકાય તેમ આજે સંઘાણી પરિવારની માતૃશકિત એવા દિલીપ સંઘાણીના માતા સ્‍વ. શાતાબાને પુષ્‍પાંજલિ અર્પતા ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવમય શબ્‍દોમાં જણાવ્‍યું…

આંબરડી ખાતે અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિ મંદિરના રરમાં પાટ્ટોત્‍સવની શાનદાર ઉજવણી

સાવરકુંડલા, તા.1ર સાવરકુંડલાના આંબરડી (જોગી) ખાતે આવેલ અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ મંદિરના રર માં પાટોત્‍સવની ઉજવણીના અવસરે મહુવા, રાજુલા સંતો જનમંગલ સ્‍વામી તથા ભકિતસ્‍વામી, વિનમ્ર મુની સ્‍વામી, સરળ મુની સ્‍વામી, સનાતન સ્‍વામી તથા દેવ સેવા સ્‍વામીના સાંનિઘ્‍યમાં જનમંગલ સ્‍વામી દ્વારા વર્તમાન…

સમાચાર

બાબરામાં વડલીવાળી મેલડી માતાજીના મંદિરે આયોજિત શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્‍તાહમાં રૂક્ષ્મણી વિવાહની ઉજવણી

બાબરામાં નિલવડા રોડ પર બિરાજતા શ્રી વડલીવાળી મેલડી માતાજીના સાનિઘ્‍યમાં માતાજીના પરમ ઉપાસક રાજુભાઈ જેઠવા ઘ્‍વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અહીં પંચામૃત કાર્યક્રમમાં આયોજીત શ્રીમદ ભાગવત કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્‍ય અને દિવ્‍ય ઉજવણી કરવામાં આવે છે અને…

સમાચાર

ચાવંડ ચેકપોસ્‍ટ ઉપર ઈંગ્‍લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

અમરેલી, તા.11 પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ તથા પ્રોહી-જુગારના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે તા.10ના…

સમાચાર

અમરેલીમાં આગામી ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનું આગમન

સવારનાં સમયે જાહેરસભાને સંબોધન કરશે અમરેલી, તા. 11 અમરેલી લોકસભાનાં ભાજપનાં ઉમેદવારનો પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી ગુરૂવારે અમરેલી ખાતે જાહેરસભાને સંબોધન કરવા માટે આવી રહૃાા હોવાનું જાણવા મળેલ છે. પ્રધાનમંત્રી ગત્‌ લોકસભાનીચૂંટણીમાં પણ પ્રચારાર્થે અમરેલીમાં જાહેરસભાને સંબોધવા આવ્‍યા…

સમાચાર

નારાજગી : વડીયાનાં બરવાળા બાવીશીનાં મતદારોએ મતદાનના બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારી

આરોગ્‍ય, એસ.ટી. મોબાઈલ નેટવર્ક જેવી કોઈ સુવિદ્યા જ નથી નારાજગી : વડીયાનાં બરવાળા બાવીશીનાં મતદારોએ મતદાનના બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારી આરોગ્‍ય, એસ.ટી. મોબાઈલ નેટવર્ક જેવી કોઈ સુવિદ્યા જ નથી વડિયા, તા.10 વડીયા તાલુકાનું બરવાળા બાવીસી ગામ 3પ00 ની વસ્‍તી ધરાવતું ગામ…

સમાચાર

કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં સમર્થનમાં વિદેશી નાગરિકો

અમરેલીના યુવા ધારાસભ્‍ય અને લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની સમગ્ર રાજયમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે. અને હવે તેને આફ્રિકાની ધરતી પરથી પણ સમર્થન મળી રહયું છે. આફ્રિકાના યુવાનો પણ કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની સમર્થન આપવાની જાહેરાત કરી રહયા…

સમાચાર

જાફરાબાદ, અમરેલી અને મહુવામાં આજે રૂપાણીનો પ્રવાસ

ભાજપનાં ઉમેદવારને વિજેતા બનાવવાની હાંકલ કરશે જાફરાબાદ, અમરેલી અને મહુવામાં આજે રૂપાણીનો પ્રવાસ સવારે જાફરાબાદ ખાતે, બપોરે અમરેલી અને સાંજે મહુવા ખાતે મુખ્‍યમંત્રી સંબોધન કરશે અમરેલી, તા. 11 અમરેલી લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવારનાં પ્રચાર અર્થે રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ…

error: Content is protected !!